1000 પુરુષો સાથે સેક્સ માણનારી સ્ત્રીએ, કર્યો ચોંકાવનારો ખુલાસો જે જાણી ને હોશ ઉડી જશે.

0
1752

નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજ ની પોસ્ટ માં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે એવી મહિલા છે જે અત્યા સુધી માં સેક્સ ના કિસ્સાઓ માં બધા ને પાછળ પાડી દીધા છે આ મહિલા વિદેશી છે તેમને 17 વર્ષની ઉંમર સુધીમાં તે 40 પુરુષો સાથે સંબંધ સ્થાપી ચૂકી હતી અને વોર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે આવા કિસ્સા ભાગ્યેજ આવતા હોય છે અને દુનિયા માં આવા કેટલાય કિસ્સા બહાર આવતા હોય છે પણ આ મહિલા ગમેતે
પબ માં જઈને પણ એવા પુરુષો શોધે છે, જે તેની સાથે સેક્સ માણવા માટે તૈયાર થાય અને તેને ખુશ કરી શકે.

તાજેતરમાં પોતાની વિચિત્ર સેક્સ લત ના કારણે દુનિયાને ચોંકાવનારી મહિલા ક્રિસ્ટલ વોરેને તાજેતરમાં એક અન્ય ખુલાસો કર્યો છે. ક્રિસ્ટલે જણાવ્યું હતું કે તે પુરુષ તરીકે જન્મી હતી અને 2005 માં તેણે લિંગ પરિવર્તન કરાવડાવ્યુ હતું આ ખુલાસો તેને દુનિયા સામે મુક્યો હતો અને લોકો ને વિચારવા ઉપર વિવશ કરી દીધા હતી.

ક્રિસ્ટલ વોરેને જણાવ્યા પ્રમાણે પહેલા તેનું નામ ક્રિસ્ટોફર સ્નોડેન હતું.42 વર્ષીય ક્રિસ્ટલે ધ મોર્નિંગ શો હોસ્ટ એમોન હોમ્સને જમાવ્યું હતું કે તેણે આ રહસ્યનો ખુલાસો પોતાના કેટલાક પ્રેમીઓ સામે કર્યો છે,પણ હવે તે આ ખુલાસો જાહેરમાં કરી રહી છે.

42 વર્ષીય આ મહિલાના 1000 કરતા વધારે પ્રેમીઓ છે અને તે બધા જ આ મહિલા સાથે સેક્સ માણી ચૂક્યા છે. બ્રિટનના બ્રાઇટનમાં રહેતી ક્રિસ્ટલ વોરેનને સેક્સ માણવાની લત છે. તે વ્યવસાયે રીટેલ મેનેજર છે.પોતાના અંગત જીવન વિશે વાત કરતા તે કહે છે કે તેના માતા-પિતાએ તેના લગ્ન 5 વર્ષની વયે જ કરી નાંખ્યા હતા. 17 વર્ષની ઉંમર સુધીમાં તો ક્રિસ્ટલ 40 પુરુષો સાથે સંબંધ સ્થાપી ચૂકી હતી.

ક્રિસ્ટલ જણાવે છે કે તેને સેક્સ માણવું ગમે છે.તે પબમાં જઈને પણ એવા પુરુષો શોધે છે, જે તેની સાથે સેક્સ માણવા માટે તૈયાર થાય. એક વખત તો તેણે 24 જ કલાકમાં 7 અલગ અલગ પુરુષો સાથે સેક્સ માણ્યું હતું. તે હમેશા સેક્સ માટે ભૂખી રહે છે અને લંચ અવરમાં પણ સેક્સ માટે પુરુષો શોધતી હોય છે.જ્યાં સુધી તેને કોઈ પુરુષ ન મળી જાય ત્યાં સુધી તે બરાબર કામ પણ નથી કરી શકતી.

ક્રિસ્ટલ આ મુદ્દે કોઈ પણ મનોવૈજ્ઞાનિકની સલાહ લેવા માંગતી નથી. તે કહે છે કે જે દિવસે પુરુષો તેને સેક્સ માટે ના પાડવા લાગશે, ત્યારે તે સેક્સ માણવાનું બંધ કરી દેશે. ક્રિસ્ટલને કેટલાંક લોકો વેશ્યા પણ કહે છે, પરંતુ તેને આ વાતની કોઈ પડી નથી.આ તેનો શોખ છે અને તેને પોતાના આ શોખ પર ગર્વ પણ છે.

ક્રિસ્ટલ એ કેટલાય લોકો સાથે સેક્સ માન્યું હતું અને તે દુનિયા માં અલગ અલગ જાત ના લોકો સાથે સબંધ બનાવા નું પસંદ કરતી હતી અને તેના કારણે તે બીજા શહેર માં પણ તે સબંધ બનાવી ચુકી હતી.