3 આલીશાન બંગલા અને કરોડોની પ્રોપર્ટીના માલિક છે ગોવિંદા, સંપત્તિનો કુલ આંકડો જાણી ચોંકી જશો.

0
16

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, 80 ના દાયકામાં કારકિર્દીની શરૂઆત કરનાર ગોવિંદાએ એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. જોકે તેની ફેન ફોલોઇંગ આશ્ચર્યજનક રહી છે. ગોવિંદ તેની લક્ઝરી જીવનશૈલી માટે પણ પ્રખ્યાત છે. ચાલો જાણીએ ગોવિંદાની કેટલી સંપત્તિ છે. ગોવિંદા મૂળ મુંબઈના ઉપનગર વિરારના વતની છે.

હવે તે મુંબઈમાં રહે છે. ગોવિંદાના મુંબઇમાં 3 વૈભવી ઘરો છે. આ બંગલો મુંબઈના જૂહુ અને મડ આઇલેન્ડમાં છે. ગોવિંદાના આ ઘરની કિંમત કરોડોમાં છે. આ સિવાય ગોવિંદાએ રિયલ સ્ટેટમાં પણ ઘણું રોકાણ કર્યું છે. ગોવિંદાની કુલ સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો તેની પાસે અંદાજીત 133 કરોડની સંપત્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગોવિંદાની વાર્ષિક અંદાજિત કમાણી 16 કરોડની નજીક હોવાનું કહેવાય છે.

બોલીવુડ માં દરેક એક્ટર ની એક અલગ જ કહાની છે જેને દરેક લોકો જાણવા માંગે છે અને જો સેલીબ્રીટી તમારા ફેવરેટ હોય તો તેના વિશે દરેક નાની-મોટી વાત જાણવી ફેન નું સ્વપ્ન હોય છે. આજે અમે તમને જણાવીશું કે અભિનેતા ગોવિંદા ની સાથે પણ એવું થયું હતું કે જેના કારણે તેમને પેદા થવાની જ પરેશાની ઉઠાવવી પડી હતી. ગોવિંદા ઇન્ડસ્ટ્રી ના એવા એક્ટર છે જે ડાન્સ માં વધારે ધ્યાન આપતા ઇન્ડસ્ટ્રી માં આવ્યા પરંતુ એક દિગ્ગજ અભિનેતા ના કારણે તેમેણ દરેક પ્રકારના કિરદાર કરવાનું શરુ કરી દીધું. પરંતુ પેદા થતા જ ગોવિંદા એ આ કારણે સહન કરવી પડી હતી પિતા ની નારાજગી, તેના પછી તેમની માં એ લીધો હતો એક મોટો નિર્ણય.

પેદા થતા જ ગોવિંદા એ આ કારણે સહન કરવી પડી હતી પિતા ની નારાજગી.21 ડીસેમ્બર, 1963 એ મહારાષ્ટ્ર ના વિરાર માં જન્મેલ અભિનેતા ગોવિંદા આ વર્ષે પોતાનો 55મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમના વિશે દરેક લોકો જાણવા માંગે છે પરંતુ આ વાત બહુ જ ઓછા લોકો જાણે છે કે તેમના પિતા અરુણ આહુજા એ ગોવિંદા ના જન્મ ના સમયે તેમને ગોદી માં લેવાથી મનાઈ કરી દીધી હતી. તેના પાછળ નું કારણ આ હતું કે તે દરમિયાન તેમની માં સાધ્વી થવાનો વિચાર બનાવી લીધો હતો તેમના પિતા ને લાગતું હતું કે ગોવિંદા ના જન્મ ના કારણે જ તેમની પત્ની એટલે ગોવિંદા ની માં એ સાધ્વી થવાનો નિર્ણય લીધો છે.

બહુ સમય પછી જયારે લોકો એ તે નાના બાળક ને પ્રેમ કરવાનું શરુ કર્યું અને લોકો કહેતા હતા કે અરુણ નો દીકરો કેટલો ખુબસુરત છે ત્યાર થી તેમના પિતા એ ગોવિંદા ને પ્રેમ કરવાનું શરુ કર્યું. આ વાત નો જીક્ર ગોવિંદા એ પોતાના એક ઈન્ટરવ્યું માં કર્યો હતો. ગોવિંદા પોતાની માં થી બહુ પ્રેમ કરતા હતા પરંતુ તેમની માં નહોતી ઇચ્છતી કે ગોવિંદા એક્ટર બને અને તેમના પિતા કહેતા હતા, “ટુ સારું લખી શકતો હોય, સારો દેખાતો હોય, એક્ટિંગ કરી શકતા હોય તો તારે ફિલ્મો માં કામ કરવું જોઈએ.”

માં ને જણાવ્યા વગર ગોવિંદા રાજશ્રી પ્રોડક્શન ના ચક્કર લગાવતા રહેતા હતા કદાચ કામ મળી જાય. પરંતુ કઈ મળું નહિ પછી ગોવિંદા એ પોતાની માં ને રાજી કરી અને તેમની માં એ આ શરત પર ફિલ્મો માં કામ કરવાનું કહ્યુ કે ગોવિંદા એક્ટર બન્યા પછી સિગરેટ, દારુ અને કોઈ ખોટી વસ્તુઓ નહિ શીખે. ગોવિંદા એ તેમને વચન આપ્યું અને રોશન તનેજા ની પાસે એક્ટિંગ શીખવા ચાલ્યા ગયા.

ત્યાં પર સરોજ ખાન એ તેમને ફી વગર ડાન્સ શીખવાડ્યો, ફાઈટર માસ્ટર રામ એ તેમને ફાઈટ કરવાનું શીખવાડ્યું તે પણ ચાર્જ લીધા વગર. આ બધાના કારણ હતા કે બધા ગોવિંદા ના સ્વભાવ થી બહુ વધારે પ્રભાવિત થઇ ગયા હતા. 21 વર્ષ ની ઉંમર માં ગોવિંદા એ હત્યા(1988) માં પોતાનું ડેબ્યુ કર્યું જે સુપરહિટ રહી. તેના પછી 50 દિવસો માં તેમને લગભગ 49 ફિલ્મો ને સાઈન કરી.

આ ફિલ્મો એ બનાવ્યો કોમેડી કિંગ.ગોવિંદા એ આંખે, હીરો નંબર-1, કુલી નંબર-1, રાજા બાબુ, દુલ્હે રાજા, હસીના માન જાયેગી, સ્વર્ગ, નસીબ, શોલા અને શબનમ, સાજન ચલે સસુરાલ, જિસ દેશ મેં ગંગા રહેતા હે, આંટી નંબર-1, હદ કર દી આપને, જોરુ કા ગુલામ, કુંવારા, પાર્ટનર અને દીવાના મસ્તાના જેવી ફિલ્મો પછી ગોવિંદા કોમેડી કિંગ બન્યા. તેમ તો તમને જણાવી દઈએ કે કોમેડી ફિલ્મો નો આઈડિયા ગોવિંદા ને દિલીપ કુમાર એ આપ્યો હતો. આ ફિલ્મો ના સિવાય ગોવિંદા એ પરદેસી બાબુ, બનારસી બાબુ, મુકાબલા, જેસી કરની વેસી ભરની, આંદોલન, ખુદ્દાર અને છોટે સરકાર જેવી ફિલ્મો પણ કરી છે.

ગોવિંદાનું નામ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ખ્યાતનામ છે. એક ઓનલાઈન પોર્ટલના રિપોર્ટ અનુસાર 2020માં ગોવિંદાની કુલ સંપતિ 151.28 કરોડ રૂપિયા એટલે કે 20 મિલિયન ડોલર હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ગોવિંદાની મિલકત તેના બ્રાન્ડ એન્ડોર્સ્મેન્ટને કારણે છે. ગોવિંદાના નામથી મશહુર ગોવિંદ આહુજાએ 90 ના દાયકામાં તેના અદભૂત અભિનયથી બોલિવૂડમાં લોકપ્રિયતા મેળવી હતી.

ગોવિંદાએ 1986માં ઈલ્ઝામ નામની ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરી ત્યાર બાદ ગોવિંદાએ બોલિવૂડમાં ખુબ લાંબી સફર કાપી છે. 2020માં ગોવિંદાની નેટવર્થ 150 કરોડથી પણ વધારે છે. ગોવિંદા તેની જબરદસ્ત કોમિક ભૂમિકાઓ અને પેપ્પી ડાન્સ માટે પ્રખ્યાત છે.

ઈલ્ઝામ પછી ગોવિંદાએ લવ, હત્યા, જીતે હૈ શાન સે, હમ જેવી ઘણી બધી ફિલ્મો કરી. આ તમામ ફિલ્મોને દર્શકોએ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો. હતો. ગોવિંદાએ પોતાના અભિનયના જોરે ફિલ્મ ઉદ્યોગમ્ પોતાની આગવી ઓળખ બનાવી. ગોવિંદાએ પોતાના કરિયરમાં 165થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે ગોવિંદાની નેટવર્થમાં 90ના દશકામાં ઉતર-ચઢાવ જોવા મળ્યો હતો.

1992ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ શોલા ઓર શબનમમાં એક શરારતી યુવાનના રૂપમાં તેની ભૂમિકામાં અજેય થઈ ગઈ હતી જે લોકોના મનમાંથી હાલમાં પણ ભૂંસાઈ નથી. ગોવિંદા બીજી ફિલ્મો જેમ કે આંખે, રાજાબાબુ, કુલી નંબર 1, હીરો નંબર 1, દીવાના મસ્તાના, દુલ્હે રાજા, બડે મિયાં- છોટે મિયાં, અનાડી નંબર 1, હસીના માન જાયેગી, સાજન ચલે સસુરાલ અને જોડી નંબર 1 માં પણ કામ કર્યું હતું.