35 વર્ષની મહિલા એ પોતાનાં સોતેલાં પુત્ર સાથે કરી લીધાં લગ્ન, અને સુહાગરાતે ઘટી આવી ઘટનાં.

0
59

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ખરેખર આજકાલ આ દુનિયામાં અજબ ગજબ કિસ્સાઓ સામે આવે છે ત્યારે આ કિસ્સામાં 35 વર્ષીય મહિલાએ તેના 20 વર્ષના સાવકા પુત્ર સાથે લગ્ન કરી લીધા છે. 45 વર્ષના પતિથી છુટા છેડા લઈને તેનાથી અલગ થયા બાદ આ મહિલાએ લગ્ન કરી લીધા છે એ પણ તેમના દીકરા સાથે આ ઘટના રશિયાના ક્રિસ્નોદર ક્રાઈની છે. મરિના બાલમશેવા નામની આ મહિલા છેલ્લા 10 વર્ષથી તેના પૂર્વ પતિ અને તેના પુત્ર સાથે રહે છે. પરંતુ બંનેએ દસ વર્ષ પછી તેમના લગ્ન તોડવાનું નક્કી કરી લીધું અને તેઓ લગ્નના બંધનથી અલગ થઈ ગયા

સામાન્ય રીતે તમે સાંભળતા હસો કે લગ્નની જોડી ઉપરવાળો બનાવે છે પણ આ ઘટના કૈક વિચિત્ર છે આ જોડી અલગ બની છે. પરંતુ જો બે લોકો પ્રેમમાં હોય ત્યારે દુનિયા ગમે તે બોલે,પણ તેમને કોઈ વાંધો નથી,છૂટાછેડા લીધા બાદ મહિલાએ તેના 20 વર્ષના સાવકા પુત્ર સાથે લગ્ન કર્યા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ દંપતીએ 2020 ની શરૂઆતમાં લગ્ન કરવાની નકી કરી લીધું હતું પણ પરંતુ કોરોનોવાયરસને કારણે લેગ કરવામાં મોડું થયું

તેમને ગયા અઠવાડિયે રજિસ્ટ્રી ઓફિસમાં લગ્ન કર્યા છે.અને લગ્નના ફોટા અને કાનૂની લગ્ન દસ્તાવેજો પર સહી કરી દંપતીના વિડિઓને હજારો લોકોએ પસંદ પણ કર્યો છે અને લોકો તરફથી તેમને શુભકામનાઓ મળી રહી છે મારિયાએ કહ્યું, લગ્નજીવનએ કોઈ પણ રીતે સંબંધોને અસર કરતુ નથી. જો કે, મરિના અને વ્લાદિમીરે સ્વીકાર્યું છે કે હવે તેઓ એરે સાથે વાત કરતા નથી.

આવોજ એક બીજો કિસ્સો તમને પ્રેમનો એક એવો કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમા પ્રેમની કોઈ ઉંમર હોતી નથી અને પ્રેમ કોઈ પણ સમયે થાય છે પણ આ પ્રેમમાં કોણ સાચું છે અને કોણ ખોટુ એ સમજી શકાતુ નથી અને ઘણી વખત સામેની વ્યક્તિ દગો ખાઈ જાય છે પરંતુ પ્રેમમાં અંધ વ્યક્તિ તેને સમજી શકતો નથી અને આંખો ખોલતા સુધીમાં તે ઘણું મોડુ થઈ ગયું હોય છે અને આવુ જ 65 વર્ષીય બેથ હેનિંગ સાથે થયુ હતુ જેમા તમને સાથે પ્રેમમાં દગો આપવામાં આવ્યો હતો.

મિત્રો ઉંમરના તે તબક્કે જ્યારે તેણી સિંગલ બની હતી અને પૌત્રો સાથે રહેવા જઇ રહી હતી ત્યારે તેની અડધી ઉંમરની વ્યક્તિ તેના જીવનમાં આવી તેણે આ 65 વર્ષીય મહિલા સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા જ દિવસોમાં તેણે તેના સાચા રંગ બતાવવા લાગ્યો હતો અને જે પછી સ્ત્રીને ખ્યાલ આવે છે કે તેણે વૃદ્ધાવસ્થામાં એક મોટી ભૂલ કરી છે અને આ મહિલાએ જાતે જ તેના પ્રેમ અને દગાની વાર્તા બીજા લોકો સાથે શેર કરી હતી.

મિત્રો આ સમગ્ર કીસ્સો યુકેમાં રહેતા 68 વર્ષીય બેથ હેનિંગે તેના વિશ્વાસઘાતની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમા આ મહિલાએ જણાવ્યું હતુ કે આ અગાઉ જ્યારે તે સાંભળતી હતી કે વૃદ્ધ મહિલાઓ કેવી રીતે નાના છોકરાઓ સાથે પ્રેમમાં પડે છે ત્યારે તે તેમની મજાક ઉડાડતી હતી પરંતુ જ્યારે કોઈ અડધી ઉંમરનો છોકરો તેના જીવનમાં આવ્યો ત્યારે તેને ખબર પડી ગઈ કે પ્રેમમાં પડતાં મન કામ કરવાનું બંધ કરી દે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે બેથ હેનિંગ એક સામાજિક કાર્યકર છે અને ફેસબુક પર તે ઘાના સ્થિત એક વ્યક્તિને મળી હતી જે 30 વર્ષીય રોડનીએ ઘાનામાં સંગીત સમારોહ કર્યો હતો અને તેઓ પણ સામાજિક કાર્ય સાથે પણ સંકળાયેલા હતા.બેથ હેનિંગે પણ ઘાનાના લોકો માટે ભંડોળ ઊભું કરતો હતો.આ કારણોસર બેથ રોડનીને મળી હતી અને આ બંનેએ ફેસબુક મા વાતચીત શરૂ કરી હતી અને આ વાતચીત ધીરે ધીરે પ્રેમમાં બદલવા લાગી અને રોડનીએ બેથ સાથે રોમેન્ટિક વાતચીત શરૂ કરી.

મિત્રો આ દરમિયાન અચાનક એક દિવસ રોડનીએ બેથ પાસેથી પૈસા માંગ્યા હતા અને રકમ ઓછી હોવાથી બેથે રોડનીને પૈસા આપ્યા હતા અને થોડાક દિવસો પછી આ વ્યક્તિએ બેથ પાસેથી વધુ પૈસાની માંગ કરી હતી અને આ મહિલાએ તેના ફેસબુક મિત્રને પૈસાની મદદ કરવાનું શરૂ કર્યું અને આ બંને હવે રોજેરોજ વાતો કરતા હતા અને આ દરમિયાન બેથ પણ રોડનીને મળવા ઘાના ગઇ હતી અને ત્યાં જઇને,રોડનીએ તેને ખૂબ જ ખાસ અનુભવ કરાવ્યો.તેણે બેથને તેના મિત્રો સાથે પરિચય કરાવ્યો હતો અને આ પછી તેણે બેથને લગ્ન માટે ઘણી વખત પ્રસ્તાવ પણ આપ્યો જેને બેથે ના પાડી.

મિત્રો દરમિયાન એક સાંજે રોડનીએ બેથને એક કોન્સર્ટમાં બધાની સામે પ્રપોઝ કરી દીધી અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધાં.બેથના બાળકો આ લગ્નથી ખુશ ન હતા.પરંતુ એકલતાથી પરેશાન બેથ રોડની સાથે લગ્ન કર્યા હતા અને થોડા દિવસો પછી રોડની બેથ બંને યુકે પહોંચ્યા હતા અને ત્યા રોડની બેથના ઘરે રોકાવા લાગ્યો હતો પરંતુ ધીરે ધીરે બંને વચ્ચે ઝઘડો થયો.બેથને દરેક બાબતમાં ત્રાસ આપવા લાગ્યો,બેથને જણાવ્યુ કે રોડની તેની સાથે સૂવાને બદલે પલંગ પર સૂતો હતો.વળી,તે ત્રાસ આપતો હતો.

તે મહિલાના જણાવ્યા મુજબ રોડની ઘણી વાર બેથ પાસે પૈસા માંગતો હતો અને જ્યારે બેથ આ ન કરી શકે,ત્યારે તેણીનો દુરૂપયોગ કરશે અને તેને દુષ્ટ કહેશે અને એ પછી બેથ સમજી ગઇ કે રોડનીએ પૈસા માટે લગ્ન કર્યાં હતા ત્યારે બેથે એમ પણ કહ્યું હતું કે,લગ્ન પહેલાં રોડનીએ તેની ઉંમર તેની પાસેથી છુપાવી દીધી હતી.તેણે પોતાની જાતને 40 વર્ષની હોવાનું જણાવ્યું હતું પરંતુ લગ્નમાં તે 25 વર્ષનો હોવાનું બહાર આવ્યું હતું અને આખરે બેથે સંબંધોને સમાપ્ત કરવાનું નક્કી કર્યું.

પરંતુ છૂટાછેડા સુધી બેથ 20 લાખના દેવામાં ડૂબી ગઇ હતી અને બેથે રોડનીને પૈસા આપ્યા અને તેના પર ઘણા પૈસા પણ ઉડાવ્યા હતા અને છૂટાછેડાની પ્રક્રિયામાં પણ અલગથી ખર્ચ થાય છે અને હવે બેથ ફક્ત આ સંબંધને સમાપ્ત કરવા અને તેના બાળકો સાથે આરામદાયક રહેવા માંગતી હતી જેથી બેથે અન્ય મહિલાઓને પણ આ પ્રકારના કપટથી દૂર રહેવા અપીલ કરી હતી.

આવોજ એક બીજો કિસ્સો યુકેમાં રહેતી એક 80 વર્ષીય મહિલાએ ખુલાસો કર્યો હતોકે તે ફેસબુક પર પોતાને મળતાં 46 વર્ષ નાના છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ છે. આ વ્યક્તિએ તેને વૃદ્ધાવસ્થામાં પ્રેમભર્યું અનુભવ્યું.આ પછી હંગામો થયો હતો.મહિલાએ જીવંત ટીવી પર તેના જાતીય સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.પરંતુ હવે આ દંપતીનાં લગ્ન થઈ ગયાં છે.લગ્ન બાદ મહિલાએ ખુલાસો કર્યો કે લગ્ન બાદ તેના પરિવારે તેને છોડી દીધો હતો.

તેના બાળકો અને પૌત્રો તેમની સાથે વાત કરી રહ્યા નથી.લગ્ન પછી સ્ત્રીનો તેના પરિવારના સભ્યો સાથે કોઈ સંપર્ક હોતો નથી.મહિલા હાલમાં પોતાના પતિ સાથે ઇજિપ્તમાં છે અને બંને રિસેપ્શનની તૈયારી કરી રહ્યા છે.35 વર્ષિય મોહમ્મદ અહેમદ ઇબ્રાહિમ ગયા વર્ષે ફેસબુક પર 80 વર્ષીય આઇરિસ જોન્સને મળ્યો હતો.જ્યાં મોહમ્મદ ઇજિપ્તમાં રહેતો હતો,બ્રિટનમાં આઇરિસ ફેસબુક પર મિત્રતા બાદ આઇરિશ મોહમ્મદને મળવા ઇજિપ્ત પહોંચી હતી.

આ વર્ષની શરૂઆતમાં,જ્યારે ટીવી શોમાં આ દંપતી દેખાશે ત્યારે એક સનસનાટી મચી ગઈ હતી જ્યારે લાઇવ ટીવી પર આઇરિશએ તેમની સેક્સ લાઇફ વિશે ઘણાં ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું કે વર્ષો પછી તેને પ્રેમ થવાનું લાગ્યું.અલ વતન ન્યૂઝના અહેવાલ મુજબ,આ દંપતીએ લગ્ન કરી લીધાં.આ લગ્ન બાદ મોહમ્મદે કહ્યું કે તેમને ન તો આઇરિશ પાસેથી પૈસાની જરૂર છે અને ન તો તેમને યુકેની નાગરિકતા જોઈએ છે.તે ઇજિપ્તમાં ખુશ છે અને કમાઇ અને તેની પત્નીની સંભાળ લઈ શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન ઇજિપ્તમાં જ થયા હતા.તે જ સમયે,આઇરિશ લોકોએ આ માટે ઇસ્લામ સ્વીકાર્યો.તેણે પોતાનું લગ્નજીવન ખૂબ જ ખાનગી રાખ્યું હતું.બંનેના સંબંધો પહેલાથી જ ઘણી લાઈમલાઇટ ભેગા થઈ ગયા છે.આઇરિસ અને મોહમ્મદ વચ્ચે પહેલી વાતચીત ફેસબુક પર થઈ હતી.વાત કરતી વખતે બંનેને પ્રેમ થઈ ગયો.આ પછી,મોહમ્મદે ફેસબુક પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો,ત્યારબાદ આઇરિશ તેને મળવા ઇજિપ્ત પહોંચ્યો.

મોહમ્મદે કહ્યું કે જ્યારે તેણે પ્રથમ વખત આઇરિશ જોયો ત્યારે જ સમજાયું કે તેની લાગણી સાચી છે.મેલ ઓનલાઈન સાથેની વાતચીત દરમિયાન મોહમ્મદે કહ્યું કે શરૂઆતમાં તે નર્વસ હતો પણ બંનેની નજર પડતાં જ સાચો પ્રેમ મળી ગયો.તે ખૂબ નસીબદાર છે. મોહમ્મદ ઇજિપ્તના કૈરોમાં રહે છે.શરૂઆતમાં તે વેલ્ડીંગ ઇન્સ્પેક્ટરની નોકરી કરતો હતો,પરંતુ આઇરિશ જ્યારે તેને મળવા આવ્યો ત્યારે તેણે તે કામ છોડી દીધું.હાલમાં તે તેના ત્રણ બેડરૂમના મકાનમાં તેના માતાપિતા સાથે રહે છે,જ્યાં તેની બે બહેનો અને ભાઈઓ પણ સાથે રહે છે.

મોહમ્મદ ઇજિપ્તના કૈરોમાં રહે છે.શરૂઆતમાં તે વેલ્ડીંગ ઇન્સ્પેક્ટરની નોકરી કરતો હતો,પરંતુ આઇરિશ જ્યારે તેને મળવા આવ્યો ત્યારે તેણે તે કામ છોડી દીધું. હાલમાં તે તેના ત્રણ બેડરૂમના મકાનમાં તેના માતાપિતા સાથે રહે છે, જ્યાં તેની બે બહેનો અને ભાઈઓ પણ સાથે રહે છે.મોહમ્મદે કહ્યું કે આઇરિશ નિર્ણય લે છે કે શું તે બ્રિટનમાં રહેવા માંગે છે કે ઇજિપ્ત.તે કોઈ પણ પ્રકારના બંધનમાં નથી.બંને એક બીજાને પ્રેમ કરે છે અને આખરે બંને ફક્ત સાથે રહેવા માંગે છે.