4 કરોડની લેમ્બરગીની થી લઈને 2 કરોડની મર્સિડીઝ સુધી આટલી આલીશાન કારોનો માલિક છે આ ઇન્ડીયન ક્રિકેટર.

0
115

હાર્દિક પંડ્યા કાર કલેક્શન: ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લગભગ દરેકને તેની રમતથી દિવાના કરી દીધા છે. બંને કિસ્સાઓમાં, તે બોલિંગ હોય કે બેટિંગ, પંડ્યા ઘણી વખત વિરોધીઓના સિક્સરોથી છૂટકારો મેળવતા જોવા મળ્યા છે.

ટીમના આ મહાન ખેલાડી પાસે ઘણી વૈભવી કાર પણ છે. ચાલો એક નજર કરીએ હાર્દિક પંડ્યાના કાર સંગ્રહ પર:2.2 કરોડની મર્સિડીઝ-એએમજી જી 63.75. L75 કરોડ લેમ્બોર્ગિની હુરાકન ઇ.વી.ઓ.પંડ્યા પાસે એક લક્ઝરીયસ રેંજ રોવર પણ છે.70 લાખ ઓડી એ 6 35 ટીડીઆઈ.

હાલમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સુર્ખિયોમાં છે.લોકડાઉનમાં ચોરી છુપી લગ્ન કર્યા અને ત્યારબાદ નતાશા પ્રેગ્નેન્ટ પણ છે તેવી પતિ હાર્દિક એ જાહેર કર્યો હતો.હાર્દિક પંડ્યાનું નામ અનેક સુંદરીઓ સાથે જોડાતું આવ્યું છે.છોકરીઓના મામલામાં તે હંમેશા લકી રહ્યો છે.

પંડ્યા લક્ઝુરિયસ કાર્સનો પણ શોખીન છે.ગયા વર્ષે જ તેણે બે મોંઘી લક્ઝરી કાર્સ ખરીદી હતી.હાર્દિક ના જીવન ના સંઘર્ષ વિશેની વાત કરીએ તો તેઓએ ખુબજ કઠીનતા વેઠી છે.ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે પોતાનો 26મો બર્થ ડે મનાવી રહ્યો છે.

11 ઓક્ટોબર 1993માં ગુજરાતના સુરતમાં જન્મેલો હાર્દિક ક્રિકેટ કરતાં પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને કારણે મશહૂર છે.ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક હાર્દિકના જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે તેની પાસે ન તો ખાવાના પૈસા હતા કે ન તો ક્રિકેટ રમવા માટે કિટ હતી. આજે હાર્દિક જે લક્ઝરી લાઈફ જીવી રહ્યો છે.

તેના માટે તેને બહુ સંઘર્ષ કર્યો છે.હાર્દિક એક મધ્યમ પરિવારમાંથી આવે છે. તેના પિતાનો સુરતમાં નાનો બિઝનેસ હતો. જ્યારે હાર્દિક પાંચ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર સુરત છોડીને વડોદરા આવી ગયો હતો. પિતાનો વેપાર પણ બંધ થઈ ગયો હતો. વડોદરા આવ્યા બાદ હાર્દિકનો પરિવાર એક ભાડાના મકાનમાં રહેતો હતો.હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાને ક્રિકેટ ખુબ પસંદ હતું.

તેમણે પોતાના બે પુત્રોને પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેની એકેડમીમાં પ્રવેશ કરાવ્યો.જ્યારે તે 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે રમવા માટે ક્રિકેટની કિટ હતી નહીં. તેવામાં બંને ભાઈઓ વડોદરા ક્રિકેટ એસોસિયેશનથી ક્રિકેટ કિટ ઉધાર લઈને રમતા હતા. અંડર-19 ક્રિકેટ દરમિયાન તેમની પાસે પૈસા રહેતા ન હતા. જેને કારણે તે મેગી ખાઈને કામ ચલાવતા હતા. આ દરમિયાન હાર્દિકના પરિવારની હાલત પણ કાંઈ ઠીક ન હતી.

પણ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદાયા બાદ હાર્દિક અને તેના પરિવારનું જીવન બદલાઈ ગયું.જે બાદ તે સતત શાનદાર પ્રદર્શન કરતો રહ્યો અને ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી.વર્ષ 2016માં સૈયદ મુશ્તાક અલી ટી 20 ટુર્નામેન્ટમાં હાર્દિકે વડોદરા તરફથી રમતાં સૌથી વધારે રન બનાવ્યા હતા.તેણે 10 પારીમાં 53.85ની સરેરાશથી 377 રન બનાવ્યા હતા.એટલું જ નહીં, ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી.મિત્રો આ હતું તેમનું જીવન હવે જાણીલઈ કે તેમની પાસે કઈ કઈ ગાડીઓ છે.

હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે એપ્રિલમાં Mercedes AMG G63 કારનું લેટેસ્ટ મોડેલ ખરીદ્યું હતું જે જૂના મોડેલની સરખામણીએ વધારે પાવરફૂલ છે. તેની એક્સ શોરૂમ કિંમત 2.19 કરોડ રૂપિયા છે. હાર્દિક પાસે પેલેડિયમ સિલ્વર મેટેલિક રંગની G63 કાર છે જે ભારતમાં મળતી SUV કરતા સૌથી અલગ છે. આ કાર ફક્ત 4.5 સેકન્ડમાં 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડે છે. તેની ટોપ સ્પીડ 220 કિ.મી પ્રતિ કલાક છે. બોલિવુડ એક્ટર રણબીર કપૂર, તેલુગુ એક્ટર પવન કલ્યાણ, ટોલીવુડ એક્ટર અખિલ અક્કિનેની, જિમ્મી શેરગીલ અને અનંત અંબાણી પાસે આ કાર્સ છે.

હાર્દિક પાસે એક કાર એવી પણ છે જે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી કે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસે પણ નથી.વાત થઈ રહી છે Lamborghini Huracan EVOની.હાર્દિકે આ કાર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ખરીદી હતી. કારની એક્સ શોરૂમ કિંમત રૂ. 3.73 કરોડ રૂપિયા છે.અત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે સૌથી મોંઘી પોણા ત્રણ કરોડની કાર અને ધોની પાસે 1 કરોડની જીપ શેરોકી છે.1422 કિ.ગ્રા વજન ધરાવતી Lamborghini Huracan EVOની વિશેષતા એ છે કે તે ફક્ત 2.9 સેકન્ડમાં 0થી 100 કિ.મીની સ્પીડ પકડી લે છે. 200 કિ.મી સ્પીડ પર પહોંચતા તેને ફક્ત 9 સેકન્ડ લાગે છે. આ કાર ફક્ત એક જ રંગ Arancio Xanto માં આવે છે.

હાર્દિક પાસે આની પહેલા Audi A6 35 TDI સિડાન કાર હતી જે તેણે એપ્રિલ 2018માં ખરીદી હતી. આ ઓડીની બેસ્ટ સેલિંગ કાર્સમાંની એક છે. તેમાં બે લિટરના ચાર સિલન્ડર અને ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન મળે છે જે 190 Bhp ના પાવર અને 400 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 7 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂ. 65 લાખ આસપાસ છે.

હાર્દિક પંડ્યાના ગેરેજમાં પોપ્યુલર એસયુવી Land Rover Range Rover Vogue પણ છે જેની એક્સ શોરૂમ કિંમત રૂ. 1.66 કરોડ છે. બોલિવુડ અને ક્રિકેટ સેલેબ્સમાં આ કાર ઘણી કોમન છે. તેમાં 3.0 લીટર વાળા 6 સિલિન્ડર એન્જિન મોજૂદ છે જે 240 Bhp પાવર અને 600 Nm ટોર્ક જનરેટ કરે છે. કેપ્ટન વિરાટ કોહલી પાસે આ કારનું લોંગ વ્હીલ બેઝ વર્ઝન છે.

નવા વર્ષમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાની ચર્ચા થઈ રહી છે. વર્ષના પહેલા જ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2020ના રોજ તેણે એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી હતી. તેનો વીડિયો પણ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. હાર્દિક પંડ્યાનું નામ અનેક સુંદરીઓ સાથે જોડાતું આવ્યું છે. છોકરીઓના મામલામાં તે લકી રહ્યો છે. પંડ્યા લક્ઝુરિયસ કાર્સનો પણ શોખીન છે. ગયા વર્ષે જ તેણે બે મોંઘી લક્ઝરી કાર્સ ખરીદી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો

પંડ્યાએ ગયા વર્ષે એપ્રિલમાં Mercedes AMG G63 કારનું લેટેસ્ટ મોડેલ ખરીદ્યું હતું જે જૂના મોડેલની સરખામણીએ વધારે પાવરફૂલ છે. તેની એક્સ શોરૂમ કિંમત 2.19 કરોડ રૂપિયા છે. હાર્દિક પાસે પેલેડિયમ સિલ્વર મેટેલિક રંગની G63 કાર છે જે ભારતમાં મળતી SUV કરતા અલગ છે. આ કાર ફક્ત 4.5 સેકન્ડમાં 0થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 220 કિ.મી પ્રતિ કલાક છે. બોલિવુડ એક્ટર રણબીર કપૂર, તેલુગુ એક્ટર પવન કલ્યાણ, ટોલીવુડ એક્ટર અખિલ અક્કિનેની, જિમ્મી શેરગીલ અને અનંત અંબાણી પાસે આ કાર્સ છે.

હાર્દિક પાસે એક કાર એવી પણ છે જે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી કે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસે પણ નથી. વાત થઈ રહી છે. હાર્દિકે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આ કાર ખરીદી હતી. કારની એક્સ શોરૂમ કિંમત રૂ. 3.73 કરોડ રૂપિયા છે. અત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે સૌથી મોંઘી પોણા ત્રણ કરોડની કાર અને ધોની પાસે 1 કરોડની જીપ શેરોકી છે.

1422 કિ.ગ્રા વજન ધરાવતી વિશેષતા એ છે કે તે ફક્ત 2.9 સેકન્ડમાં 0થી 100 કિ.મીની સ્પીડ પકડી લે છે. 200 કિ.મી સ્પીડ પર પહોંચતા તેને ફક્ત 9 સેકન્ડ લાગે છે. આ કાર ફક્ત એક જ રંગ માં આવે છે.આ પહેલા હાર્દિક પાસે Audi A6 35 TDI સિડાન કાર હતી જે તેણે એપ્રિલ 2018માં ખરીદી હતી. આ ઓડીની બેસ્ટ સેલિંગ કાર્સમાંની એક છે. તેમાં બે લિટરના ચાર સિલન્ડર અને ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન મળે છે જે 190 Bhp ના પાવર અને 400 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 7 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂ. 65 લાખ આસપાસ છે.

હાર્દિક પંડ્યાના ગેરેજમાં પોપ્યુલર એસયુવી પણ છે જેની એક્સ શોરૂમ કિંમત રૂ. 1.66 કરોડ છે. બોલિવુડ અને ક્રિકેટ સેલેબ્સમાં આ કાર ઘણી કોમન છે. તેમાં 3.0 લીટર વાળા 6 સિલિન્ડર એન્જિન મોજૂદ છે જે 240 Bhp પાવર અને 600 Nm ટોર્ક જનરેટ કરે છે. કેપ્ટન વિરાટ કોહલી પાસે આ કારનું લોંગ વ્હીલ બેઝ વર્ઝન છે.ઓગસ્ટ 2017માં હાર્દિકે નવી જીપ કંપાસ ખરીદી હતી અને પિતા હિમાંશુ પંડ્યાને ગિફ્ટ કરી હતી. ભારતીય બજારમાં જીપના 10 વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. તે પેટ્રોલ તથા ડીઝલ એન્જિનમાં આવે છે. તેની પેટ્રોલ રેંજ એક્સ શોરૂમ કિંમત 14.95 લાખ રૂપિયા સુધી છે. ડીઝલની કિંમત 15.45 લાખથઈ 20.65 લાખ સુધી છે.આ ટીવી એન્કર માટે હાર્દિક પંડ્યા બન્યો બેબીસીટર