25 વર્ષીની પરિણી મહિલા ચાર વર્ષના બાળક સાથે 18 વર્ષીય પ્રેમમાં ને ઘરે આવી,જુઓ પછી શું થયું….

0
225

તાજેતરમાં વિદ્યાનગરમાં અચરજ પમાળતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદ્યાનગરમાં રહેતા 18 વર્ષીય યુવકને બંગાળથી મળવા તેની 25 વર્ષીય પરિણીત પ્રેમિકા આવી પહોંચી હતી આ સમગ્ર ઘટનામાં ભારે હોબાળો મચ્યો હતો મળતી માહિતી અનસાર બંગાળથી આવી પહોંચેલી આ પરિણીતાએ યુવક સાથે રહેવાની જીદ પકડી હત જે બાદ ઘરમાંના એક સભ્યે 181 મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

જેના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર ઘરના સભ્ય દ્વારા 181ની મદદ માટે ફોન કર્યાં બાદ અભયમની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. અભયમના કાઉન્સેલર કૈલાસબેને આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે અમે ત્યાં પહોંચ્યા ત્યારે જાણ થઈ કે યુવતી બંગાળી હતી અને તે યુવક સાથે રહેવા માંગતી હતી.

જે બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું કે તેણી સોશિયલ મીડિયા અને એક મોબાઈલ ગેમ દ્વારા યુવક સાથે બે વર્ષ અગાઉ પરિચયમાં આવી હતી. બાદમાં આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. યુવતી પરણેલી છે અને તેને ચાર વર્ષનું બાળક છે. તેનો પતિ વેપારી છે ઉલ્લેખનીય છે કે યુવકના કહેવા પર પરિણીતા તેને મળવા માટે આવી હતી.

જોકે યુવક હજી લગ્નની કાયદાકીય ઉંમર ધરાવતો નથી. તેમજ યુવકના પરિવારજનોને પણ આ સંબંધ મંજૂર ન હતો. માટે તેમણે અભયમની મદદ માગી હતી. તમણે જણાવી દઈએ કે અભયમની ટીમ દ્વારા પરિણીતાને સમજાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી. આ મામલે અબયમની ટીમ દ્વારા તેના પતિને પણ આ અંગેની જાણ કરી તેને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે તેણીએ અભયમ ટીમને જણાવ્યું હતું કે તેનો પતિ તેને હેરાન કરતો હતો તેમજ તેનાં મા-બાપ નથી કાઉન્સેલિંગમાં તેને વિશ્વાસમાં લેતાં તે પરિણીત હોઈ અને ચાર વર્ષના બાળકની માતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે યુવકે જ તેને રેલવેનું રિઝર્વેશન કરી આપતાં તે ટ્રેનમાં બેસીને ગુજરાત, આણંદ આવી પહોંચી હતી.

મિત્રો બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.બિહારના સમસ્તીપુરમાં પરિણીત પ્રેમિકા સાથે ભાગી જવાની કોશિશ કરતા એક યુવકને ભારે પડ્યું હતું.ગામલોકોએ યુવાનને રંગે હાથે પકડ્યો અને તેને આપેલી સજા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.ગામલોકોએ પહેલા આરોપીને ઝાડ સાથે બાંધી દીધો હતો અને તેને ભારે માર માર્યો હતો અને ત્યારબાદ તેનું માથું મુંડ્યું હતું.આ સમય દરમિયાન લોકો ત્યાં આ તમાશો જોતા હતા.

આ ઘટના સમસ્તીપુરના બેથાન વિસ્તારમાં આવેલા સોહમા ગામની છે.પરિણીત મહિલાને તેના સાસરિયાથી પ્રેમી ભગાડી ગયો હતો.મહિલાના સાસરિયાંના લોકોને આ વાત જાણતા જ તેઓએ ગામલોકો સાથે શોધવાનું શરૂ કર્યું હતું.આ સમય દરમિયાન પ્રેમી જોડું પેટ્રોલ પમ્પ પર ગ્રામજનોને મળી આવ્યું હતું.ગામના લોકોએ પ્રેમાળ દંપતીને પકડી સોહમા ગામે લાવ્યા હતા અને ભારે માર માર્યો હતો.

આ પછી પણ જ્યારે ગામ લોકોના દિલ ભરાયા ન હતા.તેથી પ્રેમી યુવકને ઝાડ સાથે બાંધી દીધો અને તેના ચહેરા પર ચૂનો લગાવીને માથું મુંડ્યું હતું.આ ઘટના 19 મેના રોજ બની હતી.ત્યારબાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થયો હતો.આ નાટક કલાકો સુધી ચાલતું રહ્યું,ત્યારબાદ પરિણીત મહિલાના પ્રેમીએ તેની ભૂલ સ્વીકારી અને ફરીથી ગામમાં નહીં આવવાની કસમ ખાધી.

આ પછી ગ્રામજનોએ માથું મુંડ્યું અને તેને આખા ગામમાં ફેરવ્યો અને પછી છોડી દીધો.આ દરમિયાન ગામના લોકોએ આ યુવકનો વીડિયો બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો.જોકે પોલીસે આ મામલે કહ્યું છે કે આ મામલે કોઈ પણ પક્ષે ફરિયાદ નોંધાવી નથી.

મિત્રો પ્રેમ સબંધ એ એવા પ્રકારનો સબંધ છે જેમા મનુષ્ય કોઈપણ સારા કે ખરાબનો વિચાર કર્યા વગર પોતાના મનની જ વાત માને છે પરંતુ મિત્રો અમુક સમયે તે પોતાની અને બીજા માટે ઘણીબધી મુશ્કેલીઓ ઉભી કરે છે જેમા મિત્રો તે તો ફસાઇ જાય છે પરંતુ સામે વાળી વ્યક્તિનુ જીવન બરબાદ કરી નાખે છે મિત્રો આપણે જે કિસ્સા વિશે વાત કરવા જઇ રહ્યા છે તેમા કઇક આવુ જ બન્યુ છે મિત્રો આવા કિસ્સામા જો જોવા જઈએ તો યુવતિઓનુ જીવન બરબાદ થઈ જાય છે અને તે સમાજ માટે ખુબજ ખરાબ છે મિત્રો તો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર બન્યુ છે શુ.

મિત્રો આ આખી ઘટના ના સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગામમાં બન્યો છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પણ મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારના કિસ્સાઓ વધવા લાગ્યા છે મિત્રો ત્યારે આ બધાની વચ્ચે સંતરામપુરના અંતરિયાળ ગામમા એક કિસ્સો સામે આવ્યો છે જ્યા એક પરણીત મહિલા તેના પતિ સાથે તેના પિયર આવી હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા ઘણા સમય પહેલા તે ગામના એક યુવક સાથે પ્રેમ સબંધમા જોડાઇ હતી પરંતુ તે મહિલા પરીવારના લોકો ને તે વાત ની જાણ થઈ જતા તે મહિલાને સંતરામપપુરની નજીકના એક ગામમા પરણાવી દીધી હતી.

પરંતુ જ્યારે તે મહિલાના પ્રેમી ને તે વાતની જાણ થઇ તો તેણે તેનુ અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જ્યારે તેના પરિવારના લોકોને તે વાતની જાણ તેના પરિવાર ના લોકોને થઇ તો તેમણે સંતરામપુરના પોલિસ સ્ટેશન મા જઇ તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે જણાવ્યુ હતુ કે સંતરામપુરના અંતરિયાળ ગામની એક 25વર્ષીય મહિલાનું લગ્ન સંતરામપુરની નજીકના ગામમા થયુ હતુ અને તે એક દિવસ તેના પતિની સાથે તેના પિયર અંતરિયાળ ગામમા આવી હતી જ્યા રાતના 3 વાગ્યાના સમયમા તે જ ગામમા રહેતા એક યુવક કે જે તેનો પ્રેમી હતો તેણે તેના પિતાના ઘરની નજીક કુવા પાસે મળવા બોલાવી હતી.

અને જ્યારે તે મહિલા તેને મળવા આવી ત્યારે આ યુવતિને ધમકાવીને બળજબરીપૂર્વક તેની સાથે તે ગામથી દુર આવેલા તેના મકાન ની અગાસી ઉપર લઈ ગયો હતો અને ત્યા તે મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને મિત્રો એટલુ જ નહી પરંતુ તે મહિલાને તેના મકાનમા સતત 21 દિવસ સુધી બાંધી રાખી હતી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ હતુ અને વારંવાર દુષ્કર્મ આચરી રહેલા આવા હવસખોરની ચુંગુલમાથી તે યુવતી ભાગી છુટવામા સફળ રહી અને સીધી તેના પિતાના ઘરે જતી રહી જ્યા તે મહિલા અને પરિવારના લોકો સંતરામપુર પોલિસ સ્ટેશન મા જઈને તે યુવક વિરુદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોધાવી હતી.

જ્યા તેણે જણાવ્યુ હતુ કે 21 દિવસ સુધી તે યુવકે પોતાની પ્રેમિકા તે પરણીત મહિલાને પોતાની બનાવાના ઇરાદાથી ધમકી આપી તેને પુરી રાખ્યા બાદ થોડાક સમય પહેલા તે ભાગી છુટવામાં સફળ રહી હતી અને તે મહિલાએ તેના પિતા અને પિયરના લોકોને પોતાના ઉપર થયેલા અત્યાચાર અને દુષ્કર્મ વિશે જણાવ્યુ હતુ અને ત્યારબાદ સંતરામપુર પોલિસ સ્ટેશનમા જઇને તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે તે યુવક વિરુદ્ધ બળાત્કાર, અપહરણ,અને બળજબરીપૂર્વક પુરી રાખવા સહિતના ગુનાઓ અંગેની કલમો મુજબ ગુન્હો દાખલ કરીને તે આરોપીની તપાસ હાથ ધરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પોતાના પિયરના એક યુવક સાથે લગ્ન પહેલા પ્રેમ સબંધ ધરાવતી તે મહિલાને રાતના સમયમા બળજબરીથી પોતાની સાથે લઈ ગયેલા તે યુવકના 3 મકાનો પૈકી ઘંટી વાળાનામે તરિકે ઓળખાતા મકાનની અગાસી ઉપર તે મહિલાને સતત 21 દિવસ સુધી પુરી રાખી હતી અને કોઈને જાણ ના થાય તે ઇરાદાથી બહારથી તે મકાનનો દરવાજો બંધ કરી દેતો હતો અને તે મહિલાને સતત 21 દિવસ સુધી જમવાનું,ન્હાવા ધોવા જેવી બધી જ જીવનની ક્રિયા તે મકાનની અંદર જ કરાવતો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે સતત 21 દિવસ સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

જ્યારે મિત્રો આવા જ એક બીજા કિસ્સામા બન્યુ હતુ એવુ કે અમદાવાદ ના સરદાર નગર વિસ્તારમાં એક આશ્ચર્યજનક લવ સ્ટોરી બની હતી જેમા તેજ વિસ્તારમા રહેતી એક મહિલા તેના પતિ સાથે સાસરિયા માં જવા નીકળેલી બે બાળકોની માતા ખરીદીના બહાને બજારમાં ગઈ હતી અને ત્યાથી જ તેના પહેલાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી મિત્રો ત્યારબાદ એવુ કહેવામા આવ્યુ હતુ કે તે મહિલા ના પિતાએ તેના બોયફ્રેન્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમા પોલિસે તે મહિલાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોધાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

જેમા મિત્રો પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક સરદાર નગરમાં રહેતા 62 વર્ષિય પશુપાલનને બે છોકરાઓ અને એક છોકરી છે.અને જેમા છોકરીના લગ્ન તેના નજીક ના ગામના યુવક સાથે લગભગ આઠ વર્ષ પહેલા થયા હતા પરંતુ મિત્રો એવુ કહેવામા આવુ છે કે તે યુવતિને તે છોકરો પસંદ ન હતો પરંતુ તે મહિલા તેના પિતાના બળજબરી પૂર્વક દબાણ કરવાથી તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી.

પરંતુ એક દિવસ ગામના યુવક સાથે લગ્ન કરવાથી ગુસ્સે ભરાયેલી યુવતી ફરીવાર તેના ગામમાં આવવા લાગી હતી તેમજ તે મહિલા ના લગ્ન પછી તેનો એક છોકરો અને એક છોકરી હતી પરંતુ મિત્રો તેના પરિવારના લોકોને એ વાત ખબર નહતી કે તે મહિલાનુ તેના જ ગામના યુવક ચિન્ટુ સાથે પ્રેમ સબંધ હતો અને તેણે મહિલાએ ઘણીવાર તેની સાથે શારીરીક સબંધ બનાવ્યો હતો પરંતુ તે મહિલા પરણીત હોવાથી તે મહિનામા એક કે પછી બે જ વાર તે ગામમા આવતી હતી.

અને જેના કારણે ચિન્ટુ ખુબજ ગુસ્સે પણ થતો હતો અને તે દરમિયાન નજીકમાં રહેતા ચિન્ટુ નામના યુવક સાથે તેનું પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતુ જેના કારણે તે મહિલાને તેના ગામમા આવવાનું બંધ થઈ ગયુ હતુ ત્યારે ચિન્ટુએ તે મહિલા સાથે ભાગી જવાનુ નક્કિ કર્યુ હતુ અને મિત્રો થોડાક દિવસ પછી તે મહિલાને તેનો પતિ તેને લેવા આવ્યો હતો ત્યારે તેણી તેના સાસરીયાના ઘરે જવા નીકળી હતી પરંતુ અળધા રસ્તામાં જઇ તેણે તેના પુત્ર માટે કેટલાક રમકડા અને ખોરાક ખરીદવાના બહાને તે નજીકની બજારમાં ગઈ હતી.

અને ઘણો સમય વિત્યા પછી પણ તે પાછી ના આવી ત્યારે તેના પતિએ બજારમા જઈને તપાસ કરી તો માલુમ થયુ કે તે કોઈ ચિન્ટુના બાઇક ઉપર બેસી ને નિકળી ગઇ છે અને જ્યાંથી તે તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોવાના સમાચાર બહાર આવ્યા હતા મિત્રો જ્યારે તે મહિલાના પતિએ તેના પરિવારજ નો અને યુવતીના પિતાને જાણ કરી ત્યારે તે બધા ચોંકી ગયા હતા અને યુવતીના પિતા તેની પુત્રીના બોયફ્રેન્ડ ચિન્ટુના ઘરે ગયા હતા પરંતુ ત્યા પણ તે હાજર નહતો.

મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે નારાજ ચિન્ટુએ તેની ગર્લફ્રેન્ડના પિતાને ધમકી આપી હતી અને તે પછી તે બંને પરિવારો વચ્ચેનો મામલો ખુબજ ખળભળાટ મચી ગયો હતો મિત્રો યુવતીના પિતા ચિંટુ સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 323, 294 બી, 506 -2 હેઠળ એફઆઈઆર નોંધીને કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તેમજ પોલીસે પણ કેસની તપાસ કરી રહી છે.