થોડી થોડી વારે સમા-ગમ કરવાની ખૂબ ઈચ્છા થાય છે?,શુ આ કોઈ બીમારી છે..

0
901

સવાલ.હું 38 વર્ષની અવિવાહિત વર્કિંગ વુમન છું કેટલીકવાર મને સે-ક્સ કરવાની ખૂબ જ તીવ્ર ઇચ્છા થાય છે જેને નિયંત્રિત કરવી મુશ્કેલ બની જાય છે મારો કોઈ બોયફ્રેન્ડ પણ નથી કૃપા કરીને મને કહો કે આ કોઈ માનસિક બીમારી છે?આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ?કૃપા કરીને મારી સમસ્યા હલ કરો.એક યુવતી(તારાપુર)

જવાબ.સૌ પ્રથમ તમે જે પણ અનુભવો છો તે એક સામાન્ય પ્રક્રિયા છે પીરિયડ્સ અને ઓવ્યુલેશનના સમયે સ્ત્રીઓ ઘણીવાર આવા અનુભવોમાંથી પસાર થાય છે જે સામાન્ય છે આ એવો સમય છે.

જ્યારે અંડાશયમાંથી ઓવ્યુલેશન થાય છે અને સ્ત્રીઓ ગર્ભ ધારણ કરે છે આ સામાન્ય રીતે તમારા માસિક ચક્રની મધ્યમાં થાય છે તેથી તે એક મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયા છે તેથી તેના વિશે આટલી ચિંતા કરવાની જરૂર નથી.

જો કે જો તમે આવી સ્થિતિમાં હોવ ત્યારે તમને સે-ક્સની જરૂરિયાત અનુભવાય તો તમે હસ્તમૈથુન કરી શકો છો જાતીય રીતે તમારી જાતને સંતોષવાની આ એક સરસ રીત છે આ કોઈ અસામાન્ય કે ખોટી રીત નથી.

વિશ્વભરની લગભગ 70 થી 80 ટકા સ્ત્રીઓ જાતીય સંતુષ્ટિ માટે હસ્તમૈથુનનો આશરો લે છે જો આ લક્ષણો સિવાય કંઈક બીજું છે તો તમારે તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ હોર્મોનલ અસંતુલન અથવા અંત સ્ત્રાવી છે કે કેમ તે શોધવા માટે.

સવાલ.હું 28 વર્ષની પરિણીતા છું પુત્રીના જન્મના ત્રણ મહિના પછી મારા હાથપગ પીઠ ઢીંચણ અને પીંડીમાં ખૂબ દુખાવો થાય છે ચાલવામાં પણ ખૂબ તકલીફ થવા લાગી છે મેં મારું મેડિકલ ચેકપઅપ તો નથી કરાવ્યું પરંતુ એક ડોક્ટરની સલાહ લીધી તો તેમણે આર્થરાઇટિસ હોવાની શંકા વ્યક્ત કરી છે.

અને મને દૂધ અને દાળ ખાવાની ના પાડી છે આ વિશે તમારો શું અભિપ્રાય છે?હું સંયુક્ત કુટુંબમાં રહું છું એટલે મારા માટે સમય કાઢી શકું તેવી પરિસ્થિતિ નથી છેલ્લા એક વર્ષમાં મારું વજન છ કિલો ઘટી ગયું છે અત્યારે મારું વજન ૪૫ કિલો છે એક સ્ત્રી (રાજકોટ)

જવાબ.સૌ પ્રથમ તો તમે મેડિકલ ટેસ્ટ કરાવો તમારાં શારીરિક લક્ષણોનો સંબંધ અનેક પ્રકારના રોગ સાથે હોઈ શકે છે રુમેટાએડ આર્થરાઇટિસ અને તેનાથી તદ્દન વિપરીત ડિપ્રેશન બંને વિકાર આ સ્વરૂપ પ્રગટ થઈ શકે છે જો આર્થરાઇટિસ હોય તો પણ દૂધ અને દાળ બંધ કરવા યોગ્ય નથી.

મારી સલાહ છે કે કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે ટેસ્ટ કરાવીને સારવાર કરાવો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો બહુ જલદી એવી પરિસ્થિતિ આવશે કે કોઈની દેખભાળ નહીં કરી શકો તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને યોગ્ય સારવાર કરાવો.

સવાલ.હું 23 વર્ષની યુવતી છું ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો તેમાં ચળ પણ આવતી હતી.

તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે પ્લીઝ આનો ઉપયાત જણાવો.એક યુવતી (ગોંડલ)

જવાબ.જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા ક્લાઇટેરિસ છે તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે.

તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે જે તેને સંવેદનશીલ બનાવે છે કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી.

પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.