કઈ રીતે ખબર પડે છે કે મહિલાને ચરમસુખ મળી ગયું છે,જાણો તેની ખાસ વાતો.

0
1142

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો મિત્રો જાણીએ.અત્યારે આ સંભોગ સાથે જોડાયેલી અમુક આવી વાતોથી લોકો એ હેરાન થઈ જાય છે કે કેટલાક લોકો પાસે આ મુદ્દે એ કેટલાક સવાલ એ હોય છે. અને આજે આપણે એ સેક્સમાં ખૂબ જ એક જરૂરી ઓર્ગેઝમ એટલે કે આ ચરમસુખની કેટલીક જાણીતી અને આ અજાણી વાતો અંગે એ જાણીશુ.

સંભોગ કરીને જ્યારે ઓરગસમ અનુભવો છો તેના પરથી સેક્સ કેટલો આનંદ આપશે તે વાતનો આધાર રાખતું હોય છે. મહિલાઓ સેક્સમાં વારંવાર ઓરગસમ અનુભવી શકે છે જ્યારે પુરૂષો માત્ર એક વાર અથવા તો એક કે બે વાર જ આ આનંદ અનુભવી શકે છે ત્યારબાદ ફરી રીધમ પર શરીર આવે ત્યારે સેક્સમાં પુરૂષોને ચરમસુખ, ક્લાઇમેક્સ, ઓરગસમ, અંતિમ પડાવ, સુખની અનુભૂતિ જે પણ તમે કહેતા હો તે માણી શકો છો.

અને આ કેટલીક વાર તો સેક્સ કરવાની તમને ખુબજ ઇચ્છા એ થઈ જતી હોય છે પણ ત્યારે તમને કોઈ ખાસ કારણ એ પણ નથી હોતુ બસ તમારે એમજ એ મન એ થઈ જાય છે. પણ શું તમે એ ક્યારેય વિચાર્યુ છે કે આ સેક્સ દરમિયાન તમે આ જ્યારે પણ એક ક્લાઈમેક્સ કે ચરમસુખની અનુભૂતિ એ કરો છો તો તેનો તમને કેટલો ફાયદો એ થાય છે? પછી તમે ભલે ને એ વિશ્વાસ ન કરો પણ આ જે સેક્સમાં ક્લાઈમેક્સ એ આવતો નથી તો તે સેક્સ કરવાનો તમને કઈ ફાયદો નથી.

અને જો તમને સેક્સમાં ચરમસુખ એ ન મળે તો તમારે ધીરે ધીરે આ સંભોગ કરવાની ઈચ્છા એ જ ઓછી થવા લાગે છે.આજે આપણે સરળતાથી જાણીશું કેવી રીતે સેક્સમાં ક્લાઈમેક્સ પર પહોંચી શકાય છે બોડી કેવી રીતે દર્શાવે કે હા ભઈ આ જ છે એ પલ! ખુશી આપનાર ફિઝિકલ રિસ્પોન્સ એટલે ઓરગસમ. તમારા પાર્ટનરને પણ જાણ થાય કે હા તમને સેક્સમાં ક્લાઈમેક્સ મળ્યુ. અને આ જ વાતથી તેનો જુસ્સો પણ બેવડાઈ જાય છે.

તમારે જો તમને આ ચરમસુખની એ અનુભૂતી થાય તે સમયે તમારે તમારા મગજમાં એક સેરોટોનિન નામનું આ હોર્મોન એ રિલીઝ થાય છે. અને જેને આ ફીલ ગુડ હોર્મન એ પણ કહેવામાં આવે છે. અને જેની તમારા શરીર પર એક સકારાત્મક અસર પર પડે છે. અને આ એક સ્ટડીમાં એવું કહેવામાં આવ્યુ છે કે આ પ્ઓરકારના ર્ગેઝમ એ ફીલ થતા ૨ અઠવાડિયા સુધી શરીરમાં તમારા સ્ટ્રેસનું લેવલ એ ઓછુ થાય છે.

ચરમસુખ એટલે બસ હવે વધારે નહીં એ કહેવા માટે અને શરીરમાં પૂર્ણ ગતીથી લોહીનું પરિભ્રમણ થવા લાગે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધી જાય છે. વજાઈના ટાઈટ થઈ જાય છે, મસલ્સ ખેંચાવા લાગે છે. પગની આંગળીઓ કડક થઈ જાય છે.જ્યારે તમને લાગે કે હા હવે બસ ક્લાઈમેક્સ થવાનું જ છે તો બારીકાઈથી નોંધો કે તમારા શરીરનું કેવી રીતે રીએક્શન હોય છે. કોઈને આ સમયે ખુબજ ફાસ્ટ સેક્સ મજા આપે છે તો કોઈને ખુબજ સ્લોલી સ્લોલી સેક્સ કરવામાં આનંદ મળે છે.

તમે તમારા પાર્ટનરના રીએક્શન પરથી જાણી શકો છો.અને જ્યારે તમે આ ઓર્ગેઝમને એ ફીલ કરો છો એ જ સમયે તમને તમારા લોહીમાં એક અનેક હોર્મોન્સ એ ભળે છે જે તમારા દીલથી જોડેલી તમામ બીમારીને એ ખાસ કરીને હાર્ટએટેકના ખતરાને એ ઓછો કરી નાખે છે. અને આ ખાસ કરીને એક એવી મહિલાઓ જે ઓર્ગેઝમ એ ફીલ કરે છે તેને આ હાર્ટની બીમારી એ ઓછી થાય છે.કેટલાક લોકો આ સમયે ઇમોશનલ થઈ જતા હોય છે તો કેટલાકને દર્દ થતું હોય છે.

કેટલાક માટે આ પલ સ્વર્ગ સમાન હોય છે. ફક્ત એટલું જ યાદ રાખો કે સેક્સ એક કળા છે ધીરે ધીરે તમને પણ અનુભવથી આમાં કૌશલ્ય આવી જશે. તમારા શરીરની જરૂરિયાતને સમજીને સેક્સ કરો અને માણો.આ સિવાય તમને ઓર્ગેઝમ પછી એક તમારા શરીરમાં એક ઓક્સિટોસિન અને આ સેરોટોનિન જેવા આ હોર્મોન્સ એ રીલીઝ કરે છે અને જેનાથી તમને એ સારી ઉંઘ એ આવે છે અને આજ કારણ છે કે આ સેક્સ કર્યા પછી તમને એ સારી ઉંઘ આવે છે.

એક યુનિવર્સિટીના રિસર્ચરોએ સેક્સ માટે નવું સૂત્ર કાઢ્યું છે. એન ઓર્ગેઝમ અ  ડે, કીપ ડોક્ટર અવે, એનો મતલબ એ કે રોજ ઓર્ગેઝમ માણવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને ડૉક્ટરની જરૂર નથી પડતી. અલબત્ત, આ વિધાન પુરુષો પર સ્ટડી કરીને તારવવામાં આવ્યું છે. રિસર્ચરોએ ૪૦ થી ૬૯ વર્ષના પંદર હજાર પુરુષોના અભ્યાસ પરથી આ તારણ કાઢ્યું છે. રિસર્ચરોએ વોલન્ટિયરોને તેમની અત્યાર સુધીની જિંદગીમાં જનરલ હેલ્થ અને સેક્સ્યુઅલ હેલ્થને લગતી પ્રશ્નાવલિ ભરાવીને આ નોંધ્યું છે.

યંગ એજમાં સેક્સ્યુઅલ પ્રૉબ્લેમ્સ પણ ઓછા મોટા ભાગના કેસમાં પહેલાં સેક્સ્યુઅલ પ્રૉબ્લેમ્સની શરૂઆત થઈ હતી અને પછી હેલ્થ-પ્રૉબ્લેમ્સની.રિસર્ચરોએ એ પણ નોંધ્યું છે કે જે લોકો નિયમિત અને ડેઈલી સેક્સ માણતા હતા તેમનામાં નાના-મોટા હેલ્થ-પ્રૉબ્લેમ્સ થવાની શરૂઆત મોડેથી થઈ હતી.રોજ કામસુખની ચરમસીમા અનુભવવાની વાત કેટલે અંશે પ્રેક્ટિલક છે? રોજ ઓર્ગેઝમ માણવું એનો અર્થ શું છે? જે ચીજ રોજેરોજ દૈનિક જીવનમાં વણાઈ જાય એનું પછી કોઈ એક્સાઈટમેન્ટ રહે ખરું?

વળી, આ રિસર્ચમાં ભાગ લેનારી વ્યક્તિઓનું કોઈ મેડિકલ ચેકઅપ નથી કરવામાં આવ્યું. પરંતુ માત્ર વ્યક્તિગત અનુભવો અને ગમા-અણગમાને જ આવરવામાં આવ્યા છે. મેડિકલ બેક-અપ વિના આ આંકડાઓ પર મદાર રાખીને કોઈ વાત સ્વીકારી લેવી વધુ પડતું કહેવાશે. આ સૂત્ર પાછળનું વૈજ્ઞાાનિક બેક-અપ સમજવું હોય તો ઓર્ગેઝમ દરમ્યાન શું થાય છે અને એ વખતે શરીરમાં શું ફેરફારો થાય છે એ સમજવું પડે.

ઓર્ગેઝમ શું છે?સેક્સ એ માનવીની અંગત લાગણી તેમ જ આનંદ મેળવવા માટે કુદરતે રચેલો અદ્ભુત માસ્ટરસ્ટ્રોક છે. સેક્સ પછી અનુભવતી સુખની અનુભૂતિની આ લાગણીને આપણે ઓર્ગેઝમ તરીકે ઓળખીએ છીએ. ઓર્ગેઝમ દરમ્યાન થતી અનુભૂતિને શબ્દમાં વર્ણવવી અઘરી છે. એ છતાં સમજાવવું જ હોય તો ઓર્ગેઝમને છીંક સાથે સરખાવી શકાય. છીક આવે ત્યારે શું થાય છે એનું વર્ણન કરવું અઘરું હોય છે. પરંતુ એક વાર છીંક ખાઈ લો પછી સમજાય કે એમાં શું થાય છે.

સ્ત્રી અને પુરુષમાં ઓર્ગેઝમની અનુભૂતિ સરખી હોય છે. પરંતુ લક્ષણો જુદાં જુદાં હોય છે.સુખની અનુભૂતિ કેમ થાય?સેક્સ દરમ્યાન ચરમસીમા અનુભવાય ત્યારે મગજનું ચોક્કસ કેન્દ્રમાંથી ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિન નામનાં ન્યુરો-હોર્મોન્સ રિલીઝ થાય છે. આ હોર્મોન્સ સુખની અનુભૂતિ કરાવે છે. આ હોર્મોન્સ મગજ અને શરીર બન્ને પર અસર કરે છે જેને કારણે વ્યક્તિનો મૂડ સુધરે છે અને બ્લડ-સર્ક્યુલેશનમાં અસર પડે છે. આ જ કારણોસર સેક્સક્રીડાને હેલ્થ-બસ્ટર કહેવામાં આવી છે.

દૈનિક ક્રિયા બનાવવાથી ફાયદો થાય?ઓર્ગેઝમથી શરીર અને મન પર પૉઝિટિવ અસર પડે છે એ વાતની ના નથી, પરંતુ સવાલ એ આવે કે એને દૈનિક ક્રિયા બનાવી દેવાથી એનો ફાયદો થાય કે નહીં? સાઈકોલોજી અનુસાર કોઈ પણ ચીજમાં નાવીન્ય હોય ત્યાં સુધી એ વધુ ઉત્તેજક  અને આનંદદાયી રહે છે. સેક્સક્રીડા રોજ દિનચર્યાની જેમ કરવામાં આવે તો એ ક્રીડામાં ખરો ચાર્મ અને ઉત્તેજના ટકે નહીં. સેક્સમાં બન્ને પાર્ટન્ટરની શારીરિક-માનસિક ઉત્તેજનાનો મોટો ફાળો હોય છે.

નાવીન્ય ઘટતાં મોનોટોની આવી જાય છે જેને કારણે ઉત્તેજના ઘટે છે. જેટલી ઉત્તેજના ઓછી એટલી એ પછી સુખની લાગણી પણ ઓછી થઈ શકે છે. આ જ ક્રિયા લાંબા ગાળે સેક્સ માટે અણગમો પેદા કરે એવું પણ બની શકે છે.ઓર્ગેઝમ ની વાતો,વીર્યસ્ખલન અને ઓર્ગેઝમ એ બે જુદી બાબતો છે. એવું શક્ય છે કે વ્યક્તિ સંતોષ અને સુખ અનુભવે, પરંતુ એ વખતે વીર્યસ્ખલન ન થાય.

બીજી તરફ વીર્યસ્ખલન થઈ જાય છતાં સંતોષ ન અનુભવે એવું પણ બની શકે છે.ઓર્ગેઝમ અનુભવવા માટે હંમેશાં સેક્સમાં રાચવું જ એ જરૂરી નથી. સેક્સની કલ્પના, ઈન્ટિમસી અને પાર્ટનર સાથેના ઈન્ટિમેટ અને ઉત્તેજક સહવાસ માત્રથી પણ વ્યક્તિને ઓર્ગેઝમનો અનુભવ થઈ શકે છે.ઓર્ગેઝમ એ કોઈ ચીજ નથી જે તમે તમારા પાર્ટનરને આપી શકો. એક સારા પાર્ટનર તરીકે તમે બીજી વ્યક્તિને આનંદ અનુભવાય એવી પરિસ્થિતિ નિર્માણ જરૂર કરી શકો છો.