28 વર્ષનાં યુવકને 17 વર્ષની દીકરી અને તેની41 વર્ષની માં બંને સાથે હતાં શારીરિક સંબંધ આ રીતે ફૂટ્યો ભાંડો.

0
776

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે

અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.

તમે જાણો છો કે આજના યુગમાં મોબાઈલનો વપરાશ એટલો વધી ગયો છે કે લોકો તેમાં અસલીલ વિડિઓ જોઈને સેક્સ તરફ આકર્ષિત થાય છે અને હાલમાં બળાત્કારના કિસ્સોઓ પણ ખુબ વધી ગયા છે અને લોકો સેક્સની મજા લેવા માટે પોતાની બધી જ હદો પાર કરી નાખે છે

કોઈ સંબંધો વિશે વિચારતું પણ નથી. લોકોના મનમાં સેક્સ એવી રીતે ઘૂસી ગયો છે જે તમામ હદો પાર કરી નાખી છે.મોબાઈલ લોકો કોલ કરવા માટે ઉપયોગ કરે છે જ્યારે કેટલાક સેક્સના અસલીલ વિડિઓ ઉતારીને લોકોને બ્લેકમેલ કરે છે.

તો ચાલો તમેને જણાવી દઈએ કે આ લેખમાં કંઈક આવો જ કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક યુવક એક મહિલાનો અસલીલ વિડિઓ બનાવીને તેની સાથે સેક્સ માણવા માટે દબાણ આપે છે અને તે તેની સાથે સેક્સ ન કરે તો ધમકીઓ પણ આપે છે.આ કિસ્સામાં આ યુવક મોબાઈલ દ્વારા આ મહિલાની અસલીલ વિડિઓ બનાવે છે.તો ચાલો જાણીએ તેના વિશે વિગતે.

આ ઘટના ઓગણજની છે જ્યાં એક 41 વર્ષીય મહિલા અને તેની છોકરી અને છોકરો સાથે રહેતા હતા.આ મહિલા એક ગૃહ ઉદ્યોગમાં કામ કરતી હતી જે રોજ રીક્ષા પકડીને કામ પર જતી હતી અને જે રિક્ષામાં તે જતી હતી તે ડ્રાઇવર સાથે થોડાજ દિવસોમાં સમલૈંગિક સબંધ બની ગયા હતા આ ડ્રાઇવર રોજ તેને લેવા અને મુકવા જતો હતો.

એક દિવસ આ મહિલાને આ રીક્ષા ડ્રાઇવર એક ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે ત્યારે આ મહિલા શારીરિક સંબંધ બનાવવા માટે ઇનકાર કરે છે પરંતુ આ યુવક આ મહિલા સાથે જબરજસ્તી સેક્સ કરે છે

પરંતુ આટલું જ નહીં આ મહિલાને જાણ ન થાય તે રીતે સેક્સનો અસલીલ વિડિઓ બનાવે છે અને આ યુવક આ મહિલાની 17 વર્ષીય દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો.તેમજ તે તૈયાર ન થાય તો મહિલાના અંગત વીડિયો અને તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી છે અને તેના દીકરાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

આ મહિલાને આ ઘટના પછી તેને રોજ હેરાન કરવા લાગ્યો મહિલાનું કહેવું છે કે આ યુવક છ મહિના પહેલા તેને ગેસ્ટહાઉસમાં લઈ જઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.તેમજ આ યુવક મહિલાની 17 વર્ષીય દીકરીને પણ પ્રેમજાળમાં ફસાવી હતી

અને આ યુવક દ્વારા બનાવવામાં આવે આ મહિલાનો અસ્લીલ વિડિઓ ઉતારી લીધો હતો જેના લીધે મહિલા દબાણ રહેતી હતી.આ યુવક મહિલા અને તેની 17 વર્ષીય દીકરી સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કરતો હતો.

મહિલાનું કહેવું છે કે આ યુવક તેને એક દિવસ એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો અને તેની સાથે જબરદસ્તી બળાત્કાર કર્યો હતો અને ખબર ન પડે તે રીતે આ બળાત્કારનો વિડિઓ ઉતારી દીધો હતો. યુવકે મહિલાની દીકરી સાથે સેક્સ માણવા દબાણ કર્યું હતું

અને જો તે તૈયાર ન થાય તો તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને આ યુવકે તેની દીકરીને પણ પ્રેમજાળમાં ફસાવી હતી જે આ મહિલાને જાણ થતાં આ યુવકને ધમકી આપી હતી.

આ યુવકે મહિલાને કહ્યું કે તે અને તેની દીકરી તેની સાથે સેક્સ ન માણે તો દીકરાને પણ મારી નાંખવાની ધમકી આપી હતી.

આ મહિલા યુવકની આ ધમકીઓથી ડરીને નજીકના પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ કરી હતી જે દરમિયાન પોલીસે આરોપી યુવકની ધરપકડ 24 કલાકમાં જ કરી હતી અને વધુ તપાસ કરીને પોલીસે આ યુવકને કોર્ટમાં હાજર કરીને કોર્ટના કાયદા મુજબ સજા ફટકારવામાં આવી હતી.