આપણે જાણીએ જ છીએ કે પહેલા જુના જમાનામાં લોકો ઘણી ભવિષ્યવાણી કરતા હતા અને તે સાચી પણ પડતી હતી આજે કોઈ ભલે ભવિષ્ય વાની કરે પરતું તે સાચી પડતી નથી આજે અમે તમને એક એવી ભવિષ્યવાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જે ભવિષ્યવાણી 5000 વર્ષ પહેલા કરવામાં આવી હતી જે કળિયુગ ની ભવિષ્યવાણી છે અને આજે તે સાચી પણ થઇ રહી છે ભારતમાં હિંદુ ધર્મને સૌથી વધુ માનવામાં આવે છે ભગવાન રામ અને શ્રીકૃષ્ણ જેવા અવતારોએ લાખો લોકોને જીવવાનો એક નવો રસ્તો દેખાડ્યો છે.
આ ધર્મ સાથે જોડાયેલી ઘણી અવનવી વસ્તુઓ આપણને જાણવા મળતી જ રહે છે આજે પણ ભારતની પવિત્ર ધરતી ઉપર ઘણા બધા મંદિર એવા છે જ્યાં લોકોએ ભગવાનના ચમત્કારોને અનુભવ્યા છે.
શ્રીમદ્દભાગવત પુરાણમાં આ ધર્મ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલ્લા પાડવામાં આવ્યા છે આ ગ્રંથમાં કળિયુગ સાથે જોડાયેલી ઘણી બધી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે આ ભવિષ્યવાણી ૫૦૦૦ વર્ષ પેહેલા શ્રીમદ્દભાગવત પુરાણમાં કરવામાં આવી હતીઅને આજે તે સાચી સાબિત થઈ રહી છે.
તો ચાલો જાણી લઈએ કે એ કઈ કઈ ભવિષ્યવાણી કરવામાં આવી હતી જે આજે પણ સાચી સાબિત થઇ રહી છે ઓછુ જીવન આ તસ્વીરમાં લખેલી જે પંક્તિ છે એ મુજબ લોકો કળિયુગના ભયાનક સમયમાં ઘણી બધી ચિંતાઓથી દુ:ખી રહેશે.
અને લીધે તેમને ઘણા પ્રકારની બીમારીઓ ઘેરી રહેશે જે માણસ પહેલા સો વર્ષથી વધુ જીવતા હતા ધીમે ધીમે તેમની ઉંમર માત્ર ૨૦ થી ૩૦ વર્ષ જ રહી જશે આજે તમે જુઓ જ છો કે કેટલાય લોકો ચિંતા અને ડીપ્રેશનનો શિકાર છે.
અને જાત જાતની બીમારીઓને સાથે લઈને ફરે છે જેના કારણે તે લોકોની ઉંમર ઓછી થઇ જાય છે લગ્ન પહેલા લીવ ઈન રીલેશનશીપમાં રહેશે લોકો કળિયુગમાં સ્ત્રી અને પુરુષ લગ્ન કર્યા વગર પણ એક બીજામાં રસ ધરાવીને સાથે રહેશે.
તે ઉપરાંત કામકાજની સફળતા તેના પોતાના ઉપર આધાર રાખશે જ્યાં જુના સમયમાં બ્રાહ્મણ લોકો શરીર ઉપર ઘણા પ્રકારના વસ્ત્રો અને દોરા ધારણ કરતા હતા અને કલિયુગમાં માત્ર એક દોરો પહેરીને તે બ્રાહ્મણ હોવાનો લોકો દાવો કરશે.
કલયુગ નો સમય હિન્દુ શાસ્ત્રો અનુસાર કળિયુગનો સમયગાળો 4,32,000 વર્ષ લાંબો છે અને હવે ફક્ત કળિયુગનો પ્રથમ તબક્કો ચાલુ છે એવું માનવામાં આવે છે કે કળિયુગ 3102 બીસી થી શરૂ થયો હતો જ્યારે પાંચ ગ્રહો હતા.
મંગળ બુધ શુક્ર ગુરુ અને શનિ મેષ રાશિ પર 0 ડિગ્રી પર હતા આનો અર્થ એ છે કે કળિયુગના 5121 વર્ષ વીતી ગયા છે અને 426880 વર્ષ હજુ બાકી છે પરંતુ કળયુગનો અંત બ્રહ્મા પુરાણમાં કેવી રીતે થશે તેનું વર્ણન અમને મળે છે.
કેવી રીતે શરૂ થશે સતયુગ સતયુગનો સમયગાળો 17 લાખ 28 હજાર વર્ષ રહેશે આ યુગમાં મનુષ્યની ઉંમર 4000 થી 10000 વર્ષ હશે ધર્મ ફરીથી પૃથ્વી પર પ્રભુત્વ મેળવશે માણસ શારીરિક આનંદને બદલે માનસિક સુખ-સુવિધાઓ પર ભાર આપશે મનુષ્યમાં એકબીજા પ્રત્યે.
તિરસ્કાર માટે કોઈ સ્થાન રહેશે નહીં ચારે બાજુ પ્રેમ હશે માનવતા ફરીથી સ્થાપિત થશે માનવો પરમ જ્ઞાન પ્રાપ્ત કરશે લોકો પૂજા અને ધાર્મિક વિધિમાં વિશ્વાસ કરશે સત્યયુગમાં માણસ પોતાની તપોબલથી ભગવાન સાથે વાત કરી શકશે.
આ યુગમાં લોકોના શરીર ઉપર સંપૂર્ણ નિયંત્રણ રહેશે દરેક વ્યક્તિ આત્માના પરમ આત્મા સાથે જોડાવાથી ખુશ થશે એટલે કે આ વિશ્વનો સુવર્ણ યુગ સુવર્ણ યુગ કહેવાશે પરંતુ દાયકાઓથી સુવર્ણ યુગ હજી ઘણો લાંબો સમય બાકી છે.
અને આપણે કાલિયુગમાં જ આપણા ધર્મ અને કાર્યો સાથે સતયુગની જેમ જીવવાનું કેમ કામ ન કરવું જોઈએ કારણ કે ગ્રંથોમાં પણ વર્ણવવામાં આવ્યું છે કે કળિયુગમાં પણ જે લોકો ધર્મ અને ક્રિયામાં વિશ્વાસ કરે છે.
તેઓને સતયુગની જેમ સુખ મળશે કુદરતના નિયમ બદલાઈ જશે આ તસ્વીરમાં રહેલી પંક્તિમાં એવું જણાવવામાં આવ્યું છે કેલોકોના પાપ વધી જશે અને વરસાદ ન હોવાને કારણે દરેક સ્થળે દુષ્કાળ પડશે કુદરત પોતાના પરનું નિયંત્રણ ખોઈ દેશે.
અને ક્યારેક સખત ઠંડી તો ક્યારેક સખત ગરમીથી લોકો પરેશાન થઈ જશે પુર અને ભૂકંપ જેવી પરિસ્થિતિથી લોકો ધીમે ધીમે નષ્ટ થતા જશે બદલાશે સુંદરતાનો અર્થ અમે જણાવી દઈએ કેકળિયુગમાં લોકો ધાર્મિક સ્થળોને ભગવાન માનશે.
અને પોતાના માં-બાપનો અનાદર કરશે તેમજ લાંબા વાળ રાખવા જ લોકો માટે સુંદરતાની નિશાની હશે અને બધા લોકો ફક્ત પોતાનું પેટ પાળવા માટે જ જીવશે કોઈ કોઈના માટે કઈ કરશે નહિ.