અહીં મા જાતે જ પોતાની દીકરી માટે શોધી લાવે છે ગ્રાહક, અને આખી રાત દીકરી બને છે હવસ નો શિકાર….

0
504

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પોલીસની તકેદારી અને કામગીરીની તુલનામાં આજકાલ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે પરંતુ તાજેતરમાં સામે આવેલા મામલે પોલીસ અધિકારીઓને પણ આંચકો આપ્યો હતો અહીં એક માતા તેની બે પુત્રી સાથે ધંધો કરતી હતી આ દરમિયાન તે માત્ર વોચ રાખતી જ નહોતી પણ ગ્રાહકોને પણ લઈને આવતી હતી.

માતા પોતે તેની પુત્રી માટે ગ્રાહકો લાવે છે.આ કેસ નીમચના સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે સંબંધિત છે પોલીસ છેલ્લા ઘણા દિવસોથી જેતપુરા વિસ્તારમાં જીસ્મફારોશીના ધંધા અંગે માહિતી મેળવી રહી છે.તેઓએ બંને યુવતીઓને ગ્રાહકની પોશાક પહેરેલા પોલીસ કર્મચારી સામે મૂકી ગ્રાહકે પૂછ્યું કે જો પોલીસ આવતા કોઈ ડર નથી તો બંને મહિલાઓએ કહ્યું કે તમે ચિંતા ન કરો આરામથી ઓરડામાં જાઓ અને તમારે જે કરવાનું છે તે કરો અમે અહીં બહાર રક્ષક છીએ.

આ પછી ગ્રાહકે સાથી યુનિફોર્મમાં તેની ટીમના સાથીઓને ઈશારાથી પોલીસ કર્મચારી ફેરવી દીધી હતી અને પોલીસ ટીમે બંને મહિલાઓને સ્થળ પરથી અટકાયત કરી યુવતીઓને મુક્ત કરી હતી.આ દરમિયાન પુછપરછ કરવામાં આવતા પોલીસ ટીમને આંચકો લાગ્યો હતો જ્યારે તેઓને જાણ થઈ હતી કે બંને યુવતીઓ ધંધો ચલાવનારી મહિલાઓની વાસ્તવિક પુત્રી છે અને બંને સગીર છે.

બીજી એક આવી જ ઘટના સામે આવી છે જેમાં પોતાના સાગા પિતાએ જ પોતાની દીકરી પર આચર્યું દુષ્કર્મ ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો અમદાવાદમાં પિતા પુત્રીના સંબંઘને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે જેમા પિતાએ પોતાની 5 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ 4 દીકરીના પિતાએ વાસનાના આવેશમાં આવી પોતાની દીકરીને પિંખી નાખી જોકે માતાએ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા બળાત્કારી પિતા ફરાર થઈ જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સામાન્ય રીતે બળાત્કારની ઘટના સાંભળતા જ લોકોનો ગુસ્સો સાતમાં આશમાને પહોંચી જતો હોય છે પરંતુ જ્યારે બળાત્કારી સગો બાપ જ હોય ત્યારે આવા કિસ્સા સમાજમા ઘૃણા ફેલાવે છે અને એવો જ એક બનાવ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોઁધાયો છે જેમાં 4 દીકરીના નરાધમ પિતાઓ પોતાની 5 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ અને શબ્દોમાં વર્ણવી ના શકાય તેવું કૃત્ય બાપે પોતાની જ દીકરી સાથે કર્યું.

5 વર્ષની દીકરી જ્યારે લોહી થી લથબથ અવસ્થામાં ઘરે આવી ત્યારે મોટી બહેને તેના કપડા બદલાવી માતાને જાણ કરી અને આખો મામલો સામે આવ્યો જેથી પોલીસે નરાધમ પિતા વિરુધ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે બનેલી આ બનાવની વાત કરીએ તો માર્બલની દુકાનમાં ટ્રક ખાલી કરવાનુ કામ કરતો નરાધમ પિતા ઘરે હાજર હતો જોકે બાળકીની માતા ખાનગી કંપનીમા છુટક મજુરી માટે ગઈ હતી તે સમયે પિતાએ વાસનાના આવેશમાં આવી બાળકી સાથે દુષકર્મ કર્યુ હતુ.

જોકે માતાએ આવી તમામ હકિકત પુછત પાપી પિતાની કરતુત પરથી પડદો ઉચકાયો અને આખરે સોલા પોલીસે નરાધમ પિતા વિરુધ્ધ ગુનો નોંધ્યો સામાન્ય રીતે દરેક માતા પિતા પોતાની દીકરીને અજાણ્યા લોકોથી દુર રહેવાની સલાહ આપે છે પરંતુ પાપ સમાન પોતાના બાપ થી દીકરી કેટલી દુર રહે અને આવા સભ્ય સમાજમા બનેલો આ બનાવ ચોંકાવનારો છે પરંતુ બળાત્કાર જેવા ગંભીર બનાવો અટકાવવા માટે કોર્ટ આરોપીને કડકમાં કડક સજા કરે તે જરૂરી છે ત્યારે જોવુ એ રહ્યુ કે આવા નરાધમ પિતાને કોર્ટ કેવી સજા કરે છે.

બીજી એક ઘટના સામે આવી છે જેના પરિવાર વાળા જ તેમની મોટી દીકરી ને જ સેક્સ વર્કર બનાવે છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો આ જાતિવરા લોકો,એ પણ ફક્ત પૈસા માટે જ દેહ વિક્રયનો ધંધો આપણે ગમ્મે એટલો ખરાબ માનતા હોઈએ, પણ આપણી વચ્ચે એક સમાજ એવો પણ જીવી રહ્યો છે કે જે સમાજ સદીઓથી પોતાની મોટી દિકરીને ફરજીયાત પણ દેહ વિક્રયના ધંધામાં ધકેલી રહ્યો છે. અને ભારત દેશમાં આવી જાતિના લોકો ખૂબજ ઓછા પ્રમાણમાં હોય છે.આ જાતિ ના લોકો માટે આ કામમાં કોઈ નવાઈ નથી આ કામ તેમના માટે એક ધંધા રૂપી છે.અને આ સમાજનું નામ છે બછારા સમાજ.

આ જાતિમાં જન્મ લેતી છોકરીઓ માટે એક નિયમ બનવા આવ્યો છે.કે જ્યારથી છોકરીનો જન્મ થાય અને તે 14 વર્ષની ઉંમર થાય એટલે તેને સમાગમ વિશે માહિતી આપવાનું શરૂઆત થાય છે.અને સેક્સી સિખવાડે છે.અને દેશના અંતરિયાળ વિસ્તારમાં રહેતી આ બછારા કોમમાં ઘરની મોટી દિકરીને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી સદીઓ જુનો રિવાજ છે અને આજે ૨૧મી સદીમાં પણ આ રિવાજ હજુ ચાલી રહ્યો છે.અને જાતિના લોકોમાં પરંપરા છે.કે પોતાના ઘરમાંથી ઓછામાં ઓછી બે છોકરીઓને આ ધંધામાં નવું ફરજિયાત હોય છે.અને આ ધંધો કામ કરવાની ના પાડે તો તે પરિવારમાં ખૂબજ મોટી પરિણામ ભોગવવું પડે છે.

અને બછારા સમાજ આ રિવાજને સહજતાથી સ્વિકાર્ય માનીવે પેઢી દર પેઢી ચલાવતો આવ્યો છે.ઘરની મોટી દિકરી ૧૦ કે ૧૨ વર્ષની ઉંમરની થાય ત્યારે તેની માતા દ્વારા જ વેશ્યાવૃત્તિની તાલિમ આપીને દેહ વિક્રયમાં ધકેલી દેવામાં આવે છે અને આશ્ચર્યજનક વાત એ છે કે ઘણા કિસ્સામાં છોકરી માટે પોતાનો સગ્ગો બાપ કે ભાઈ જ દલાલ તરીકે કામ કરીને ગ્રાહકો શોધી લાવે છે.અને તેમણે વાતોમાં ફસાવીને પૈસા પડાવીને તેમની જોડે જાતીય સબંધ કરે છે.અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.

એક વાત જાણીને તમને પણ ચોંકી જશો.અને તમે પણ વિચારસો કે કોઈ પોતાના ઘરના વ્યક્તિઓ ખાલી પૈસા માટે આટલું હદ સુધી જઈ શકે છે.આવી જાણીએ આ કુરિવાજ પાછળનું કારણ તો જે હોઈ એ, પણ તથ્ય એ છે કે સદીઓથી બછારા કોમના પુરુષો ફક્ત અને ફક્ત પોતાના ઘરની મોટી દિકરી કે મહિલાની વેશ્યાવૃત્તિ દ્વારા કમાયેલા પૈસા પર જ નભતા આવ્યા છે. અને કદાચ એટલે જ પુરુષો પણ આ રિવાજને સ્વિકારીને પોતાની બહેન કે દિકરી માટે ગ્રાહકો શોધી લાવતા હોય છે.આ જાતિમાં પુરુષો કમાવા જતા નથી તે ફક્ત પોતાની ઘરની છોકરીઓની બદાલાલી કરે છે.અને પૈસા ઊડારે છે.

દરેક મહિલાને આવું કામ કરવું પસંદ નથી હોતું.પણ તેમની મજબૂરીને લીધે આવું કામ કરવું પડે છે.જો કામ ન કરે તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે છે.પણ એકમહિલા એવી હતી કે તેને આ વાતનો સામનો કર્યો હતો. આ રિવાજ બાબતે મિડિયા સાથે વાત કરતા હિના નામની એક છોકરીએ જણાવ્યું હતું કે તે જ્યારે ૧૫ વર્ષની સગીર વયની કિશોરી હતી ત્યારથી જ તેની મા અને નાની દ્વારા આ ધંધામાં ધકેલી દેવામાં આવી હતી પોતે જ્યારે ૧૮ વર્ષની થની ત્યારે છેક સમજાયું કે આ બધું ખોટું છે.

અને પછી તેને પોતાની જાત પર ખૂબજ પસ્તાવો રહ્યો હતો.અને તેણીએ નક્કી કર્યું કે આ વાતની જાણ તે મીડિયામાં કરશે.અને તેણીને પોતાના પર ગુસ્સો પણ આવતો, પણ તેણીને ચિંતા હતી કે જો તે વેશ્યાવૃત્તિ કરીને પૈસા કમાઈને ઘરે નહી લાવે તો પેઢીઓથી વેશ્યાવૃત્તિના પૈસે જીવનાર પરિવાર કેવી રીતે જીવશે?પછી તેમ ભાવિ પેઢીનું વિચારીને તેના એક મીડિયામાં જણ કરી હતી.અને તેની સામે ખૂબજ મોટા ભાગલા ભરવ્યા હતા.

અને આવું કામ કરવાથી નાની છોકરીઓ ના શરીરમાં ગણું નુકશાન થાય છે.જેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે.અને અમુક વાર તો આ નુકશાન HIV સુધી પોહચી જાય છે.તો આવો જાણીએ કે શું શું નુકશાન થાય છે.ઘણી ખીલાવડીને સંતાનો પણ થતાં હોય છે. ઘણી છોકરીઓ ગર્ભવતી થઈ જાય છે અને તે પછી પણ કામ કરવું પડે છે. હિનાને પણ એક દીકરી થઈ હતી અને તેના કારણે તેના પર વધુ બોજ આવી પડ્યો હતો. હિના કહે છે, “તેનાં સંતાનોની સંભાળ લેવા માટે પણ તેમના પર કમાણી કરવાનું દબાણ આવે છે.

આ કારણથી હિનાએ પોતાની જાતને હિંમત આપીને મોટો ફેંસલા તરફ જઈ રહી હતી કે છોકરી વેશ્યા તરીકે કામ કરવા લાગે તેના કારણે તેની જ કોમમાં તેનાં લગ્ન પણ થતાં નથી.આખરે હિનાએ આવી સ્થિતિ સામે લડી લેવાનું નક્કી કર્યું હતું. તે માટે તેમણે સ્થાનિક એનજીઓનો સાથ લીધો હતો. તે કહે છે,આ પ્રકારના દૂષણમાંથી પસાર થઈ હોય તે જ સમજી શકે કે છોકરીઓની હાલત શું હોય છે. મને ખબર છે કે કેવી હાલત હોય છે અને તેથી જ હું તેનો અંત લાવવા માગું છું.હિનાએ હિંમત બતાવીને ખૂબ સારું કામ કર્યું હતું.જેનાથી બાકીની છોકરીઓની જિંદગી સુધરશે.અને સારા માર્ગે તરફ આગળ વધશે.

આ કામ શોધવા માટે પોતાના પરિવારના વ્યક્તિઓ મદદ રૂપ થાય છે.અને અલગ અલગ જગ્યાએ જાય છે.અને પૈસા કમાય છે.અને સ્થાનિક રીતે ‘ખીલાવડી’ તરીકે ઓળખાતી આ બછારા કોમની યુવતીઓ હાઈવે પર કે જ્યાં ટ્રક ડ્રાઈવરોથી આવન-જાવન વધારે હોય એવી જગ્યાઓ પર દોરડાથી બનાવેલા ઝુલા પર બેસીને ગ્રાહકોની રાહ જોતી હોય છે એમના મોટાભાગના ગ્રાહકો હાઈવે પરના ટ્રક ડ્રાઈવરો જ હોય છે. સામાન્ય રીતે ૧૦૦ રુપિયા કે ૨૦૦ રૂપિયા જેટલી નજીવી રકમમાં સોદો થતો હોય છે અને રોજના ચારથી પાંચ ગ્રાહકો મળે છે. કુંવરી છોકરીઓનો ભાવ વધારે બોલાતો હોય છે.જો કુંવારી છોકરી સંભોગ કરવો હોય તો તેની કિંમત 1000 થી લઇ 1500 સુધી હોય છે.અને તેના માટે વધારાનો ચાર્ચ લાગે છે.

આવી જાતનો લોકો મુખ્ય મધ્યપ્રદેશ વધારે વસવાટ કરે એટલે અને લોકોને વધારે આકર્ષણ કરે તેના સેક્સ કપડાં પણ પહેરે છે.જેના કારણે ટ્રકના ડ્રાઇવર તેમની તરફ વધારે આકર્ષિત થાય છે.આ બછારા કોમ હાલ મધ્યપ્રદેશના ત્રણ જીલ્લામાં વસે છે અને સ્થાનિક સરકારી દ્વારા 1993માં બછારા કોમની આ વેશ્યાવૃત્તિનો વ્યવસાય બંધ કરાવવા માટે એક યોજના લાગું કરી હતી, કે પોતાનો છોકરીઓને વેશ્યાવૃત્તિ વિશે માહિતી આપવાની અને તેમણે સમાગમ વિશે ભરાપુ માહિતી આપવી જોઈએ કે જેનાથી તેની પાસે આવેલો ગ્રાહક પાછો ના જાય.અને આ યોજનાનો હજુ પણ અમલ થયો છે.

અને બછારા કોમની સગીરાઓ વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ રહી છે. સરકારે ચાલું કરેલી ‘જબાલી’ નામની આ યોજનામાં બછારા કોમની છોકરીઓને ભણાવવી,આરોગ્યની સુવિધા આપવી તથા જાગૃતિ ફેલાવીને થાળે પાડવા સુધીની કોશિશો સામેલ કરવામાં આવી છે, પરંતું આ દરેક કામ કરી શકે એવી કોઇ પણ હજુ સંપૂર્ણપણે આગળ આવી નથી.પણ ધીરે ધીરે આગળ વધારવા માડી છે.અને સરકારના પણ કેટલા પ્રયાસો ચાલી રહ્યા છે.આ પછાત વર્ગને સારી નોકરી આપી અને આવું કામ બંધ કરાવી એ.

હિના કહે છે.કે અમારે આવું કામ નથી કરવું પણ અમારી મજબૂરીના લીધે આવું કામ કરવું પડે છે.જો અમે આવું કામ ન કરીએ તો અમારો પરિવાર ખુખ્યે મારે.અને આવું કામ કરમાં માટે અમારી પરિવાર ખૂબજ દબાણ કરે છે જો કે સ્થાનિક NGO અને સરકારના પ્રયાસોથી બછારા કોમની હિના જેવી ઘણી યુવતીઓ હાલ દેહ વ્યાપારનો ગંદો ધંધો છોડીને આગળ ભણવાનું તેમજ અન્ય વ્યવસાય કરવા તરફ વળી રહી છે. હિના કહે છે કે તે પણ અન્ય છોકરીઓને સમજાવે છે અને આવા કામમાંથી બહાર લાવવા જે કરવું પડે તે કરું છું.

આ કામ છોડવા માટે પોતાની કોમ છોડીને તે આવર રાજી છે છોકરીઓ કારણે આ કામથી કે કંટાળી ગઈ છે .અને આ કોમ પાસે કમાણીનું કોઈ સાધન ન હોવાથી આ છોકરીઓને દે. વિક્રય કરવાની મજબૂરી છે આથી માત્ર અને માત્ર શિક્ષણ જ આ રિવાજને જડમૂળમાંથી કાઢી શકે છે અને કેટલાક સ્થાનિક NGO સરકારની મદદથી આ પ્રકારનું કાર્ય કરી પણ રહ્યા છે.જેનાથી આવી છોકરીઓને શિક્ષણ તરફ આગળ આવે અને પોતાનું નામ સારા કામ માટે પોતાનું નામ રોશન અને પોતાના પરિવારનું પણ નામ રોશન કરે.

નાની છોકરીઓ આવું કામ કરવાથી ખૂબજ મોટી બીમારીની જપેટમાં આવી શકે છે.જેમકે HIV જેવા ગંભીર રોગોનો શિકાર થઈ સકે,અને અમુક આંકડા સામે આવ્યા છે.આવો જાણીએ.અને અહેવાલ મૂજબ જ્યારે બછારા કોમના 5500 જેટલા લોકોના લોહીના નમૂના લઈને બ્લડ ટેસ્ટ અને અન્ય ટેસ્ટ કરવામાં આવ્યા તેમાંથી 15% લોકો HIV નો શિકાર બની ચૂક્યા હતા.

આપણા દેશની વસ્તીની વાત કરીએ ખૂબજ આગળ છે .અને અને પ્રતિ 100 છોકરાઓ સાથે 88 છોકરીઓ જન્મ લે છે.જેના કારણે છોકરીઓની સંખ્યા ઘટાડો થાય છે.અને આ કોમામાં સાવ ઊલટું છે.આવ જાણીએ.ભારતમાં દીકરા માટેના મોહના કારણે પુરુષોની સામે સ્ત્રીની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે. પણ અહીં સમસ્યા ઊલટી થઈ ગઈ હતી. આ કોમની વસતી 30000 જેટલી છે. તેમાંથી 70ટકા સ્ત્રીઓ છે. સ્ત્રીઓની વધારે સંખ્યાનું એક કારણ આ વિસ્તારમાં છોકરીઓની ગેરકાયદે થતી દાણચોરી પણ છે.

આની જણા પોલીસને પણ કરવામાં આવી હતી .અને તેની સાથે મોટા પગલાં ભર્યા હતા.અને કેટલા લોકોએ આવું કામ કરતા.જડ્યા હતા આ બાબતે વાત કરતા જિલ્લા પોલીસ વડા મનોજકુમાર સિંહે બીબીસીને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં અમે આ વિસ્તારમાંથી 50 જેટલી સગીરાને છોડાવી છે જેમાંથી અમને એક બે વર્ષની બાળકી પણ મળી હતી જેને અમે બાળગૃહમાં મોકલી આપી છે જિલ્લા પોલીસ વાળાના કહેવા અનુસાર તેઓ અવારનવાર રેડ પાડે છે.