લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું,કારણ શુ હશે?…

0
655

આજે ઘણા લોકો ને શારીરિક સંબંધ માં ઘણા બધી મુશ્કેલીઓ થતી હોય છે કારણે કોઈ સ્ત્રી કે પુરુષ પોતાની પ્રસનલ વાતો કહી નથી શકતા.જેથી એ ઘણી મુંજવણ અનુભતા હોય છે.આજે સંભોગ ને લઈને ઘણા બધા લોકો ને ઘણી મૂજવાનો ઉભી થાય છે.અને એમાં ખાસ કરીને પુરુષો કરતા મહિલાઓને વધારે,કારણે એ ગણી વાર પોતાની મૂજવનો બીજા કોઈ પુરુષ ને કહી નથી શકતી.આજે પુરુષ પોતાની મૂજવનો ડોક્ટર પાસે પણ ખુલી ને કહી શકે છે.પણ ઘણી મહિલાઓ નથી કહી શકતો.અને એમાં આજે અમે તમને શારિરીક સંબંધ અંગે થોડું જણાવીશું.

સવાલ : મેં વાચ્યું છે કે મહિલાઓ સેક્સ કર્યા પછી યુરિનેટ કરે તો તે હેલ્થ માટે સારી બાબત છે. આનું કારણ શું? શું પુરુષોને પણ આ બાબત લાગુ પડે છે?
ઉકેલ : હા, બિલકુલ પુરુષોને પણ આ બાબત લાગુ પડે છે. જો તેઓ ઈચ્છે તો સેક્સ પછી યુરિનેટ કરી શકે પણ તેનો કોઈ એકસ્ટ્રા બેનિફિટ મળતો નથી.
સવાલ : હું ૨૦ વર્ષનો છું અને હું મારી ગલફ્રેન્ડ સાથે વીકમાં ત્રણ કે ચાર વખત કોન્ડોમ વિના સેક્સ કરું છું. પ્રેગનન્સી ના રહે તે માટે હું તેની વજાઈનાની બહાર જ ઈજેક્યુલેટ કરું છુ.ં શું આ રિસ્કી છે? લાંબા ગાળે કોઈ પ્રોબ્લેમ થશે?

ઉકેલ : જો ક્યારેક ભૂલથી મિસફાયર થઈ ગયું અને વજાઈનમાં સ્પર્મ જતાં રહ્યાં તો સમજો ક ેતેના આગલા પિરિયડ્સ નહીં આવે અને પિરિયડ્સને બદલે તમારા બંને માટે એક મોટો પ્રોબ્લેમ આવશે લાંબા ગાળે આનાથી મોટો કોઈ પ્રોબ્લેમ નહીં થાય.
સવાલ : હું ૨૪ વર્ષની છું અને હું મારા પાર્ટનર સાથે એનલ સેક્સ માણવા ઈચ્છું છું. પાર્ટનરના એનસમાં સ્ખલન કરવું સુરક્ષિત છે કે કેમ? શું આ દરમિયાન લ્યુબ્રિકન્ટનો ફરજિયાત ઉપયોગ જરૂરી છે?
ઉકેલ : એનલ સેક્સ સલાહભર્યું નથી. તમને બોવેલ જર્મ્સનો ચેપ લાગવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઘણી મહિલાઓને આ પ્રકારનું સેક્સ પસંદ નથી હોતું. મહેરબાની કરીને આઈપીસીની કલમ ૩૭૭ વાંચો જેમાં બિનકુદરતી અપરાધોની વ્યાખ્યા અપાઈ છે. ઓરલ, એનલ તથા બેસ્ટિએલિટી વગેરે કાયદાની આ કલમ હેઠળ દંડપાત્ર ગુનો બને છે.

સવાલ. લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કામાર્ય પટલ પણ ન જોવા મળ્યુ. શું તે ક્યારેય ફિઝિકલ રિલેશનમાં નહીં રહી હોય?
જવાબ.વાત તમે બરાબર સમજી લો કે પહેલા સમાગમ સમયે લોહીનું નીકળવું જરૂરી નથી. મારી પાસે એવા તમામ લોકો આવ્યા જેમની ફરિયાદ હતી કે પહેલી વખત સમાગમ કરવા પર પણ તેમના પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું. તેમણે હાઈમન (કૌમાર્ય પટલ) શોધ્યું, પરંતુ ક્યાંય જોવા ન મળ્યું. હકીકત એ છે કે ,આવા લોકો કારણ વિના નાના ટિશૂ (હાઈમન)ને ઘણો મોટો ઈશ્યૂ (મુદ્દો) બનાવી દે છે. તેનાથી બંનેના જીવનમાં કારણ વિના કડવાશ ઊભી થાય છે. હકીકત તો એ છે કે હાઈમન બાળપણમાં રમત-ગમત સમયે સાઈકલ ચલાવતી વખતે કે ટેમ્પૂન (સોફ્ટ મટીરિયલથી બનેલી વસ્તુ જે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાય છે)ના ઉપયોગથી પણ ઘણી વખત ફાટી જાય છે.

સવાલ : હું ૨૨ વર્ષનો છું અને મારે મારી પાર્ટનર સાથે ઈન્ટરકોર્સ કરવો છે. મારી ગલફ્રેન્ડ મને તેની સાથે તમામ પ્રકારની છૂટ લેવા દે છે પરંતુ જયારે હું પેનિટ્રેટિવ સેક્સની માંગ કરું છું ત્યારે તે સાફ ના પાડી દે છે. તેને મનાવવા માટે મારે શું કરવું જોઈએ?
ઉકેલ : તમે પ્રયાસ કર્યો પણ તમે નિષ્ફળ ગયા, હવે તમે કહો કે તમે તેને પ્રેમ કરો છો અને હવે ક્યારેય આ માટે આગ્રહ નહીં કરું.

સવાલ.હું પ્રેગનેન્ટ છું અને આ મહિનાનાં અંતે મારી ડિલિવરી ડેટ છે મને બેબી બોય આવવાનો છે. મારે શું તેનું સર્કમસિઝન (ખતના કે સુન્નત) કરાવવું જોઈએ? તેના ફાયદા અને ગેરફાયદા શું? શા માટે કરાવવું જોઈએ?

ઉકેલ : વર્ષો અગાઉ દુનિયાભરમાં બાળકના જન્મ પછી તાત્કાલિક જ તેનું સર્કમસિઝન થાય તેવો રિવાજ હતો. આજે પરિવારના લોકો નિર્ણય કરે છે કે સર્કમસિઝન કરાવવું છે કે નહીં. ફાયદા કે ગેરફાયદાની વાત છોડો અને પહેલાં તો એ કહો કે કયા મહાન જયોતિષીએ તમને કહ્યું કે તમે બેબી બોયને જન્મ આપશો?

સવાલ:મારા પતિ સેક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર. મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે. શું આનાથી બચવાની કોઈ રીત છે.
જવાબ: રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે.ગેસ્ટ્રોઈન્ટેરૉલોજિસ્ટને મળી શકો છો.આ ઉપાય કરવાથી તમારી સમસ્યા નો જલ્દી અંત આવી શકે છે.

સવાલ: હું 23 વર્ષની અપરિણીત યુવતી છું.હું એક છોકરાને પ્રેમ કરતી હતી પરંતુ પારિવારિક સમસ્યાને કારણે અમે બંને એક વર્ષ પહેલા છૂટા થઈ ગયા. હવે મેં બીજે સગાઈ કરી અને 6 મહિના પછી લગ્ન કરી લીધાં. સમસ્યા એ છે કે મેં લાંબા સમયથી મારા પોતાના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ રાખ્યો હતો. હવે મને ડર છે કે લગ્ન પછી, મારા પતિને આ વાત ની જાણ ના થવી જોઈએ કે મેં લગ્ન પહેલાં કોઈની સાથે સંબંધ બાંધ્યો છે.જો આવું થાય, તો મારું શું થશે.મારા પતિ ને મારા આવા સંબંધો વિશે માલુમ પડશે તો શું થશે.

જવાબ: તમે તમારા પતિને તમારા અસફળ પ્રેમ સંબંધ વિશે ના જણાવો નહીં તો એ તમને શંકા ની નજરે જોસે અને એમને એવું લાગશે તમારે બીજા પણ ઘણા આવા સંબંધો હશે માટે જ્યાં સુધી તમે તમારી જાતે નહીં કહો ત્યાં સુધી તેઓ જાણતા નહીં થાય કે લગ્ન પહેલા તમારા આવા સંબંધો હતા.

સવાલ: હું 32 વર્ષની છું. શાળામાં શિક્ષિકા છું. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ. ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે અને મને શાળામાં નોકરી મળી જશે, કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી.

જવાબ: તમારા પતિ ઘણા સમયથી બેકાર છે. જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ.  જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો. સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.

સવાલ: મારી જાંઘના વિસ્તારમાં ખૂબ જ ખંજવાળ આવે છે. મેં બેટનોસોલ ક્રીમ પણ વાપરી જોયું પરંતુ કોઈ ફાયદો થતો નથી.

જવાબ: તમને કદાચ ફંગલ ઈન્ફેક્શન થયું હશે. આ માટે તમે દિવસમાં બે વાર દસ દિવસ સુધી કેન્ડીક ક્રીમ વાપરી જુઓ.ખૂબ જ તંગ  અંડરવેર ન પહેરો. નાઈલોનને બદલે સૂતરાઉ અન્ડરવેર વાપરવાનું રાખો. સ્નાન  કર્યા પછી જાંઘને સ્વચ્છ ટુવાલથી સૂકી કર્યા પછી જ દવા લગાડવી.

સવાલ: હું ૨૩ વર્ષનો કુંવારો યુવક છું, થોડા સમય બાદ મારાં લગ્ન થવાનાં છે. સ્ત્રીઓ માટે ગર્ભાધાનનો ઉત્તમ સમય કયો.

જવાબ: ગર્ભાધાન માટે કોઈ ખાસ નિયત દિવસ નથી હોતા કે ક્યારે સંભોગ કરો તો સ્ત્રી પ્રેગ્નન્ટ થાય. એવું કહેવામાં આવે છે કે જ્યારે ઓવરીમાંથી સ્ત્રીબીજ બહાર આવે ત્યાર પછી જો ૪૮ કલાકમાં એ બીજ શુક્રજંતુને મળે તો ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે. સામાન્ય રીતે આ સ્ત્રીબીજ માસિક આવવાના પહેલા કે છેલ્લા અઠવાડિયામાં નીકળવાના ચાન્સ ઓછી હોય છે. વચલાં બે અઠવાડિયાં ગર્ભાધાન માટે વધુ સારાં. સંભોગ કર્યા પછી જો સ્ત્રી પોતાના પગ છાતીસરસા ચાંપીને અડધો કલાક પડી રહે તો વાત્સાયનના કહેવા મુજબ આ ઉત્ફુલ્લક આસનથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.

સવાલ હું 25 વર્ષનો પરિણીત યુવક અને 2 વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે. મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે. તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે. લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે અને હું મધ્યમવર્ગના પરિવારનો છું. હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.એક યુવક (નવસારી)
જવાબ: તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો. મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.

સવાલ- હું કુંવારો છું અને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનાં સપનાં જોઈ રહ્યો છું. અમે બન્ને મુક્ત વિચારનાં છીએ અને છતાં અમે લગ્ન પહેલાં આગળ નહીં વધવાનું નક્કી કરેલું. અત્યાર સુધી અમારી વચ્ચે કિસિંગ સુધીની જ મર્યાદા તૂટેલી, પરંતુ પંદરેક દિવસ પહેલાં આવેશમાં અમે ફિઝિકલ ઇન્ટરકોર્સ સુધી પહોંચી ગયાં. સમસ્યા એ થઈ કે ગર્લફ્રેન્ડને પેનિટ્રેશન દરમ્યાન ખૂબ જ દુખ્યું. મારી ઇન્દ્રિય એક્સાઇટેડ અવસ્થામાં લગભગ સાતથી આઠ ઇંચ લાંબી છે. એને કારણે મારી ગર્લફ્રેન્ડને સમાગમ દરમ્યાન અને પછી બન્ને વખત ખૂબ દુખાવો થયો. અમે કૉન્ડોમ વાપર્યું એ પછી તકલીફ ઘટી ગઈ હતી, પણ તેનો પહેલી વારનો અનુભવ એટલો આકરો રહ્યો કે તે મને લઈને ડૉક્ટર પાસે જવા માગે છે.

ઇન્ટરનેટ પરના વિડિયોમાં ચેક કર્યું તો મારી સાઇઝ એકદમ નૉર્મલ છે. તેને આવી ક્લિપ બતાવું કઈ રીતે? આવા કારણસર ડૉક્ટર પાસે જવાનું પણ ઑડ લાગે છે.

જવાબ.જસ્ટ રિલૅક્સ. સાચે જ તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર છે, પરંતુ એકલા નહીં, તમારી ગર્લફ્રેન્ડને લઈને. તમારામાં કંઈક ખામી છે એટલા માટે નહીં, પરંતુ સેક્સ વિશેનું જ્ઞાન અધકચરું છે એને પાકું કરવા માટે જવાની જરૂર છે. અજ્ઞાન કે અધૂરા જ્ઞાનને કારણે ભ્રામક તકલીફો થાય છે અને સંબંધોમાં વણજોઈતી મુશ્કેલીઓ પેદા થાય છે.

પુરુષના અવયવો બાબતનું તમારી ગર્લફ્રેન્ડનું અજ્ઞાન તમારા સંબંધમાં અડચણ પેદા કરી રહ્નાં છે. આ સંજોગોમાં કોઈ ઇલાજની જરૂર નથી, માત્ર સાચી સમજણ મળે એ પૂરતું છે. એક વાત સમજવાની જરૂર છે કે યોનિમાર્ગના મસલ્સ ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને એટલે જ ડિલિવરી વખતે આખું બાળક એમાંથી બહાર નીકળી આવી શકે છે. હવે કહો કે બાળકના માથાના ઘેરાવાની સામે તમારી ઇન્દ્રિયની જાડાઈ વધારે છે?તમને જે તકલીફ થાય છે એ ટેક્નિકલ પ્રૉબ્લેમ હોવાની શક્યતા વધારે છે. જ્યાં સુધી ફીમેલ પાર્ટનર બરાબર ઉત્તેજિત ન થઈ હોય ત્યાં સુધી એ ભાગમાં લુબ્રિકેશન નથી થતું. ફોરપ્લેમાં વધુ સમય ગાળો અને પછી બરાબર ચીકણાશ પેદા થઈ છે કે નહીં એ ચેક કરી લો. જરૂર પડ્યે જેલી કે કોપરેલ વાપરશો તો ઇન્દ્રિયપ્રવેશ વખતે ઘર્ષણ ટળશે અને દુખાવો ઓછો થશે.