પેશાબ ના રંગ પરથી ખબર પડી જશે કે..દર્દી ને કેન્સર છે કે નહિ….નહિ કરવો પડે વધારે ખર્ચ

0
15500

મિત્રો, આજે દેશ માં કેન્સર ની વધુ બીમારી ફેલાઈ રહી છે અને તે દેશ માં ખુબ મોટો ખતરો ઉભો થાય છે અને થાય રહયો છે,મિત્રો આજે આપડા દેશ માં ખુબ  વસ્તી નો વધારો થઇ રહયો છે અને તેવામાં દેશ માં ખુબ ફુગાવો પણ વધીયો છે અને તે માં આતીયારે તો હોસ્પિટલો ના બીલ અને દવાનો ખર્ચો પણ વધી રહયો છે અને તેની સાથે તે ખર્ચો નાના માણસો ને પોસાઈ તેમ છે નઈ અને દેશ માં તે ખુબ મોટી પરિસ્થિતિ છે , દોસ્તો આજે જે માહિતી લઇ ને આવિયા છીએ તે તમને ખુબ ગમશે અને તમારે દરેક લોકો સુધી પોહ્ચાડવાની જ છે.

સામાન્ય રીતે  કેન્સર તે એક એવી બીમાર છે જેમાં થતા સારવારના ખર્ચા થી જ લોકો કેન્સર નુ નામ સાંભળી ને ડરી જાય છે. તેટલું જ નઈ કેન્સર છે કે નઈ તે તેની ઓળખ કરવા માટ કરવામાં આવતા રીપોર્ટ પણ તેટલા જ મોઘા બને છે. તયારે અમેરિકા માં આવેલા મેસાચ્યુસેટ્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ના વૈજ્ઞાનિકો એ યુરીન ના રંગ થી કેન્સર ની તપાસ ની જાણકારી આપતો પ્રયોગ કરિયો  છે, જેની ટ્રાય ઉંદરો પર કરવા માં આવી હતી.

શોધકરતા ઓ ના જણાવ્યા મુજબ , તપાસ દરમિયાન યુરીન નો રંગ જો વાદળી હોઈ તો તે કોલોન કેન્સર હોવાના સંકેત આપે છે, તેમનો દાવો છે કે તપાસ નો આ રીત ઘણી સસ્તી છે, જેથી સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરી શકશે, આ શોધ મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને લંડન ના ઇમ્પીરિયલ કોલેજે મળી ને કરી છે, સંશોધકો ના જણાવ્યા મુજબ , યુરીન ની તપાસ થી શરૂઆત ના જ સ્ટેપ માં જ કેન્સર ની જાણકારી મળી શકે છે.

સ્ટડી મુજબ આ તપાસ માટે લેબ માં વધારે સાધનો ની જરૂર નથી , કેન્સર ની તમસ માટે આ ખુબ સરળ પધ્તી છે, સંશોધનકર્તા પ્રોફેસોર મૌલી નું કેહવું છે કે, તપાસ દરમિયાન યુરીન માં રસાયણો ની ક્રિયા – પ્રતિક્રિયા દરમિયાન તેનો રંગ બદલે છે,જે કેન્સર ની જાણકારી આપે છે, આ પ્રયોગ ૨૮ ઉંદરો પર કરવામાં આવીયો હતો, જેમાં ૧૪ કોલોન કેન્સર પીડિત હતા અને ૧૪ નોર્મલ હતા, સેમ્પલ લીધા બાદ અડધા કલાક માજ તેની તપાસ સંભવ છે, સંશોધકો એ તેને કલરિમેટ્રિક યુરિનરી એસ્સે નામ આપ્યું છે.

સંશોધકોના જણાવ્યા અનુંસાર,આ તપાસની મદદથી ઘણા પ્રકાર ના કેન્સર અને બીજી બીમારીઓની જાણકાર મેળવી શકાશે. અને તપાસ હાલ તો પ્રામ્ભિક તબ્બકા માં છે, અને તેને વધુ  સારી બનવવા ના પ્રયત્નો ચાલી રહયા છે, વર્તમાન  માં આતીયારે કેન્સર ની તપાસ માટે એમઆઈઆર સ્કેન, બ્લડ ટેસ્ટ ,કરવામાં આવે છે જેનો રીપોર્ટ આવતા વાર લાગે છે, જયારે યુરીન રીપોર્ટ થી તમને એક કલાક ની અંદરજ તમને રીપોર્ટ મળી જશે

નોંધ : આ લેખ iamgujarat  ના લેખ માં થી આનુવાદ કરેલ છે.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.