Breaking News

હવસ સંતોષવા યુવતીની નશીલી ગોળીઓ આપી ને કરી દીધી બેહોશ અને ત્યારબાદ કરવા લાગ્યો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં આવેલા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે બળાત્કાર પછી યુવતી ચૂપ રહેતા વ્યાજખોરની હિંમત વધી ગઈ હતી અને તેને વારંવાર ધમકી આપી અલગ અલગ જગ્યાએ તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો. શહેરના અમરોલીની યુવતી સાથે વ્યાજખોરે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. જરૂરિયાતમંદ યુવતીને બ્યુટીપાર્લર ખોલવા માટે વ્યાજે રૂપિયા આપ્યા પછી તેણે વ્યાજના રૂપિયા માટે બોલાવી કોલ્ડ્રિંગ્કસમાં ઘેની પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, અમરોલી સ્થિત મોટા વરાછા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીનો તેની બહેનાના ઘરે આવતા યુવક સાથે પરિચય થયો હતો. આ પછી યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી. તેમજ યુવતીને બ્યુટી પાર્લર ખોલવા પૈસાની જરૂર હોય, તેને વ્યાજે રૂપિયા આપી મદદ કરી હતી. યુવતી સમયસર વ્યાજ ચૂકવી દેતી હતી, પરંતુ યુવકની નજર યુવતી પર હતી. જેથી એક દિવસ વ્યાજ મુદ્દે વાત કરવાનું કહીને યુવતીને કતારગામ બોલાવી હતી. અહીં તેને કારમાં બેસાડી કોલ્ડ્રિંક્સ પીવડાવ્યું હતું. જેમાં તેણે પહેલાથી ઘેની પદાર્થ ભેળવી દીધું હતું.

પીણું પીવડાવ્યા પછી યુવક યુવતીને વરાછાની હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તેને ધમકી આપી હતી કે, આ અંગે કોઈને વાત કરશે તો તે તેના પતિને કહી દેશે તેમજ તેને બદનામ કરી નાંખશે. એટલું જ હનીં, તેણે તેના પિતાને મારી નાંખવાની અને દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી. જેથી યુવતી ડરી ગઈ હતી.

અંતે એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવી દઈએ કે બળાત્કાર પછી યુવતી ચૂપ રહેતા વ્યાજખોરની હિંમત વધી ગઈ હતી અને તેને વારંવાર ધમકી આપી અલગ અલગ જગ્યાએ તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં, તે બ્યુટી પાર્લર જઈને હંગામો પણ કરતો હતો અને તેને પરેશાન કરતો હતો. એક વર્ષ સુધી સહન કર્યા પછી યુવતીની ધીરજ ખૂટતા તેણે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી ફરાર થઈ ગયો છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાંથી પોલીસે બળાત્કારના આરોપીની ધરપકડ કરી છે. આરોપી લગ્નની લાલચ આપીને છૂટાછેડા લીધેલી મહિલા પર દોઢ વર્ષથી બળાત્કાર ગુજારતો હતો. આગ્રાની 35 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ મહિલાનું મેડિકલ થયું અને 164 હેઠળ નિવેદનો નોંધાયા હતા. ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના આગ્રાની 35 વર્ષીય મહિલાએ પોલીસમાં કેસ કર્યો હતો કે તેણી છૂટાછેડા લીધેલી છે. આશરે દોઢ વર્ષ પહેલા તેની મુલાકાત આગ્રામાં રહેતા ઈસરાહર કુરેશી નામના 25 વર્ષના છોકરાને મળી હતી. આ સમય દરમિયાન બંનેને પ્રેમ થઈ ગયો હતો અને બંને આગ્રાથી ધૌલપુર આવ્યા હતા અને અહીં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા.

દોઢ વર્ષ સુધી બંનેના લગ્ન થયા ન હતા અને છોકરાએ મહિલા સાથે શરીરનું શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. છોકરાએ લગ્ન કરવાની બાબતમાં ઉચાપત શરૂ કરી હતી, ત્યારે મહિલા ધોલપુર જિલ્લાના મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસને ઘટના અંગે સંપૂર્ણ માહિતી આપતા કેસ દાખલ કર્યો હતો.

નોંધાયેલા કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે આગ્રાના આરોપીઓ સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. પરંતુ તે કાંઈ શોધી શક્યો નહીં. દરમિયાન પોલીસને બાતમી આપીને બાતમી મળી હતી કે આરોપી ધૌલપુર આવ્યો છે. બાતમી મળતાં પોલીસે ગુલાબ બાગ ચોકડી પરથી આરોપીની ધરપકડ કરી હતી.

મહિલા સ્ટેશનના એસએચઓ યશપાલ શર્માએ જણાવ્યું હતું કે 7 સપ્ટેમ્બર, 2020 ના રોજ છૂટાછેડા લીધેલી 35 વર્ષની મહિલાએ રિપોર્ટ નોંધાવ્યો હતો કે આગ્રાના એક છોકરાએ લગ્નનું બહાનું કરીને છેલ્લા દોઢ વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તે અહેવાલ પર કાર્યવાહી કરીને અમે મહિલાનું નિવેદન નોંધ્યું અને તબીબી તપાસ કરાવી. ગુલાબ બાગ સર્કલમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

જાણો અન્ય સ્ટોરી.અયોધ્યાની માતાને પોતાના બાળકો પર પણ દયા આવી ન હતી, ચાલો આપણે જાણીએ એક એવી ઘટના જે તમને આશ્ચર્યચકિત કરી દેશે, 5 બાળકોની માતા અયોધ્યા જિલ્લાના માવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામથી તેના બોયફ્રેન્ડ સાથે તેના ગામથી ભાગી ગઈ હતી. આ ઘટના બાદ પતિએ નામવાળી પ્રેમી દુર્ગા પ્રસાદ વિરુદ્ધ પત્નીને ભગાડી જવા બદલ કેસ દાખલ કર્યો છે.એસ.એચ.ઓ. મવાઈ આર.કે.રાણાએ જણાવ્યું હતું કે, મહિલાની શોધખોળનો ગુનો દાખલ કરીને કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પ્રેમીના ઘરે દરોડા પાડ્યા છે. પરંતુ હજી સુધી પ્રેમી અને મહિલાની જાણ મળી નથી.આ મામલે કાર્યવાહી કરતાં પોલીસે આ કેસમાં પૂછપરછ માટે નજીકના ગામના એક યુવકની અટકાયત કરી છે.

મહિલાના પતિએ પોલીસને જણાવ્યું હતું કે શનિવારે ઘરના તમામ લોકો ડાંગરના પાકની સંભાળ લેવા ખેતરમાં ગયા હતા.તે દરમિયાન, મારી પત્ની એક યુવતી અને ચાર છોકરાઓને એકલા મકાનમાં મૂકીને તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. નારાજ પતિએ જણાવ્યું હતું કે, પત્ની ખેતરમાંથી ઘરે પરત ફરી હતી ત્યારે તેની પત્ની ઘરમાંથી ગાયબ હતી.જે બાદ આસપાસના વિસ્તારમાં ઘણું સંશોધન કર્યા બાદ પણ તે ક્યાંય મળી ન હતી તે લાચાર પતિએ પોલીસ નામ આપ્યું હતું, ત્યારબાદ પોલીસે મહિલાને ભગાડી જવા પર પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

તે જ સમયે, 5 બાળકોને પ્રેમી સાથે ફરાર છોડી દેવો એ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો વિવિધ પ્રકારની વાતો કરી રહ્યા છે. મહિલા નાસી છુટ્યા બાદ 5 બાળકો અનાથ બન્યા છે. માતાની ગેરહાજરીને કારણે પાંચેય બાળકોની હાલત ખરાબ છે. બધા બાળકો તેમની માતાને યાદ કરી રહ્યા છે અને આગ્રહ રાખે છે કે તેઓ તેમની માતાને વહેલા લાવો. હવે લાચાર પિતા બાળકોને આશ્વાસન આપશે અથવા પત્ની શોધી કાઢશે. આટલા મુશ્કેલ સમયમાં તેણે પોલીસને પત્નીને શોધવા વિનંતી કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવતીના લગ્ન 5 વર્ષ પહેલા એક યુવક સાથે થયા હતા, તેને બે બાળકો પણ હતા, પરંતુ સમય પસાર કરવા માટે યુવતીએ સ્માર્ટ ફોન ખરીદ્યો અને તેમાં ફેસબુક ચાલુ કર્યું.

ફેસબુક ચાલ્યું કર્યાના થોડા જ સમયમાં એક યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી અને તેને સ્વીકારી પણ લીઘી, બંને વચ્ચે વાતો પણ થવા લાગી અને વાતો વાતોમાં બંને એકબીજાને પ્રેમ પણ કરી બેઠા, એ પ્રેમ એ હદ સુધી વધી ગયો કે તે યુવતી પોતાના પતિ અને બાળકોને ભૂલી તે યુવક સાથે ભાગી નીકળવા માટે પણ તૈયાર થઇ ગઈ.એક દિવસ એ યુવક બાઈક લઈને તે પરણિત મહિલાને લેવા માટે તેના ઘરે આવી ગયો અને તે મહિલાને ભગાડીને લઇ ગયો, બે દિવસ સુધી બંને ફરતા રહ્યા, પરંતુ યુવાનીના આવેશમાં લીધેલું યુવાનનું પગલું ખોટું પડ્યું, 2 જ દિવસમાં બંને પાસે પૈસા ખૂટી ગયા જેના કારણે યુવકે યુવતીને તેના એક મિત્રના ઘરે રાખી અને પૈસાનો બંદોબસ્ત કરવા માટે ગયો.

મિત્રના ઘરે રહેતી એ પરિણીત મહિલાને એક જ દિવસમાં તે મિત્ર સાથે પણ પ્રેમ થઇ ગયો અને તે પોતાના પ્રેમીને ભૂલીને તેના પ્રેમીના મિત્ર સાથે ભાગી ગઈ, આ કિસ્સો થોડા દિવસથી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ બાબતે પોલીસ ફરિયાદ થતા તે મહિલાનો પતિ, પરિવાર જનો અને જૂનો પ્રેમી તે યુવતીની શોધખોળમાં લાગી ગયા અંતે એક ઠેકાણેથી પોલીસે બંનેને ઝડપી પણ લીધા, પરંતુ એ યુવતી તેના નવા પ્રેમીના પ્રેમમાં એટલી પાગલ થઇ ગઈ હતી કે તેના બાળકોની પણ તેને ચિંતા નહોતી.

પોલીસ દ્વારા તે યુવતીને સમજાવવામાં આવી કે તે તેના પતિ પાસે અથવા તો તેના પિયર બાળકોના ભવિષ્યના કારણે ચાલી જાય પરંતુ તે યુવતી ટસની મસના થઇ. અંતે તે મહિલાને બરાબર સમજાવતા મહિલા તેના પિયર જવા માટે રાજી થઇ હતી.અમદાવાદના પોશ વિસ્તારમાં બોયફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતાં પકડાયેલી પત્નીને સમાજની હાજરીમાં પતિએ છુટાછેડા આપી દીધા છે, જોકે હવે આ જ પરિણીતાએ છુટાછેડા બાદ ફેમિલી કોર્ટમાં પતિ સાથે લગ્ન જીવનના હક્કો ભોગવવા દેવાની વિચિત્ર અરજી કરી છે. આ સિવાય અન્ય કેસોમાં પણ વિવાદ સામે આવ્યા છે.

આડા સંબંધોએ બે પરિવારોને હચમચાવ્યાઅમદાવાદના પોશ વિસ્તારમાં રહેતાં જનકના લગ્ન રાધિકા (નામો બદલ્યાં) સાથે ધામધૂમથી વર્ષ ૨૦૧૫માં થયાં હતાં. લગ્નના છ મહિનામાં જ પતિને શંકા ગઈ કે, રાધિકા તેના કોલેજના મિત્ર બાબુ (નામ બદલ્યું) સાથે આડાસંબંધ ધરાવે છે. સામે બાબુની પત્નીને પણ પતિના આડાસંબંધની જાણ થતાં પોલીસની મદદ લીધી, જેને લીધે સમાજમાં મામલો એવો ઉછળ્યો કે જનકે રાધિકાને છુટાછેડા આપી દીધા. બીજી તરફ રાધિકા તેના પિતાને ત્યાં દિલ્હી રહેવા જતી રહી. દિલ્હીમાં પિતાએ બીજા લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવ રાધિકાને ના ગમ્યો એટલે અમદાવાદ ભાગી આવી.

વળી તેણીએ દિલ્હીના પોલીસ સ્ટેશને જાણ કરી કે, મારા પિતા જબરદસ્તી બીજા લગ્ન કરાવવા માગે છે, જેના કારણસર હું ઘરેથી ભાગી ગઈ છું. રાધિકા ફરી અમદાવાદ આવી અને બાબુ સાથે અલગ મકાનમાં રહેવા લાગી. બાબુની પત્નીને આ વાતની ખબર પડી તો તે રોષે ભરાઈ. તેણીએ પોલીસ અને પરિવારજનો સાથે મળી બાબુના બીજા મકાનમાં દરોડો પાડયો. ઉહાપોહ એવો થયો રાધિકાને ભાગી જવું પડયું. હવે રાધિકાએ છુટાછેડા થઈ ચૂક્યા બાદ ફેમિલી કોર્ટમાં કેસ માંડી એવી દાદ માગી છે કે મને મારા પતિ સાથે લગ્ન જીવનના હક્ક ભોગવવા દો. સાથે જ ભરણપોષણ માંગ્યું છે, જોકે કોર્ટે ભરણપોષણની દાદ ધરાર ફગાવી દીધી છે.

પતિની બેવફાઈના પુરાવા ૧૮ વર્ષે હાથ લાગ્યાઅમદાવાદના મણિનગર નજીક રહેતી પરિણીતા મીનાને પતિ હીરેન (નામો બદલ્યાં)એ છુટાછેડા આપ્યાને ૧૮ વર્ષ થયાં છે. પતિએ શું કામ છુટાછેડા આપ્યા તેનું રહસ્યોદ્ઘાટન આટલાં વર્ષો પછી થયું છે, પરિણીતાએ શોધી કાઢયું છે કે, તેનો પતિ નડિયાદમાં પરસ્ત્રી સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહે છે. મીનાએ આ અંગેનો પુરાવા શોધી કાઢયા છે. એટલું જ નહિ પરંતુ હીરેનને વારસામાં કરોડોની મિલકત મળી છે તે પણ શોધી કાઢયું છે. આ પુરાવા આધારે મીનાએ નવેસરથી પતિ સામે કેસ કરી બે દીકરીઓના ભરણપોષણ માટે દાવો માંડવાની તજવીજ હાથ ધરી છે.

બાળક માટે લડતાં દંપતી પર જજ ગુસ્સે ભરાયાઅમદાવાદની ફેમિલી કોર્ટમાં શનિવારે બાળકની કસ્ટડીના એક કેસમાં પતિ-પત્ની સામસામે આવી ગયા હતા. પાંચેક વર્ષનું માસૂમ બાળક આ તમાશો જોઈ ડઘાઈ ગયો હતો. પિતા બાળક માટે રમકડાં લઈને આવ્યા હતા, જોકે ઝઘડાથી ડરી ગયેલા બાળકે પિતાને મળવાથી ઈન્કાર કર્યો હતો. કોર્ટ રૃમની બહાર ચાલતાં ઘર્ષણને કારણે જજે દંપતીને બોલાવ્યા હતા અને સખત નારાજગી વ્યક્ત કરી હતી. જજના ગુસ્સાથી એક તબક્કે કોર્ટ રૃમમાં સોંપો પડી ગયો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં અગાશીમાં સુતેલી સગીરાને પાડોશી યુવકે અડધી રાત્રે ઉઠાડી નીચે રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, શહેરકોટડા અને પાલડીમાં પણ સગીરા સાથે અડપલાં કર્યાના ગુના સાથે એક જ દિવસમાં પોક્સો હેઠળ ત્રણ ગુના નોંધાયા છે.

સૌરાષ્ટ્રથી ધંધા અર્થે દસ દિવસ પહેલાં એક પરિવાર આનંદનગરની એક સોસાયટીમાં રહેવા આવ્યા હતો.પરિવાર રાત્રે મકાનની અગાશીમાં સુવા જતો હતો. પાડોશમાં રહેતા લોકો પણ અગાશીમાં સુતા હતા. આજે સવારે જાગ્યા બાદ ૧૨ વર્ષિય સગીરા જોવા મળી ન હતી. તપાસ કરતા આજુબાજુની અગાશીમાંથી પણ મળી નહોતી. તેથી પરિવારે નીચે જઈને તપાસ કરતા પગથિયામાંં મળી આવી હતી. તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે. પાડોશમાં રહેતો ૨૪ વર્ષિય યુવક રાત્રે તેને ઊંધમાંથી ઉઠાડીને નીચે રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સાંભળીને પરિવાર ચોંકી ઊઠયો હતો. પીડિતાના પિતાએ આરોપી વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે.

શહેરકોટડા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે પાડોશી ૨૫ વર્ષિય યુવકે અડપલાં કર્યા હતાં. બાળકીએ માતાને પાડોશી યુવકની હરકત વિશે કહેતા માતાએ સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી. આ અંગે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે બાળકીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ૧૨ કલાકની જહેમત બાદ બાળકી સાથે બનેલી ઘટનાની વિગતો પોલીસને મળી હતી. પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી શાહબાઝસિંગ ભદોરિયાની ધરપકડ કરી હતી.

પાલડીમાં એક એપાર્ટમેન્ટમાં ૭ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં સફાઈકામ માટે આવતી મહિલા સફાઈકર્મીના ૧૭ વર્ષના પુત્રે માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. કિશોરે બાળકીને એકાંતમાં લઈ જઈ તેની સાથે અડપલાં કર્યા હતાં.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ માં હવસ ની ભૂખ સંતોષવા માં કેટલાક હવસખોરો ભાન ભૂલી જતા હોય છે.અને ના કરવાનુ કામ કરી બેસે છે.આવો જ એક બનાવ શહેર ના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જોવા મળ્યો છે.ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીક રહેતી એક મહિલા એ તેના પડોશ માં રહેતા યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગરમી હોવાના કારણે તેઓ હાલ માં રાત્રિ દરમિયાન ધાબા પર સુવા માટે જાય છે. જો કે કેટલાક દિવસ અગાઉ સવાર માં તેઓ કામ કરવા માટે નીચે આવ્યા હતા આ દરમિયાન પડોશમાં રહેતો યુવાન તે મહિલા ની બાજુ આવી ને સુઈ ગયો હતો અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો.જાણ કરતા તેમણે આ નરાધમ ને બોલાવી ફરી આવું ના કરવા માટે ની જાણ કરી તેને જવા દીધો હતો. જ્યારે ત્રીજા દિવસે જ્યારે તેઓ ધાબા પર ગયા ત્યારે આ યુવાન ન આ મહિલા સાથે હવસ ની ભૂખ દૂર કરવા આવી ગયો હતો.

જેથી મહિલા એ આરોપી ની માતા ને આ બાબત ની જાણ કરી ને તેને સમજાવવા માટે કહ્યું હતું. જો કે આરોપી ની માતા ઉશ્કેરાઈ ને ફરિયાદી મહિલા સાથે ઝઘડો કર્યો હતો.જેથી ફરિયાદી મહિલા એ સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરી કરી હતી. હાલ માં પોલીસ એ આરોપી વિરુદ્ધ માં ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની નોકરીના સ્થળે કામ કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી. આ સગીરા રોજ રિક્ષામાં નોકરીએ જતી હતી પણ તેના સાથીકર્મીએ તેને લાવવા લઈ જવાનું કહેતા સગીરા તેની સાથે આવતી જતી હતી. આવામાં જ બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને યુવકે લગ્નની લાલચ આપી યુવતીને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ફોટો પણ તેણે વાયરલ કરી દેતા હવે સગીરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

નવા વાડજમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના પાંચ ભાઈ બહેનો સાથે અને માતા પિતા સાથે રહે છે. તે ઓછું ભણેલી હોવાથી તેને ક્યાંય નોકરી મળતી ન હતી. તેવામાં તેને તેની પાડોશમાં રહેતી એક મહિલાએ સોલા વિસ્તારમાં નોકરી અપાવી હતી.યુવતી રોજ નવા વાડજ થી રિક્ષામાં જતી હતી. આ દરમિયાન તેને તેના સાથીકર્મીએ રોજ ભાડું બચાવવા ઓફર કરી હતી. આ સાથીકર્મીએ યુવતી ને કહ્યું કે તે રોજ ત્યાંથી જ આવ જા કરે છે જેથી તે લઈ અને મૂકી જશે યુવતી પણ ભાડું બચાવવાના ચક્કર માં પડી અને આ યુવક સાથે રોજ આવતી જતી હતી અને બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

દરમિયાનમાં યુવકે યુવતી ને કહ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને બાદમાં તેણે છૂટાછેડા લીધા છે તો હવે તે તેની સાથે લગ્ન કરશે આમ લગ્નની લાલચ આપી યુવક આ યુવતી ને મહેમદાવાદ ખાતે હોટલમાં લઈ જતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજારતો હતો.વારંવાર તે આ જ હોટલમાં લઈ જઈ શરીર સબન્ધ બાંધી સગીરા ને ધમકી આપતો હતોયુવતી સાથે શરીર સબન્ધ બાંધવા ના પાડે તો તે ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. એક દિવસ યુવકે આ ફોટો વીડિયો સગીરાના કોઈ સબંધીને મોકલી આપ્યા હતાં જેથી સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે.

About Hu Gujarati TEAM

Check Also

શારિરિક સબંધ બાંધ્યા બાદ જરુર રાખો આ વાતોનું ધ્યાન,નહિ તો આવશે ગંભીર પરિણામ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …