21વર્ષનો ટેનિયો કેમનો બની ગયો ભારતનો પોપ્યુલર યુટ્યૂબર સ્ટાર,જાણો કેરીમીનાટીની વાત

0
20

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશુ ફેમસ યુટ્યુબર કૅરી મિનાટી ની મિત્રો કૅરી મિનાટી યુટ્યુબ અને શોસિયલ મીડિયા મા ખુબ જ જાણીતુ નામ છે હમણા જ તેઓએ યુ ટ્યુબ મા ટિક ટૉક યુઝર્સ ને રોસ્ટ કર્યા ત્યાર બાદ તેઓ ખુબ ચર્ચામા આયા છે 20 વર્ષયી કૅરી મિનાટી આજ કરોડો ની સંપતિ ના માલિક છે મિત્રો એક એવો પણ સમય હતો જ્યારે તેઓએ પોતાની પેશન ને ફોલો કરવા ઈન્ટર્મીડીસ્ટ ની પરીક્ષા પણ છોડી દીધી હતી કૅરી મિનાટી નુ નામ અજય નાગર છે જે હરિયાણા ના ફરિદાબાદ મા રહે છે.

કૅરી જ્યારે ઈન્ટર્મીડીસ્ટ મા હતા ત્યારે ઇકોનોમિક્સ નુ પેપર ખરાબ થઈ જવાથી તેમનુ શિક્ષણ કરતા તેઓનુ ધ્યાન યુ ટ્યુબ તરફ વધારે હોવાથી તેઓએ પરીક્ષા આપવાની જ છોડી દીધી અને પછી ક્યારે પણ તેઓ સ્કૂલ જ ના ગયા કૅરી મિનાટી ઉર્ફ અજય નાગર એ માત્ર 15 વર્ષે જ તેમની પેહલી યુ ટ્યુબ ચેનલ શુરુ કરી હતી પરંતુ તેઓ તેમા વધારે સફળ ના થયા.

અસફળતા ની હાર ના માનતા કૅરી ને ઇન્ટર ની પરીક્ષા છોડ્યા બાદ તેઓએ કૅરી દેઓલ નામની થી પોતાની પેહલી ચેનલ ચાલુ કરી તેમા તેઓ ઘણા બધા સ્ટારની મીંમીક્રી કરવા લાગ્યા અને તેમ કરવાથી તેઓ ના ફોલોવર્સ પણ વધવા લાગ્યા પરંતુ તેમને હકીકત મા સાચી ઓળખાણ ત્યારે મળી જ્યારે ઘણા વર્ષો પેહલા તેમણે જાણિતા યુ ટ્યુબસૅ ભુવમ બામ ને રોસ્ટ કર્યા હતા ત્યાર થી તેમના સબસ્ક્રાઈબો પણ ઝડપ થી વધવા લાગ્યા છે.

કૅરી આજે ભારત ના જાણીતા યુ ટ્યુબસૅ છે અત્યારે કૅરી ના 2 ચેનલ છે જેમા એક કૅરી મિનાટી ના નામ પર છે જેના 20 મિલયન સબસ્ક્રાઇબો છે તેમજ બીજી ચેનલ કૅરી લાઈવ છે જેમા તેઓ લાઇવ થઈ ને ગેમ્સ તેમજ ચેટ કરે છે મિડીયા ના જણાવ્યા મુજબ કૅરી વર્ષ ના 40 થી 50 લાખ રુપિયા તો માત્ર યુ યુટ્યુબ દ્વારા જ કમાણી કરે છે તેમજ તેઓ પોતાની ચેનલ મા બ્રાન્ડ ને પ્રમોટ કરવા માટે પણ ખાસી મોટી એવી રકમ લે છે.

ઈન્ટરનેટ મા કૅરી મિનાટી ની કુલ કમાણી નો કોઇ ખાસ ખ્યાલ નથી પરંતુ મીડિયા રિપોર્ટ ના પ્રમાણે તેમની નેટવર્થ 13 કરોડ છે તો કોઇ કહે છે 28 કરોડ છે વર્ષ 2019 મા પ્રખ્યાત મેગેઝીન ટાઈમ્સ એ તેમની નેક્સટ જનરેશન લોર્ડ 2020 મા પણ શામીલ કરેલ છે મિત્રો કૅરી મિનાટી કોઇક ને કોઇ સમયે પોતાના યુ ટ્યુબ ચેનલ વડે ઘણા લોકો ના રોસ્ટ કરી ચુક્યા છે.

જેમા ટિક ટોક ના ફેઝલ સિદ્દીકી ને રોસ્ટ કરેલ વિડીયો ખુબ જ વાયરલ થયો હતો જેમા આ વિડીયો ને 60 લાખ થી વધારે વ્યુઝ અને 10 લાખ લાઈકસ મેળવી હતી જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા ને ભારત મા સૌથી વધારે પસંદ કરવાવાળો વિડીયો પણ બની ગયો હતો પરતુ 5 દિવસ બાદ યુ ટ્યુબ એ આ વિડીયો ડેલિટ કરી નાખ્યો હતો કેમ કે તે તેની માર્ગદર્શિકા વિરુધ હતો તેમ જાણવા મળ્યું હતુ.