2020 માં ગુરુ બદલશે પોતાની ચાલ, આ રાશી ના જાતકો કરશે ધમાલ

0
1441

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે અમે તમને તમારા જન્માક્ષર એટલે કે કુંડલી વિષે જણાવીશું, તમને જણાવીએ કે 2020 માં ગુરુ પોતાની ચાલ બદલવા જઈ રહયો છે, તમને જણાવીએ કે આજે વર્ષ 2020ની શરૂઆત થઈ ચુકી છે અને આવનારૂ વર્ષ કેવું જશે તેની સૌ કોઈ અત્યારથી પ્લાનીંગ કરી રહ્યા છે.મિત્રો તમને જણાવીએ કે દરેક લોકો અત્યાર થી જ પ્લાનિંગ કરી રહયા છે, આવનારા સમયમાં કેટલાક ગ્રહો પોતાની રાશિ પરિવર્તન કરશે.તમને જણાવીએ કે તે 30 માર્ચ 2020માં ગુરૂ પોતાની રાશિ ધનુને છોડીને શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે.મિત્રો તમને જણાવીએ કે તે આ રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓ પર કેવી પડશે.

મેષ રાશિ:-મિત્રો તમને જણાવીએ કે આવનારું વર્ષ મેષ રાશિના જાતકો માટે ખુબ ખીલીઉથ્ડશે, નવા વર્ષમાં ગુરૂના આશીર્વાદ મળશે. ગુરૂનું આ રાશિ પરિવર્તન તમારા માટે શુભ ફળ લાવશે. કાર્યક્ષેત્રમાં પ્રગત્તિ કરવાનો અવસર મળશે.

વૃષભ રાશિ:-તમને જણાવીએ કે આજે કે ગુરૂની ચાલનો તમને મિશ્ર પ્રતિસાદ પ્રાપ્ત થશે.અને તે વર્ષની શરૂઆતમાં મનમાં મૂંઝવણ રહ્યા કરે.વધુ માં તે ખુબ પ્રગત્તિમાં બાધાઓ આવી શકે છે.

મિથુન રાશિ:-તમને જણાવીએ કે ખાસ કરી ને ગુરૂની ચાલ તમારા માટે શુભ ફળ લઈને આવશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે.

કર્ક રાશિ:-તમને જણાવીએ કે કર્ક રાશિના જાતકો માટે સંતાન પક્ષમાં સુખ પ્રાપ્ત થશે.શિક્ષણ સાથે જોડાયેલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.

સિંહ રાશિ:-નવા વર્ષ માં સિહ રાશી ના જાતકો ને છે, ખુબ ખાસ, વર્ષે તબિયત કથળશે. શત્રુઓથી સાવધાન રહેજો.

કન્યા રાશિ:-મિત્રો તમને જણાવીએ કે આજે કે ગુરૂનું ગોચર તમારા માટે લાભદાયક છે. સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. તબિયત સંભાળજો.

તુલા રાશિ:-મિત્રો તમને જણાવીએ કે અજ કે તે ગુરૂના ગોચરથી વર્ષ 2020માં યાત્રાઓનો યોગ બનશે. નજીકના સંબંધોમાં તણાવ રહેશે.

વૃશ્ચિક રાશિ:-મિત્રો તમને જણાવીએ કે ગુરુ નું ગૌચર છે ખુબ ખાસ, ગુરૂનું રાશિ પરિવર્તન તમારા માટે સારૂ પરિણામ લઈને આવશે. ધન પ્રાપ્તિના સ્ત્રોત ખુલશે. વાણી પર સંયમ રાખો.

ધનુ રાશિ:-મિત્રો તમને જણાવીએ કે ખાસ કરી ને ઘણું રાશી ના જાતકો માટે આ રાશિના જાતકો માટે આ ગોચર શાનદાર રહેશે. મનગમતું કામ મળશે. નવા રસ્તાઓ ખુલશે. અચાનક ધનલાભ પ્રાપ્ત થશે.

મકર રાશિ:-મિત્રો આ રાશી ના જાતકો ને ખુબ ચેતી ને રેહવું, ગુરૂનું ગોચર તમારા ખરચાઓમાં વધારો કરશે. પૈસા આવશે પણ તાત્કાલીક ખર્ચ થશે.

કુંભ રાશિ
મિત્રો તમને જણાવીએ કે આ રાશી ના જાતકો ને છે ખુબ ખાસ સમાચાર, ગુરૂનું ગોચર કરિયરમાં સફળતા અપાવશે. આર્થિક સ્થિતિ સુધરશે.

મીન રાશિ :-મિત્રો તમને જણાવીએ કે આવના ઋ વર્ષ ખુબ સરીં જશે, આ પરિવર્તનથી તમારી આર્થિક સ્થિતિ સારી થશે. ઘર પરિવારમાં માંગલિક કાર્ય સંપન્ન થશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here