આ 35 ફોટાઓ જોવો..કે માણસો ફેશન બાબતે કયા થી કયા પોગી ગયા છે….આ છે નમૂનાઓ…

0
4149

મિત્રો આજે હું ગુજરાતી ના આ લેખ માં ખુબ લોકો ને હસાવા ના છે મિત્રો આજે આખી દુનિયા કયા થી કયા પોગી ગઈ છે,અને આમુક નમુના ત્યાં ના ત્યાં જ રહી ગયા છે, મિત્રો આજે દુનિયા માં ફેશન બાબતે લોકો ઘણા આગળ નીકળી ગયા છે અને આમુક ત્યાં ના ત્યાં જ છે, મિત્રો આજે અમે એક ઇનટરનેટ માંથી કેટલીક વાયરલ ફોટાઓ ભેગા કરી ને આમે લેખ બનાવીયો છે,ઘણા લોકો ની ફેશન કઈક ને કઈક આલગ જ હોઈ છે, મિત્રો આજે તમે આ લેખ જોઈ ને હસી હસી ને પાગલ બની જવા ના છો તેની હું ગુજરાતી ગેરેંટી આપું છું.

મિત્રો આજે તમે જે ફોટાઓ જોવાના છો તે ઇનટરનેટ માંથી કેટલીક વાયરલ ફોટાઓ થયેલા ફોટાઓ છે, મિત્રો લેખ શરુ કરતા પહેલાજ જણાવી દવ છુ કે જો તમને લેખ ગમે તો દરેક મિત્રો ને અને facebook ગ્રુપ માં શેર કરવા વિનંતી,તો ચાલો મિત્રો શરુ કરીએ

1.આ ફોટા માં આ ભાઈ કઈક આલગ જ પ્રકાર ના કપડા પહેરીયા છે જુવો

2.આ ભાઈ એ લેડીસ જેન્સ બંને ભેગા કરી ને ફેશન કરી છે જોવો

3.આ બેન ના કઈક આલાગ્જ છે ફેશન ફીટીંગ સાથે જીમ

4.આ ભાઈ  સોટી અને જીન્સ બંને ભાગ કરી ને બનાવામાં આવી લાગે છે

5.આ ભાઈ ના ચપ્પલ આગળ પ્રકાર ના છે

6.આ ભાભા એ ગાઉન પેરીયું લાગે છે

7.આ લેડીસ સે તો ખુબ રમુજી કપડા પર રમુજી ચપ્પલ અલગ છે

8.આ લેડીસ તો આખી ઝીબ્રા જ હોઈ તેવા લાગે છે

9.આ ભાઈ પીલુ ટીશત ખુબ આનેરું લાગે છે

10.આ ભાઈ ની ફેશન એટલે ફેશન કેવાય મસ્ત

11.આ લડીસ ની ફેશન તમે જ જોઇલો

12.આ ભાઈ એ તો હદ કરી જોઇલો તમે

13.આ ભાભા ને કોક સમજાવો કે તેને પેરેલું તે શર્ટ નઈ કુર્તી છે

14.આ લેડીસ ના કપડા રાત્રે પણ દેખાય છે

15.આ લેડીસ ના કપડા ખુબ આનેરા છે અને ખુબ સારા છે તમે જ જોવો

16.આ ભાઈ એ તો હદ્જ કરી અને મોટા શરીર સાથે પેટીકોત.

17.આ ભાઈ એ તો તેના શરીર થી વધારે જ મોટું પેન્ટ પેરીયું છે

18.આ લેડીસ સે તો કેસરિયો ફેલાવી દીધો છે

19.આ તમેજ જોઇલો

20.આ ખુબ ફન્ની ફોટોસ છે જોવા જેવો છે અને ફેશન ખાલી જોઈ લો

21.આ ભાઈ એ તો પેન્ટ ને જુવો કેમ ફંકી કર્યું તે

22.આ ભાઈ ને કોક કો કે તેને ટીશર્ટ ને બદલે બ્રાં  પેરી છે

23.આ બેને તો ટીશર્ટ માં ફંકી કર્યું છે

24.આ ભાઈ ની ફેશન બધાથી અલગ કપડા માં નઈ પણ તાલ માં કરી છે

25.આ ભાઈ એ ભૂલ થી 2 પેન્ટ પેરિયા છે

26.આ ને તો અદલા બદલી કરી નાખી સાવ ભૂલ થી કરી હોઈ તેવું લાગે છે

27.આ ભાઈ એ તો સેલો ટેપ નો સારો ઉપયોગ કરિયો છે

28.આ ભાઈ એ તો ટીશર્ટ તેટલું પેરીયું કે પેન્ટ ની જરૂર ના પડે

29.આમ ને પણ ટીશર્ટ માં ફંકી ફેશન કરી લાગે છે

30.આ તમે જ જોઈ લેજો

31.આ ભાઈ એ થીન્ગ્ડું લગાડયું લાગે છે

32.આ ભાઈ એ ગાળા માં મોટો ચમ ચો ટીગાડીયો છે

33.આ ભાઈ ને સુટ લેવું છે પણ કઈ રીતે >???

34.આ ભાઈ ની સૌરાષ્ટ્ર ના ભાભા જેવિ મુછ છે

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.