સગી ફોઈએ જ ભત્રીજીનો એવા લોકો સાથે બળાત્કાર કર્યો કે જાણી ચોંકી જશો..

0
426

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવી ઘટના પ્રકાશવા જઈ રહ્યા જેમાં એક સગી ફઈએ પોતાની ભત્રીજીને માસીના બે દીકરા સાથે બળાત્કાર કરાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે પણ હત્યા, લૂંટફાટ, મારામારી, બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બળાત્કારની ઘટના અમરેલીના સાવરકુંડલાના એક ગામમાં સામે આવી છે. જેમાં એક ફઈએ જ તેની સગી ભત્રીજીને તેની માસીના બે દીકરાની સાથે રૂમમાં પૂરીને સામૂહિક બળાત્કારની ઘટનાને અંજામ અપાવ્યો હતો. ફઈનો ભાંડો ફૂટી જતા ભોગ બનનાર સગીરાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફઈ અને તેની માસીના બે દીકરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા અને બે યુવકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર અમરેલીના સાવરકુંડલામાં આવેલા ભમ્મર ગામમાં રહેતી એક મહિલાએ તેની ભત્રીજીને નવા-નવા કપડાં ખરીદી આપશે તેવી લાલચ આપીને 4 મહિના પહેલા તેના ઘરે બોલાવી હતી. ભત્રીજી તેના ઘરે આવ્યા બાદ મહિલાએ તેના આંબરડી ગામમાં રહેતા તેના માસીના બે દીકરાઓને તેના ઘરે બોલાવ્યા હતા અને તેને સગી ભત્રીજી સાથે બંને માસીના દીકરાને એક રૂમમાં પૂરી દીધા હતા. રૂમમાં બંનેએ ચપ્પુની અણીએ સગીરા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. અવાર નવાર બંને યુવકો સગીરા પર દુષ્કર્મ આચરતા હતા.

ફઈએ સગીરાના કેટલાક બીભત્સ ફોટાઓ પાડ્યા હતા અને વીડિયો પણ ઉતાર્યા હતા. 4 મહિનાથી ચાલતા આ કૃત્યનો ભાંડો ફૂટતા સગીરાએ સમગ્ર મામલે તેના પિતાને જાણ કરી હતી અને યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.યુવતીના પિતાની ફરીયાદના આધારે પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી સામુહિક બળાત્કારનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાજકોટમાં એક યુવકે નાની બાળકીને ભાગ આપવાનું કહીને તેનું સાયકલ પર અપહરણ કરી તેની સાથે ખુલ્લા મેદાનમાં અપકૃત્ય કર્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ એક જાગૃત નાગરિક થતા તેને તાત્કાલિક પોલીસને જાણ કરી નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ઘટના પહેલા સુરતમાં માતાના માસાએ સગીરા સાથે દુષ્કર્મ કરીને તેને ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી હતી. યુવતીને પેટનો દુખાવો થતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટયો હતો તેથી પરિવારના સભ્યોએ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નરાધમ મસા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે નરાધમ માતાના માસાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.ફઇ પોતાની આપવીતી જણાવી હતી જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી તહોમતદાર એવા કાકા, કાકીની ધરપકડ કરી હતી.

બીજી ઘટના સામે આવી છે જેમાં કાકાએ ભત્રીજી પર બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં લોકડાઉન દરમિયાન હત્યા અને દુષ્કર્મ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટથી જૂનાગઢ જતી મહિલા સાથે દુષ્કર્મ બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી. જ્યારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કાકાએ તેની 10 વર્ષની ભત્રીજીને રમાડવાના બહાને ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે.

બંને કિસ્સાઓમાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટમાં કામ કરતી યુવતી મંગળવારે થઈ હતી ગુમરાજકોટના લોધિકા પંથકમાંથી મંગળવારે એક 35 વર્ષની યુવતીની ગળે દુપટ્ટો બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતની હત્યા કરતા પહેલા તેને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે. કેમકે તેના પ્રાઈવેટ પાર્ટસમાં ઈજાના નિશાન છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની જ ચોરણીથી ટૂંપો આપી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં પણ યુવતી પર દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યું હતું.રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ M.N.રાણાએ જણાવ્યું કે, મૃતકની ઓળખ મળતા તે મૂળ જૂનાગઢની હોવાનું જાણવા મળ્યું હતું. અને તે રાજકોટના 150 ફીટ રિંગરોડ પર આવેલી નાણાવટી ચોક પાસે એક પરિવારના ઘરે રહી ત્યાં જ ઘરકામ કરતી હોવાનું પોલીસના ધ્યાને આવતા તુરંત તે પરિવારનો સંપર્ક કર્યો હતો. પૂછપરછ કરતા યુવતી દોઢ મહિનાથી તેમને ત્યાં ઘરકામ કરતી હતી અને મંગળવારે સવારે ઘરેથી જૂનાગઢ જવાનું કહીને નીકળી હોવાનું પોલીસને જણાવ્યું હતું

એકલતાનો લાભ ઉઠાવી કાકાએ ભત્રીજી પર ગુજાર્યો બળાત્કાર, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કાકાએ તેની વર્ષની ભત્રીજીને રમાડવાના બહાને બહાર લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ મેઘાણીનગરમાં એક જ પરિવારમાં માતા-પિતા તેમની દીકરી અને કાકા રહે છે.માતા-પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન કરે છે. ત્યારે બપોરના સમયે ઘરે કોઈ ન હોવાથી કાકાએ એકલતાનો લાભ ઉઠાવીને ભત્રીજીને રમવાના બહાને બોલાવી તેની સાથે રેપ કર્યો હતો.