48 વર્ષ ની મહિલા ને એનાથી નાના યુવક સાથે બંધાયા પ્રેમ સંબંધ,રોજ શારીરિક સંબંધ ની મજા માણતા,પણ એક દિવસ….

0
1055

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે.કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે,કાકાએ પડોશની કાકી સાથે,પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના રાજસ્થાનની છે જ્યાં અલવરમાં લશ્કરના નિવૃત્ત જવાનની હત્યા પરથી પડદો ઊંચકાયો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ હત્યાને આત્મહત્યા ગણાવી શકાય તે માટે મૃતદેહને ટીનના શેડમાં લટકાવીને રાખી દીધો હતો.48 વર્ષીય મહિલાએ તેના પ્રેમી મિંટૂ ગુર્જર સાથે મળીને સેનાના નિવૃત્ત લશ્કર જવાન પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના શબને દોરડાની લટકાવીને દીધો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ લોકોને સુસાઇડ જ હોવાનું લાગતું હતું

મૃતકના પુત્રને હત્યાની શંકા ગયા બાદ તેણે મામલો નોંધાવ્યો હતો. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક આ મામલાની તપાસ કરી ત્યારે ખબર પડી કે, મૃતક જસવંત યાદવની પત્ની પ્રેમદેવી અને તેના પ્રેમી મિંટૂ ગુર્જરે આ ઘટનાને અંજામ આપ્યા હતો. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, રાતે જસવંત દારૂ પીને આવ્યો હતો અને જમીને ઉંઘી ગયો હતો. જે બાદ પત્નીએ ફોન કરીને પ્રેમી મિંટૂ ગુર્જરને બોલાવ્યો અને કહ્યું કે જસવંતને મારવાનો સારો મોકો છે. બંનેએ મળીને જસવંતના મોં પર તકિયો દબાવીને તેની હત્યા કરી દીધી. ઘટનાને આત્મહત્યા ગણાવવા બંનેએ પ્લાસ્ટિકની દોરીથી મૃતક જસવંતના ગળામાં બાંધીને તેને રૂમમાં ટીન શેડમાં ટીંગાડી દીધી.

હત્યા બાદ બંને આરોપી મોટર સાયકલ પર બેસીને મહેન્દ્રગઢ જતા રહ્યા અને આરોપી પ્રેમ દેવી તેની બહેનના ઘરે જતી રહી હતી તથા મિંટૂ ગુર્જર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ મર્ડરનો ખુલાસો કર્યો હતો. પોલીસ અધિકારી વિનોદ સાંખલાએ જણાવ્યું કે, જસવંત યાદવના મોત બાદ પ્રેમ દેવી અને મિંટૂ ગુર્જર વચ્ચે અનેક વખત વાતચીત થઈ હતી. જેના આધારે પોલીસે પૂછપરછ કરતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસની પૂછપરછમાં બંને ભાંગી પડ્યા હતા અને હત્યાનો સ્વીકાર કર્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.પત્ની તરફથી મળેલા દગાનો બદલો એક પતિએ કંઈક એવી રીતે લીધો જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ કિસ્સો ઝિમ્બાબ્વેના હરારેનો છે. એર્કરિડાઈસ મકોમો અને મુનશે ચારલેન નેકુબેના લગ્નની 4 વર્ષ થઈ ચૂક્યા છે. જેમા પતિએ સોશિયલ મીડિયા મારફતે પોતાની પત્નીના અન્ય 16 પુરુષો સાથેના અનૈતિક સબંધની પોલ ખોલી નાંખી છે.

ઝિમ્બાબ્વેની જાણીતી વેબસાઈટ આઈ હરારેના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મકોમોને છેલ્લા કેટલાક દિવસથી પોતાની પત્નીના વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતુ. તેની પત્ની પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરીને તેની સાથે શારીરિક સબંધ બાંધવાનો પણ ઈન્કાર કરવા લાગી હતી. જેના કારણે મકોમોની આશંકા વધુ પ્રબળ બની હતી. આ દરમિયાન અચાનક એક દિવસ મોકોમોના હાથમાં પોતાની પત્નીને મોબાઈલ ફોન આવી ગયો, જેને જોઈને તે દંગ થઈ ગયો.

પોતાની પત્ની ચારલેનના વ્હોટ્સએપ ચેટથી મકોમોને જાણ થઈ કે, તેની પત્નીના અન્ય 16 પુરુષો સાથે સેક્સ સબંધો છે. પત્નીના ફોનમાં બિભિત્સ ચૈટ અને ન્યૂડ ફોટો જોઈને મકોમોને ઘણું દુ:ખ થયું. થોડા દિવસો પહેલા તે કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન તેની પત્નીએ પોતાના એક બૉયફ્રેન્ડ સાથે 3 દિવસ વીતાવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ મકોએ પોતાની પત્નીને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ. જે બાદ મકોમો પોતાની વ્યથાની કહાની લઈને એક પબ્લિકેશન હાઉસ ગયો હતો. અહીં તેણે પોતાની તમામ વ્યથા ઠાલવી અને તેને વિગતવાર છાપવા માટે જણાવ્યું હતું.

મકોમોએ પબ્લિકેશનને જણાવ્યું કે, તેની પત્નીના 16 બૉયફ્રેન્ડ સાથે ચેટ જોઈને મને ભારે આઘાત લાગ્યો. જેમાં કેટલીક ચૈટ તો હિડન ફિચર્સમાં રાખી હતી. પત્નીને મારી સાથે સેક્સ માણવામાં જરા પણ રસ નથી રહ્યો. તે કોઈને કોઈ બહાના હેઠળ મારી સાથે સબંધ બાંધવાનો ઈન્કાર કરી રહી હતી. જ્યારે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે ઘણી ખુશ હતી.પતિના હાથે પોતે રંગેહાથ ઝડપાઈ ગઈ છે અને પબ્લિકેશન સુધી વાત પહોંચી ગઈ હોવાની જાણ થતા ચારલેન નકુબેએ ભારે હોબાળો મચાવ્યો અને પોતાનો પક્ષ રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. જો કે પત્નીની બેવફાઈથી દુ:ખી મકોમોએ પોતાની પત્નીએ તેના 16 બોયફ્રેન્ડ્સની સાથે કરેલ સોશિયલ મીડિયા ચેટ લીક કરી દીધા.

મકોમોએ જણાવ્યું કે, પોતાના 4 વર્ષના લગ્નમાં મે મારી પત્નીના તમામ સપનાઓ પૂરા કર્યા છે. તેણે જે માંગ્યુ તે તમામ આપ્યું, પરંતુ તેણે બદલામાં મારી સાથે વિશ્વાસઘાત કર્યો. આ સમગ્ર કિસ્સો ઓનલાઈન થયા બાદ મકોમોની પત્નીની સાથે તેના બૉયફ્રેન્ડની પણ મુશ્કેલીઓ વધી છે.આ અંગે રંગનાઈ ફોરિચી નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, તેને ખ્યાલ નહતો કે, નેકુબ પહેલાથી જ પરણિત છે. આ ઉપરાંત તવાંદા નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, કે અને નેકુબ સારા દોસ્તો છે અને તેનાથી વધારે અમારા વચ્ચે કોઈ સબંધ નથી. નામ અને ચેટ્સ સાથે સંપૂર્ણ ડિટેઈલ્સ જાહેર થઈ ગયા બાદ નેકુબની સાથે તેના બોયફ્રેન્ડ્સ પણ પરેશાન થઈ ગયા છે. જો કે તેના મોટાભાગના બૉયફ્રેન્ડ્સે નેકુબ સાથે પોતાના અફેરની વાતોને રદ્દીયો આપ્યો છે.