મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે તે ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે ‘જસ્સી જૈસી કોઈ નહીં’ સીરિયલથી રાતોરાત ફેમસ થયેલી મોનાસિંહ લાઈમલાઈટમાં આવી ગઈ હતી.મિત્રો તમને જણાવીએ કે તે ટીવી સિવાય બોલિવૂડમાં પણ તે કામ કરી ચૂકી છે. મિત્હરો તમને જણાવીએ કે એવા સમાચારો આવી રહ્યા છે કે 38 વર્ષની આ એકટ્રેસ 27 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે.
મિત્રો તમને જણાવીએ કે તે મોના સાઉથના ઈન્વેસ્ટમેન્ટ બેન્કર શ્યામ સાથે લગ્ન કરવા જઈ રહી છે.વધુ માં જનાવીયે કે તે મોના પાછલા એક વર્ષથી શ્યામને ડેટ કરી રહી હતી.વધુ માં જણાવીએ કે તે મોના હાલ લગ્નની તૈયારીમાં લાગી ગઈ છે. 26 ડિસેમ્બરના પ્રી વેડિંગ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google