25 લાખ ચૂકવીને પતિએ પોતાની પત્નીને વિદેશ ભણવા મોકલી, પણ જ્યારે પત્ની પાછી આવી તો પતિ ના પણ ઉડી ગયા હોશ….

0
103905

મિત્રો પતિ પત્નીનો સબંધ ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને તેમા પણ તેઓ જ્યારે તે માતા પિતા બને છે તે ક્ષણ ખુબ જ યાદગાર બની જાય છે મિત્રો દરેક દંપતી આ સમયની ખુબજ આતુરતાથી રાહ જુવે છે પરંતુ મિત્રો અમુક એવા પણ દંપતી હોય છે જે લોકો પોતાની ખોટી વિચારસરણી ના લીધે આ કિમતી ક્ષણને પોતાના જીવનમા આવવા દેતા નથી મિત્રો આપણા સમાજમા ઘણી એવી માન્યતાઓ પ્રસરી છે કે જો મહિલા બાળકને જન્મ આપે તો તેની સુંદરતા ઓછી થઈ જાય છે પરંતુ મિત્રો એવુ કઇ હોતુ નથી.

મિત્રો આવો જ એક પતિ પત્નીનો સબંધ ને શર્મશાર કરતો કીસ્સો સામે આવ્યો છે જેમા એક પતિએ તેની પત્ની વિરુદ્ધ ધોકેબાજિ નો કેસ નોધાવ્યો હતો જેમા બન્યુ છે એવુ કે એક યુવતી ના લગ્ન બાદ તેના પતિએ 25 લાખ રુપિયા ખર્ચીને વિદેશ ભણવા મોકલી હતી પરંતુ જ્યારે તે વિદેશ થી પાછી આવી તો કઇક એવુ બન્યુ કે જાણીને તમે પણ ચોકી જશો તો આવો જાણીએ આ કિસ્સામા આખરે શુ બન્યુ હતુ.

તો મિત્રો આ કિસ્સામા બન્યુ હતુ એવુ કે આપણા હિન્દુ ધર્મમાં પતિ-પત્નીના સંબંધોને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને આજે અમે તમને આ લેખના માદયંમાંથી એક કીસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે તો મિત્રો આવો રસિક કિસ્સો પંજાબનો છે જેમા મળતી માહિતી મુજબ પંજાબનો વતની જસપ્રીતસિંહે બહોનાની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં અને આ લગ્ન પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે લગ્ન પછી કન્યાના સાસરિયાઓ કન્યાને ભણવા માટે કેનેડા મોકલશે અને જ્યારે છોકરી ત્યાં સ્થાયી થાય ત્યારે તે તેના પતિને કેનેડામાં પણ બોલાવશે.

પરંતુ મિત્રો તેના પતિએ તેની આ પત્નીને 25 લાખ રૂપિયામાં ભણવા માટે કેનેડા પણ મોકલ્યો હતો પરંતુ કન્યા અને તેના પરિવાર ના સભ્યોને જ્યારે ખબર પડી કે યુવતી થોડા સમય પછી કેનેડાથી આવી છે અને કોઈ બીજા સાથે લગ્ન કર્યા પછી કેનેડા પરત ફરી ગઇ છે.અને આ અંગે જસપ્રીતસિંહે પોલીસ સ્ટેશન સદરમાં છેતરપિંડી નો કેસ નોંધાવ્યો હતો પોલીસે મહિલા અને તેના પરિવાર વિરુદ્ધ ગુનો નોંધી યુવતીના પિતાની ધરપકડ કરી છે.

મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જને વિશે વાત કરવામા આવે તો મિત્રો આપણે તે કિસ્સામા એક પત્નીએ તેના પતિ સામે કેસ દાખલ કર્યો છે અને તેના ઉપર કેસ દાખલ કર્યો છે તે પણ વિચાર કરવા વાળી વાત છે મિત્રો અહી એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ એવો કેસ દાખલ કર્યો છે કે તેનો પતિ તેને મા બનવા નથી દેતો મિત્રો જ્યારે આ કેસ કોર્ટમા આવ્યો ત્યારે સૌ કોઈ તે જાણીને ખુબજ હેરાન થઈ ગયા હતા અને લોકો એ વાતે હેરાન હતા કે તે પત્નીની સુંદરતાને ઓછી થવાની બાઇક તેનો પતિ તેને મા બનતા રોકતો હતો મિત્રો આ સંપુર્ણ ઘટના શુ છે તેના વિશે આજે આપણે આ લેખ દ્વારા જાણીશુ.

મિત્રો મધ્ય પ્રદેશના ગાઝિયાબાદ રહેતા એક પત્નીએ તેનાજ પતિ વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા કેસ દાખલ કર્યો છે અને તેણે પોતાના પતિ ઉપર એક અજીબ આરોપ લગાવ્યો છે તે પત્નીનુ કહેવુ છે કે તેનો પતિ તેને મા નથી બનવા દેતો અને તેનુ કારણ તેની પત્નીની સુંદરતા છે તેનો પતિ કહે છે કે જો તેની પત્ની મા બનશે તો તે સુંદર નહી દેખાય તેમજ મિત્રો એટલુ જ નહી પરંતુ તમને જાણી ને નવાઇ લાગશ કે તેના પતિએ તેને ધમકાવવા માટે એક પિસ્તોલ પણ લઈને રાખી મુકી છે અને જ્યારે તેની પત્ની મા બનવાની ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે તેનો પતિ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે.

મિત્રો ફક્ત સુંદરતા બગડી જવાની બીકના કારણે મા નહી બનવા દેતા તે મહિલાએ ગાઝિયાબાદના SSP સામે શિકાયત કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે તેમના લગ્ન 2019 મા એકબીજાના પરીવારની મરજી થી ઇન્ટર કાસ્ટ થયા હતા મહિલાનું કહેવું છે કે પતિ તેને ધમકી આપવા પિસ્તોલ પણ પોતાની પાસે રાખે છે મિત્રો ગાઝિયાબાદમાં મહિલાએ પતિ સામે ફરિયાદ કરી છે કે તેનો પતિ તેને માતા બનવા નથી દેતો અને તેનો પતિ કહે છે કે જો તે માતા બનશે તો તેની સુંદરતાને અસર કરશે આ ઉપરાંત મહિલાએ દહેજ માટે પતિ પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

મિત્રો આ મહિલાએ એસએસપી કચેરીમાં ફરિયાદ નોંધાવી છે અને આ કેસની તપાસ કવિનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે મિત્રો મહિલાનો આરોપ છે કે છેલ્લાં પાંચ વર્ષમાં તેણી 4 વખત ગર્ભવતી થઈ હતી પરંતુ તેનું ગર્ભપાત કરી દેવામાં આવ્યુ હતું તેમજ મહિલા કહે છે કે તેનો પતિ કહે છે કે એકવાર તે માતા બન્યા પછી તેની બધી સુંદરતા સમાપ્ત થઈ જશે પછી તે તેની સાથે કેવી રીતે જીવી શકશે મિત્રો લગ્નપીડિતાના કહેવા મુજબ તેમના લગ્ન 2019મા થયા હતા અને તે હજુ પણ મા નથી બની શકી તેમના લગ્ન ઇન્ટરકાસ્ટ હતા.

જોકે પરિવાર આમાં તેની સાથે હતો અને આ દરમિયાન પતિને ઘર જમાઇ બનવાની વાત કહી અને પરિવારને બચાવવા માટે પિયરના લોકો પણ માની ગયા હતા આ પછી તે તેના પતિ સાથે કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની કોલોની રહેવા ગઈ હતી અને પતિએ બિલ્ડરની નોકરી માટે પિતા પાસે પૈસા માંગ્યા પરંતુ તે ન મળતાં તેને માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપવા માટે પણ પતિએ પોતાની પાસે પિસ્તોલ પણ રાખી છે જેની સામે મહિલાએ પોતાની હિમ્મત રાખીને પોલિસ સ્ટેશનમા તેના પતિ સામે કેસ દાખલ કર્યો હતો.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો મહિલા ઉપર અત્યાચાર ના કિસ્સાઓ તમે ઘણાબધા સાંભળ્યા હશે પરંતુ આજે અમે તમે જે કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે તે જાણી તમે હેરાન થઈ જશો મિત્રો આ કિસ્સાએ હેવાનિયતની બધી જ હદો પાર કરી દીધી છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે મહિલા ઉપર કોઈ બીજાએ નહી પરંતુ તેના જ પતિએ કઇક એવુ કૃત્ય કર્યુ છે જેને જાણીને તમે પણ કહેવા મજબુર બની જશો કે આ પતિ છે કે પછી હેવાન હા મિત્રો તેમા બન્યુ છે એવુ કે એક મહિલા ઉપર તેના પતિએ તે મહિલાના પ્રાઈવેટ પાર્ટ ઉપર લોખંડના તીક્ષ્ણ હથિયાર થી ઘા કર્યો હતો.

મિત્રો તમને માનવામા ના આવતી આ વાત બિલકુલ સાચી છે જે બાગપતના સિંઘવાલીમા બન્યો છે જ્યા એક પતિએ તેની પત્ની સાથે મુખમૈથુન કરાવવાની એટલી તીર્વ ઈચ્છા થઈ કે તેણે તેની પત્નીના પ્રાઈવેટ પાર્ટ ઉપર જ ઘા કરી દીધો અને તે પણ લોખંડના તીક્ષ્ણ હથિયાર થી અને જ્યારે આ વાત તે મહિલાના પિયરના લોકોને જાણ થઈ ત્યારે તેમણે તે મહિલાના સાસરીના લોકો વિરુદ્ધ સિંઘાવલી પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી છે.

મિત્રો પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદના આધારે મળેલી જાણકારી મુજબ 8 જુલાઈના રોજ પીડિતાના લગ્ન બાગપતના સિંઘવાલી વિસ્તારમાં રહેતા શિક્ષક સાથે થયા હતા પરંતુ તેનો પતિ વારંવાર મુખમૈથુન જેવા સબંધો બનવવા માંગ કરતો હતો પરંતુ તે મહિલા તે પસંદ નહતું પરંતુ તેનો પતિ એટલો ગુસ્સે વાળો હતો કે નાની નાની વાત ઉપર તે મહિલા ઉપર મારપીટ કરતો હતો પરંતુ તે મહિલા પોતાના ઉપર થતા આ જુલ્મોને સહન કરતી હતી પરંતુ એક દિવસ બન્યુ એવુ કે.

મિત્રો એક દિવસ જ્યારે તેનો પતિ નોકરીથી ઘરે પાછો આવ્યો ત્યારે ખુબજ ગુસ્સામા હતો અને તેને તે પીડિત મહિલા એટલે કે તેની પત્ની સાથે સંભોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી પરંતુ તે પિડિત મહિલા ઘરના કામ ખુબજ વ્યસ્ત હતી તો તેણે તેના પતિની ઇચ્છા નકારી કાઢી પરંતુ તેનો પતિ માન્યો નહિ અને તેની પત્નીને બળજબરીપૂર્વક તેને ઘસડીને તેના રુમમા લઇ ગયો હતો જ્યા તો પહેલા તેની સાથે મુખમૈથુન જેવા સબંધ બનાવવાની માંગ કરી પરંતુ તેની પત્નીને તે ખુબજ ખરાબ લાગ્યુ અને તેણે એવુ કરવાનુ ના કહી દીધુ.

પરંતુ જ્યારે તેની પત્નીની વારંવાર ના કહેતા તેનો પતિ ખુબજ ગુસ્સે થયો અને એક એવુ કામ કરી દીધુ કે મિત્રો તમે પણ કહેશો કે કોઈ હેવાન જ આવુ કરી શકે મિત્રો તે મહિલાના પતિએ તે મહિલાના પ્રાઈવેટ પાર્ટ ઉપર લોખંડના તીક્ષ્ણ હથિયાર વડે ખુબજ દર્દનાક ઇજા પોહચાડી દીધી પરંતુ તે મહિલાના પતિને આવુ કરતા સહેજ પણ દયા ના આવી કે સામે કોઈ બીજી વ્યક્તિ નહી પરંતુ તેની પોતાની પત્ની છે જેને તેમના લગ્નમા સાથે રહેવાના સાત વચન આપ્યા હતા પરંતુ મિત્રો તે મહિલાના પતિ ઉપર આ બધી વાતો નો કોઈ અસર પડ્યો ન હતો.

અને જ્યારે બીજે દિવસે જ્યારે નવ-પરિણીત પિડિત મહિલાનો ભાઈ કોઈ સમારોહ માટે તેની બહેન ને લેવા માટે તેની બહેન ની સાસરી માં પહોંચ્યો ત્યારે તેની બહેન કયા પણ દેખાઈ ન હતી અને જ્યારે સાસુ-સસરાને તેની બહેન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે તેમની તબિયત ખરાબ છે અને તે મહિલાનો ભાઈ જ્યારે તે ઓરડામાં પહોંચ્યો ત્યારે તેની બહેન બેભાન અવસ્થામાં પડી હતી અને આ જોઈ તે ખુબજ હેરાન થઈ ગયો અને તેણે આજુબાજુના લોકોની મદદથી તેની બહેનને હોસ્પિટલમા લઈ ગયો હતુ પરંતુ દરેક જગ્યાએ ડોકટરોએ ગાઝિયાબાદમાં દાખલ થવાનું કહ્યું હતું અને ત્યારબાદ તેને ગંભીર હાલતમાં ગાઝિયાબાદની મોહનનગર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

મિત્રો આ સંપુર્ણ ઘટના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પતિએ તેની પત્નીના પ્રાઈવેટ ભાગમાં લોખંડના તીક્ષ્ણ હથિયાર વડે ખુબજ ગંભીર ઘા માર્યા હતા ડોક્ટરોએ જણાવ્યું કે તે મહિલાની હાલત ખુબજ નાજુક છે અને સળિયાથી ઈજા થવાને કારણે તેના આંતરડા કાપવામાં આવ્યા છે અને તેના પ્રાઈવેટ ભાગને પણ ખુબજ નુકસાન થયું છે અને તેની સાથે તે મહિલાના ગર્ભાશયને પણ ઘણુ નુકસાન થયું છે મિત્રો જણાવી દઇએ કે પીડિતાના પરિવારજનોએ સિંઘવાલી પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.