18 વર્ષનાં યુવકની ગર્લફ્રેંડ છે 71 વર્ષની, બન્ને વચ્ચે નો પ્રેમ જોઈ લોકો કરી રહ્યાં છે વખાણ….

0
264

કહેવાય છે કે સાચો પ્રેમ ઉંમર પૈસા જોઇને નથી કરવામાં આવતો તે તો બસ થઇ જાય છે હવે ગેરી હાર્ડવિક અને અલ્મેડા નામના આ દંપતીને જ લઇ લો જ્યારે બંને એ લગ્ન કર્યા હતા તો ગેરીની ઉંમર 18 વર્ષ અને અલ્મેડાની ઉંમર 71 વર્ષ હતી એટલે કે બંનેની ઉંમરમાં પુરા 53 વર્ષનો ગેપ છે ઉંમરનું અંતર ક્યારેય તેમના પ્રેમ વચ્ચે નથી આવ્યું તે બંને એક બીજાને ખુબ પ્રેમ કરે છે.71 વર્ષની વૃદ્ધ મહિલા સાથે પ્રેમ થયો.આ બંને વચ્ચે નીકટતા છ વર્ષ પહેલા 2015માં આવી, જ્યારે 18 વર્ષની ઉંમરમાં છોકરાને 71 વર્ષની વૃદ્ધ મહિલા સાથે પ્રેમ થયો.18 વર્ષનો ગેરી હાર્ડવિક તેની કાકી લિઝાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો, ત્યારે તેણે પોતાની ફ્યુચર વાઈફ અલ્મેડાને જોઈ અને તેને પ્રેમ થઈ ગયો. તે સમયે અલ્મેડાની ઉંમર 71 વર્ષ હતી અને તે તેના પુત્ર રોબર્ટને ગુમાવી ચૂકી હતી. બંનેની પહેલી મુલાકાત ચર્ચમાં થઈ હતી. પહેલી જ મુલાકાતમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં.

લગ્નને 6 વર્ષ થનાર છે.બંનેના સુખી લગ્નજીવનને 6 વર્ષ જવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેમનો પ્રેમ સંબંધ વધુ મજબૂત થયો છે. એટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ લોકો આ કપલને ખુબ પસંદ કરી રહ્યા છે. તેમની તસવીરો અને વીડિયો છાશવારે વાયરલ થઈ રહ્યા છે.કપલે શેર કરી હ્રદયસ્પર્શી તસવીરો.આ અઠવાડિયાની શરૂઆતમાં આ કપલે કેટલીક હ્રદયસ્પર્શી તસવીરો શેર કરી જેને એક મિલિયન કરતા વધુ વાર જોવાઈ છે. ગેરીએ કહ્યું કે મારી જિંદગીમાં પ્રેમ હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારે મળ્યો અને તે 71 વર્ષની હતી. લગભગ 6 વર્ષ થવા જઈ રહ્યા છે અને દિન પ્રતિદિન હું તેના પ્રેમમાં ડૂબતો જાઉ છું.

બંનેની વચ્ચે 53 વર્ષનું અંતર.રિપોર્ટ પ્રમાણે, 53 વર્ષનો ઉંમરનો તફાવત હોવા છતાં આ કપલ એકબીજાના પ્રેમમાં પાગલ છે. બે સપ્તાહ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્ન બાદ પતિની સાથે અલ્મેડા પોતાના પૌત્ર સાથે તેના જ ઘરમાં શિફ્ટ થઈ ગઈ. તેનો પૌત્ર પણ પતિ કરતા ત્રણ વર્ષ મોટો છે. 72 વર્ષની અલ્મેડાનું કહેવું છે કે, તેના માટે ઉંમર માત્ર નંબર છે. તેને મોડેથી પણ આ ઉંમરમાં તેણે સાચો પ્રેમ મળ્યો. તેને તેના પતિ ગેરી હાર્ડવિક વિશે કહ્યું કે, તે યંગ મહિલાઓની તરફ આકર્ષિત નથી થતો. તેના માટે અલ્મેડા જ બધું છે. લગ્નને લગભગ 6 વર્ષ થવા આવ્યા.લગ્નને લગભગ 6 વર્ષ થવા આવ્યા છે અને તેમની વચ્ચે સંબંધ આજે પણ એટલો જ મજબૂત છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કપલને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. તેમની તસવીર અને વીડિયો અવારનવાર વાઈરલ થાય છે. ​​​​​​​

બંનેની તસવીરો આજે પણ એટલી જ થાય છે વાયરલ.ગેરી અને અલ્મેડાના લગ્નની તસવીરો અને કિસિંગ કરતી સેલ્ફીઓ આજે પણ એટલી જ વાયરલ થાય છે. ગેરીએ કહ્યું કે જ્યારે ઉંમરના અંતરની વાત આવે ત્યારે મને લાગે છે કે તે દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે તેને કેવી રીતે હેન્ડલ કરે છે અને અમારી કેમેસ્ટ્રી તેનો જ જવાબ છે. ફક્ત ઉંમરના ગેપને જ જોવો એ યોગ્ય નથી.કપલે શેર કરી હ્રદયને સ્પર્શી જાય તેવી તસવીરોઆ સપ્તાહના શરૂઆતમાં આ કપલે હૃદયને સ્પર્શી જાય તેવી તસવીર શેર કરી, જે એક મિલિયન અંદાજે 10 લાખ કરતાં વધારે વખત જોવાઈ છે. ગેરીએ કહ્યું કે, મારા જીવનમાં પ્રેમ ત્યારે મળ્યો જ્યારે હું 18 વર્ષનો હતો અને તે 71 વર્ષની હતી. લગભગ 6 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને હું દરરોજ તેના પ્રેમમાં ડૂબતો જાઉ છું ગેરીના જણાવ્યા પ્રમાણે, જ્યારે ઉંમરના તફાવતની વાત આવે છે તો મને લાગે છે કે તે દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે કેવી રીતે તેને હેન્ડલ કરે છે. અમારી કેમેસ્ટ્રી તેનો જ જવાબ છે. માત્ર ઉંમરના તફાવતને જોવો યોગ્ય નથી.