પરણિત યુવકને બંધાઈ ગયાં પડોશી યુવતી સાથે સબંધ,લગ્ન કરવાં માટે કર્યું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો……

0
1328

મિત્રો આપણા સમાજમા પતિ અને પત્ની નો સબંધ ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને જો જો આ પ્રેમભર્યા સબંધમા કોઈ કડવાશ આવી જાય છે તો પછી આ સબંધ નો અંત પણ ખુબજ ખરાબ આવે છે મિત્રો આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જે આપણે ને જણાવે છે કે પતિ પત્નિનો સબંધ ખુબજ પવિત્ર છે પરંતુ અમુક લોકોના કારણે અત્યારે આ સબંધ ખાલી નામનો સબંધ રહી ગયો છે મિત્રો આજના કિસ્સા વિશે જો વાત કરિઍ તો તમને જણાવી દઇએ કે આ કિસ્સો બન્યો છે.

જ્યા આ કિસ્સામાં બન્યુ છે એવુ કે ઉમરગામ તાલુકાના સરીગામમાં રહેતા પરિણીત યુવકના પ્રેમસંબંધથી કંટાળીને પત્નીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવકને પાડોશી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતાં પત્ની સાથે વારંવાર ઝઘડો કરતો હતો અને આ ઝઘડાથી કંટાળીને પત્નીએ ગળેફાંસો ખાઈ લીધો હતો આ અંગેની વિગતો એવી છે કે, મૂળ રાજસ્થાનના અને હાલ સરીગામનિા દક્ષિણી ફળિયામાં રહેતા સચિન ડાયારામ ના લગ્ન રાજસ્થાનની કવિતા સાથે થયા હતા.

લગ્ન પછી દંપતી સરીગામ ખાતે રહેતું હતુ અને આ દરમિયાન સચિનને બાજુમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને યુવતી સાથેના પ્રેમસંબંધ પછી સચિન પત્નીથી છૂટકારો મેળવવા માગતો હતો અને આથી તે વારંવાર પત્ની સાથે ઝઘડો કરી તેને માનસિક ત્રાસ આપતો હતો. રોજ રોજના ઝઘડાથી કંટાળી કવિતાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો અને જ્યારે આ ઘટનાની જાણ કવિતાની બહેન રેખાને થતાં તેણે ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે બનેવી સચિનની કરતૂતથી પોલીસને વાકેફ કરી હતી.

રેખાના નિવેદનને આધારે પોલીસે સચિન ચૌધરી સામે 306 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે સુરત ના એક ગામમા જ્યા એક પત્નિએ તેના પતિના ત્રાસ થી કંટાળીને તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી દીધી હતી તો મિત્રો આવો જાણીએ આ કિસ્સામા આખરે શુ બન્યુ હતુ.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે 45 વર્ષના પતિથી અસંતોષ હોવાથી 25 વર્ષીય યુવતીએ 30 વર્ષના યુવક સાથે સંબંધ બાંધ્યા હતા અને એક દિવસ આ બંને રંગરેલિયાં મનાવતાં હતાં ને મજા કરતાં હતા અને અઢી વર્ષના પ્રેમ સંબંધ પછી યુવતીને પતિથી છૂટીને પ્રેમી સાથે રહેવાની ઈચ્છા થતાં તેણે પ્રેમીને વાત કરી હતી અને ત્યારે તેની પત્ની અને અને પત્નીના પ્રેમી એ હત્યાનું કાવતરું ઘડી હત્યાને અંજામ આપ્યો હતો.

મિત્રો શુક્રવારે એસ જી હાઇવે પર સરખેજ પાસે ક્રૂરતા પૂર્વક યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી અને આ હત્યાના કેસમાં કાઈમ બ્રાંચે ભેદ ઉકેલી લીધો છે અને 2 લોકોની ધરપકડ કરી હતી અને આ પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને આ મૃતક યુવાનની પત્નીને જ એક અન્ય યુવક સાથે પ્રેમ સબંધ હોવાથી પત્નીએ પતિની હત્યા કરવાનું કાવતરું ઘડી હત્યા કરી નાંખી હતી અને કાઈમ બ્રાંચે મૃતકની પત્ની અને પ્રેમીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.

મિત્રો થોડાક દિવસ પહેલા એસ જી હાઇવે પાસે અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 46 વર્ષીય વિકાસ પટેલ નામના યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે ધા ઝીકીને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી અને આ કેસમાં કાઈમ બ્રાંચે બે આરોપી ધરપકડ કરી છે જેમા મૃતક વિકાસ પટેલની હત્યા કરવાનો પ્લાન તેની પત્નીએ જ બનાવ્યો હતો તેવુ બહાર આવ્યુ છે કારણ કે મૃતકની પત્નીના અક્ષર નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતા અને થોડાક દિવસ પહેલા મૃતક વિકાસ નોકરીથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની જ પત્નીના પ્રેમી અક્ષરે અન્ય ત્રણ લોકો સાથે મળીને હત્યા કરી દીધી હતી અને ફરાર થઇ ગયા હતા.

મિત્રો કાઈમ બ્રાંચની ધરપકડ કરેલા મૃતકની પત્ની નીતા પટેલ અને પ્રેમી અક્ષરે આ બંને બે વર્ષથી પ્રેમસબંધમાં હતા અને મૃતકની પત્ની નીતા અક્ષર સાથે પ્રેમસંબંધ હોવાથી પતિ વિકાસ સાથે અવાર નવાર ઝધડો કરતી હતી અને પત્ની નીતા ને પતિથી છુટકારો મેળવવા પ્રેમી સાથે મળી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ પતિ વિકાસે પત્ની નીતા ને ફોન કરીને કહ્યું કે નોકરીથી આવતા મોડું થશે જેથી પત્ની નીતા એ પ્રેમીને ફોન કરી જાણ કરી ત્યારબાદ પ્રેમી અક્ષર મુતક વિકાસ ની નોકરી વાળી જગ્યાએ હત્યા કરવા પહોંચી ગયો અને વિકાસ નોકરી પુરી કરીને બહાર આવતા જ પ્રેમી સહિત 3 લોકોએ તીક્ષ્ણ હથિયાર ધા ઝીકીને તેને મોત ને ઘાટ ઉતારી દીધો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યારો પ્રેમી અક્ષરે રાજસ્થાનથી મનુ નામના વ્યક્તિને 5 લાખની સોપારી આપી હતી અને ખાસ હત્યા કરવા માટે એક નવી આઈ 10 કાર પણ લીધી હતી જો કે પ્રેમી અક્ષર,મનુ અને અજણીયા શખ્સો ભેગા મળી હત્યા કરી દીધી હતી અને ઉલ્લેખનીય છે કે મૃતક વિકાસ પટેલના અગાઉ બે વખત લગ્ન થઈ છુટાછેડા થયેલ અને નીતા સાથે ત્રીજા લગ્ન હતા જેમાં મૃતક 46 વર્ષ ઉંમર હતી ત્યારે પત્ની 27 વર્ષની હોવાથી બંને અવાર નવાર ઝધડો થતો હોવાનું પત્ની પૂછપરછ સામે આવ્યું છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે નેક્પુરા ના મંગળવારે રાત્રે એક મહિલાએ તેના પ્રેમી અને તેના સહાયક સાથે મળીને ખાડાની વસાહતમાં તેના પતિની હત્યા કરી દીધી હતી અને જ્યારે પરિવારે જણાવ્યું કે પતિની મોતનું કારણ દારૂ હતું તો પોલીસે કડક પૂછપરછ કર્યા બાદ આ મામલો બહાર આવ્યો હતો અને ઘટના બાદ મહિલાનો પ્રેમી અને તેનો સાથી બંને ભાગી છૂટયા હતા.

મિત્રો સમગ્ર કિસ્સા મા બન્યુ હતુ એવુ કે ધૌજા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કરામબીરસિંહે જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે નેકપુર ખાડો વસાહતમાં લખન નામના 36 વર્ષીય યુવકની હત્યા કરાઈ છે અને જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે તેની પત્ની મધુ ત્યાં હાજર હતી અને જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે હત્યાની રાત્રે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારે ઘરમાં ફક્ત લખન અને તેની પત્ની જ રહેતા હતા.

મિત્રો પોલીસે જણાવ્યું કે લખન એક ટ્રક ચલાવતો હતો અને તે મૂળ રાજસ્થાનના અલવરનો હતો જ્યારે મધુની સઘન પુછપરછ કરવામાં આવી ત્યારે તેણીએ પ્રેમી અને પતિ સાથે કામ કરતા ક્લીનર સાથે કામ કરીને ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું હતુ અને પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને આ ઘટના બાદ લખનના ભાઈ ઓમપ્રકાશની ફરિયાદના આધારે પોલીસે મધુ, તેના પ્રેમી અને ક્લીનર સામે ગુનો નોંધી મધુની ધરપકડ કરી હતી અને પોલીસ ફરાર થઈ રહેલા બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મિત્રો પોલીસે જણાવ્યું હતુ કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ મધુ અને તેના પ્રેમી લાશ છુપાવવા માટે કાવતરું ઘડી રહ્યા હતા પરંતુ ક્લિનરના ડરથી ભાગી છૂટ્યા પછી તેની યોજના નિષ્ફળ ગઈ હતી અને આ પછી મધુનો પ્રેમી તેને શોધવા નીકળ્યો હતો પણ પાછો ફર્યો નહીં. હત્યાના બે કલાક બાદ પણ પ્રેમી પરત નહીં આવ્યા બાદ મધુએ કાવતરા હેઠળ પોલિસ અને લખન ના ભાઇને ઓમપ્રકાશ ને ફોન કરીને તેનુ મૃત્યુ દારુ પીવાથી થયુ છે તેવી જાનકારી આપી હતી.