હવસનો ભૂખ્યો યુવક ઘરમાં ઘૂસીને યુવતીના પ્રાઇવેટ પરત પર મૂકી દીધો હાથ, અને પછી કરવા લાગ્યો એવું કે…..

0
226

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે પાટણ ના સિદ્ધપુર ખોલવાડા ગામે પરણીત યુવતીની એકલતાનો લાભ લઈ યુવકે યુવતીના કપડા ફાડી નાંખી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં આખા ગામમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.આ અંગેની મળતી વિગતો પ્રમાણે, ગત સોમવારે 23 વર્ષીય પરિણીત યુવતી ઘરમાં પોતાની બે વર્ષની દીકરી સાથે એકલી હતી, તે સમયે રાજસ્થાનનો ઓમપ્રકાશ મુરલીધર ચૌધરી નામનો યુવક મકાન ભાડે રાખવું છે.

તેમ કહીને વાતચીત કરવા લાગ્યો હતો. દરમિયાન તેને પીવા માટે પાણી માંગતા યુવતી રસોડામાં પાણી લેવા ગઈ હતી. આમ, પરિણીતા એકલી જણાતા જ યુવકે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને યુવતીને પાછળથી પકડી તેના કપડા ફાડી નાંખ્યા હતા અને તેની સાથે પરાણે શરીર સુખ માણ્યું હતું.યુવતીએ બૂમાબૂમ કરતાં પતિ-પત્નીને મારી નાંખવાની ધમકી આપી યુવક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે પરિણીતાએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતા પોલીસે આરોપીની અટકાયત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના એક પુરુષના અન્ય મહિલા સાથે સંબંધ હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, તેવી જ રીતે અમદાવાદના વાડજ વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પુત્રવધૂ સાસુને તેમના બેડરૂમમાં સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી.ચાંદખેડા વિસ્તારમાં પિયરમાં રહેતી ધનિક પરિવારની પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, જેઠ અને પતિ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવીને 20 લાખના દહેજ માટે દબાણ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે.

ત્યારબાદ એવી માહિતી મળી છે કે યુવતીએ આક્ષેપ કર્યો છે કે, તેની સાસુને તેના પતિના બિઝનેસ પાર્ટનર સાથે શારીરિક સંબંધ છે.એક દિવસ યુવતી તરસ લાગતાં રૂમમાંથી બહાર આવી ત્યારે તેના રૂમની સામે જ આવેલા પોતાના બેડરૂમમાં સાસુ પ્રેમી સાથે શારીરિક સુખ માણી રહી હતી.યુવતી રસોડામાં જતી હતી ત્યારે સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો. સાસુ તેના સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં બેડ પર પડી હતી અને બંને કામલીલામાં મગ્ન હતાં.

પોલીસના સૂત્રો મુજબ તમને જણાવી દઈએ કે અવાજ થતાં સાસુની નજર પુત્રવધૂ પર પડતાં તેણે એ જ અવસ્થામાં બહાર આવીને પુત્રવધૂને ધમકી આપી કે, કોઈને કહીશ તો હત્યા કરાવી નાખીશ અને ઠેકાણે પાડી દઈશ.બાદમાં આ વાત યુવતીએ તેના પતિને કરતા તેના પતિએ કંઈ ધ્યાન આપ્યું ન હતુ અને ઝઘડો કરીને ઉલટાની યુવતીને ધમકાવી હતી. આટલું જ નહીં પતિએ એવું પણ કહ્યું કે તેના પિતાના પાર્ટનરે 30 લાખ રૂપિયાની મદદ કરી હોવાથી તેની માતા તેમની સાથે આડા સંબંધ રાખે છે. બાદમાં સાસરિયાએ યુવતીને 30 લાખ રૂપિયા પિયરમાંથી લઈ આવવા દબાણ કર્યું હતું.

અંતે એવી માહિતી મળી છે કે જે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિએ આમ કહેતાં યુવતીએ પણ પતિને કહ્યું કે મારાં માતા-પિતા પાસે પૈસા નથી. યુવતીએ આમ કહેતાં બન્ને વચ્ચેનો ઝઘડો વધ્યો હતો, જોકે યુવતીએ પોતાનો સંસાર બચાવી રાખવા માટે સમાધાન કરી લીધું હતું અને તે સાસરે આવી ગઈ હતી.આ દરમિયાન પતિને કોરોના થયો હતો તેથી તે તેની સેવામાં લાગી ગઈ હતી, જોકે સાસરિયાંઓએ 30 લાખની માંગણી ચાલુ રાખીને યુવતીને કાઢી મૂકી હતી. ત્યારે હવે પરિણીતાએ સાસુ, સસરા, જેઠ અને પતિ સામે શારીરિક-માનસિક ત્રાસની વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મધ્ય પ્રદેશના દમોહમાં એક ચોંકવાનારી ઘટના બની હતી, જેમાં એક વહુએ પોતાની વૃદ્ધ સાસુની નિર્મમ હત્યા કરી હતી કારણ કે તેઓ આડાસંબંધ મામલે અડચણ બની રહ્યાં હતા. વહુએ સાસુના મોઢે પોલિથીન લગાવી તેમની હત્યા કરી હતી. પોલીસે આ હત્યાકાંડનો કેસ માત્ર 24 કલાકમાં ઉકેલી લીધો હતો.

પોલીસ માટે હત્યાકાંડ એટલા માટે પડકાર હતો કારણ કે વૃદ્ધ મહિલાનો મૃતદેહ તેના જ ઘરમાં શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આ કેસ ઉકેલતા વાસ્તવિકતા સૌની સામે રજૂ કરી ત્યારે સંબંધોની કલંકિત કહાણી સામે આવી. વૃદ્ધ મહિલાની હત્યા તેમની વહુ અને તેના પ્રેમીએ કરી હતી. આ ઘટના દમોહ જીલ્લાના ખજૂરી મોહલ્લાની છે, જ્યાં 75 વર્ષીય મહિલા નાની બાઈનો મૃતદેહ તેમના ઘરમાં મળ આવ્યો હતો અને તેમના મોઢા પર પોલિથીન બેગ બાંધેલી હતી. જે પછી તેમના દીકરાએ પોલીસને જાણ કરી હતી.

જે પછી પોલીસે તપાસ હાથ ધરી અને તેમને પ્રારંભિક તપાસમાં આ હત્યાનો કેસ હોવાનું લાગ્યું.પોલીસને કેસ હત્યાનો હોવાનું તો પ્રારંભથી જ લાગ્યું પરંતુ હત્યારા અંગે વધુ પુરાવા નહોતા. પોલીસની વરિષ્ઠ અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી અને પૂછપરછની શરૂઆત થઈ તે પછી શંકાની સોય મૃતકની વહુ તરફ જ ગઈ. વહુની પૂછપરછમાં કડક વલણ દાખવવમાં આવતા તેણે પોતાનો ગુનો કબુલી લીધો અને પ્રેમી પણ હત્યામાં સામેલ હોવાનો ખુલાસો કર્યો.

પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ હત્યાકાંડ ઉકેલાયાની જાહેરાત કરી હતી.એસઆઈ એચ.આર.પાંડેએ આ કેસ અંગે જણાવ્યું કે,‘મૃતકની વહુએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ્યો હતો. આરોપી મહિલાના પાડોશમાં રહેતા એક યુવક સાથે આડાસંબંધો હતા અને સાસુ તેમના આ સંબંધમાં અડચણ બનતી હોવાનું મહિલાને લાગતું. ઘટનાની રાતે પણ સાસુએ પોતાની વહુ અને યુવકને સાથે જોઈ લીધા હતા. જે પછી મહિલાએ પ્રેમી સાથે મળી પોતાના સાસુની હત્યા કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હરિયાણાના કૈથલ જિલ્લામાં એક હાર્ટબ્રેકિંગ કેસ સામે આવ્યો છે.અહીં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેની સાસુની હત્યા કરી અને તેની બધી દાગીના લૂંટી લીધા છે.પોલીસે હત્યા અને લૂંટનો ભેદ ઉકેલતાં સિવિલ લાઇન પોલીસની મદદથી મહિલા અને ટેં પ્રેમીની ધરપકડ કરી છે.વધુ પુછપરછ માટે કોર્ટમાંથી પોલીસે રિમાન્ડ મેળવ્યો હતો.હત્યાની ઘટનામાં વપરાયેલ હથિયારો આરોપીઓના ઘરેથી મળી આવ્યા છે.બંને આરોપીઓને અદાલતના આદેશ મુજબ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

સિવિલ લાઇનના એસએચઓ અમિત કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે,જનકપુરી કોલોનીમાં રહેતા એક વ્યક્તિની ફરિયાદના આધારે 9 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશનની પોલીસ લાઇનમાં નોંધાયેલા કેસ મુજબ તે રાત્રિભોજન કર્યા બાદ પરિવાર સાથે સૂઈ ગયો હતો.તેની માતા ઘરના મુખ્ય દરવાજા પાસે અને બાકી પરિવારના સભ્યો મકાનમાં ઉપર ઊંગ્યા હતા.સવારે 6 વાગ્યે જાગતાં તેણે જોયું કે તેની માતા પથારીમાં મૃત પડી હતી, જેના ગળામાંથી સોનાની ચેન અને કાનના ઘરેણા અને રૂમમાં પેટીનું તાળુ પણ તૂટેલું હતું.

અજાણ્યા શખ્સે તેની માતાની હત્યા કરી અંદર રાખેલા દાગીના પણ લૂંટી લીધા હતા.એસએચઓએ જણાવ્યું હતું કે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝડપથી તેનો ઉકેલ લાવવામાં આવશે અને જલ્દીથી આરોપીઓની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.હોમગાર્ડસ પર આરોપ,સિવિલ લાઇન પોલીસ ટીમે તપાસ દરમિયાન જનકપુરી કોલોનીની મૃતક મહિલા ચરણજીત કૌરની પુત્રવધૂ રાજવીન્દ્ર કૌર ઉર્ફે રાજની ધરપકડ કરી હતી અને પૂછપરછ બાદ બીજા આરોપી અમિતની તેના ગામમાંથી ધરપકડ કરવામાં આવ્યો હતો.

મહિલા પાસે રાખડી બંધાવતો હતો આરોપી,સિવિલ લાઇન પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે, આરોપી અમિત જે હોમગાર્ડમાં જવાન છે તે મહિલાના ઘરે લાંબા સમયથી તેની બાઇક પાર્ક કરતો હતો,જેના થોડા સમય પહેલા જ તેમના અવૈદ્ય સબંધ બંધાયા હતા.આરોપી મહિલાના પતિ અને સાસુ સમક્ષ તેને લોટની બહેન માનીને રાખડી બંધવતો હતો.

ઘરે આવતા રોક્યો તો બનાવ્યો આ પ્લાન,આ સમય દરમિયાન,જ્યારે પતિને શંકા થઈ કે તેની માતાએ અમિતને ઘરે આવવા દેવાનો ઇનકાર કર્યો હતો,ત્યારે બંને આરોપીઓએ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો અને પહેલા મહિલા ચરણજીત કૌર સાસુ અને બાદમાં આરોપી મહિલાના રાજવિન્દ્ર કૌરના પતિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.આરોપી મહિલાને બે બાળકો હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે તેના સસરાનું દેહાંત થયેલું છે.

સાસુને આપી ઊંઘવાની દવા,યોજના મુજબ,આરોપીએ મહિલાને ઊંઘની દવા પહોંચાડી હતી,જેણે સાંજે શાકભાજીમાં ઊંઘની ગોળીઓ નાખી અને તેની સાસુ અને પતિને ખવડાવી હતી,ત્યારબાદ તેઓ ગાઢ નિંદ્રામાં સુઈ ગયા હતા.રાત્રે બે વાગ્યાના સુમારે આરોપી તેની મહિલા મિત્રના ઘરે પહોંચ્યો હતો, જ્યાં મહિલાએ ઘરના સીસીટીવી કેમેરાના વાયર કાપીને બંધ કરી દીધા હતા.આરોપી અમિતે તેની થેલીમાંથી લોખંડનો કાંટો કાઢયો હતો અને સૂઈ રહેલી મહિલા ચરણજીત કૌરના માથા અને શરીર પર અનેક પ્રહાર કર્યા હતા, તે દરમિયાન મહિલાની પુત્રવધૂએ તેના સાસુના પગ દબાવી રાખ્યા હતા.

રૂમનો સામાન વેરવીખેર કર્યો,આરોપી મહિલાએ સાસુના ગળા અને કાનના સોનાના દાગીના કાઢીને અમિતને આપ્યા હતા અને મહિલાના કહ્યા મુજબ રૂમની અંદર પડેલ પેટીના તાળા તોડી ત્યાંના દાગીના અને રોકડની ચોરી કરી હતી.આ દરમિયાન આરોપી મહિલા દ્વારા રૂમમાં કપડાં અને અન્ય વસ્તુઓ વેરવિખેર કરી દેવામાં આવી હતી,જેથી પોલીસ અને લોકોને લાગે કે આ ઘટના કોઈ ચોર અને લૂંટારુ દ્વારા કરવામાં આવી છે.

બંને આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં,બંને આરોપીઓના પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા,તે દરમિયાન મહિલાના જણાવ્યા અનુસાર તેના ઘરના સ્ટોરમાંથી લોખંડનું શસ્ત્ર,એક વાયરની,અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.આરોપી અમિત ઉર્ફે જોગી બારોટના ઘરેથી પ્લેટિના બાઇક, સોનાની ચેન,બે સોનાની વીંટી, ત્રણ જોડી કાનની બુટ્ટીઓ અને એક રિંગ અને ચાંદી સહિત સોના-ચાંદીના ઝવેરાત મળી આવ્યા હતા.રવિવારે કોર્ટના આદેશ મુજબ બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.