100% સચોટ માનવામાં આવે છે આ ઉપાય, આ રીતે કરશો તેનો પ્રયોગ જલ્દી મનોકામના થશે પૂર્ણ…

0
31

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણે ત્યાં કેટલાક પ્રયોગ અને ચિહ્ન દર્શાવવામાં આવ્યા છે જે અનુસાર ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ગણેશ પુરાણ અનુસાર સાથિયો ભગવાન ગણેશનું જ સ્વરૂપ છે.

આ ચિન્હથી જીવનના વિધ્ન અને અમંગળનો નાથ થઈ જાય છે.સાથિયાને દરેક ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. પુરાણોમાં સાથિયાને લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે.નિયમિત ઘરમાં સાથિયો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. આ ઉપરાંત સાથિયાની પૂજા કરવાથી અનેક લાભ થાય છે જે નીચે દર્શાવ્યા મુજબ છે.

ઘરની બહાર રંગોળી અથવા કંકુથી સ્વસ્તિક બનાવવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. દેવી-દેવતાઓનું ઘરમાં આગમન થાય છે. વેપારમાં પ્રગતિ થાય તે માટે 7 ગુરુવારે ઉત્તર-પૂર્વ ખૂણાને ગંગાજળ છાંટી અને શુદ્ધ કરી અને ત્યાં હળદરથી સાથિયો બનાવી અને પૂજા કરવી. ત્યારપછી ગોળનો ભોગ ભગવાનને ધરાવવો.કોઈ દેવી-દેવતાને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો તેમની મૂર્તિની સ્થાપના સ્વસ્તિક પર કરવી. મંદિરમાં સાથિયો બનાવી અને તેના પર પાંચ ધાનના લોટથી બનાવેલો દીવો કરવો. આ ઉપાયથી કોઈપણ પ્રકારની મનોકામના ત્વરીત પૂરી થઈ જાય છે.

ઈચ્છા પૂર્તિ માટે મંદિરમાં ગાયના છાણ અથવા કંકુથી ઉલટો સાથિયો દોરવો. ઈચ્છા પૂરી થાય એટલે તેને સાફ કરી અને સીધો સાથિયો કરવો. જો અનિદ્રાની સમસ્યા સતાવતી હોય અને ખરાબ સપના આવતાં હોય તો સૂતાં પહેલાં મંદિરમાં સાથિયો અવશ્ય કરવો.ઘરમાં શુભતા લાવવા અને સુખ-શાંતિ માટે ગાયના છાણથી સાથિયો બનાવવો. ધન લાભ માટે ઘરના ઉંબર પર બંને તરફ સાથિયો બનાવવો અને પૂજા કરવી. ઈશાન ખૂણામાં હળદરથી સાથિયો કરવાથી ધન-લાભ થાય છે.

સ્વસ્તિક એ બે શબ્દો સુ અને અસ્તિ ને ભેગુ કરી નિર્માણ પામેલા શબ્દ છે જેનો અર્થ થાય છે શુભ થવુ તથા કલ્યાણ થવુ. આ ઉપરાંત હિંદુ ધર્મ મા પણ સ્વસ્તિક નુ અધિક મહત્વ દર્શાવેલુ છે.કોઈપણ પુજન-અર્ચન ના કાર્ય મા સૌપ્રથમ સ્વસ્તિક ને મહત્વ અપાયુ છે. આ ઉપરાંત સ્વસ્તિક ને ધન ના કારક લક્ષ્મિ માતા તથા બુધ્ધિ ના દેવ ગણેશ નુ પ્રતિક માનવામા આવે છે.આ સ્વસ્તિક ને ધન અને સૌભાગ્ય નુ પ્રતિક ગણવા મા આવે છે. જો સ્વસ્તિક ઊંધુ બનાવવા મા આવે તો તેનાથી ઘણા ફાયદાઓ પ્રાપ્ત થાય છે.

તમારી સર્વ ઈચ્છાઓ પુર્ણ થઈ જાય છે. આજે તમને આ લેખ મા સ્વસ્તિક થી થતા ઉપાયો વિશે માહિતી આપીશુ.જો તમે ધંધા સાથે સંકળાયેલા હોવ પરંતુ, તમે વેપાર મા નુકસાની સહન કરતા હોય તો ગુરૂવાર ના દિવસે ઘર ના ઉત્તર-પુર્વ ભાગ ને ગંગાજળ થી શુધ્ધ કરી ત્યા હળદર થી સ્વસ્તિક બનાવો. જેથી , તમારા ધંધા મા ઉતરોત્તર પ્રગતિ જોવા મળશે. આ ઉપરાંત નિરંતર ૭ ગુરૂવાર સુધી આ જગ્યા ની વિધીપુર્વક પુજન-અર્ચન કરી ગોળ નો ભોગ ધરાવવા મા આવે તો તેમાથી વેપાર મા વૃધ્ધિ જોવા મળશે.

આ ઉપરાંત જો તમે તમારા ઘર મા સુખ-શાંતિ મેળવવા માંગતા હો તો ઘર ની બહાર રંગોળી ની સાથોસાથ કુમકુમ થી સ્વસ્તિક બનાવો.આ સ્વસ્તિક થી દેવી-દેવતા પ્રસન્ન થઈ ને તમારા ઘર મા વાસ કરે છે અને ઘર મા સુખ શાંતિભર્યુ વાતાવરણ છવાઈ જાય છે. જો તમે તમારી કોઈ મનોકામના પુર્ણ કરવા ઈચ્છતા હોય તો ઘર ના મંદિર પાસે સ્વસ્તિક બનાવી તેની ઉપર પાંચ ધાન મુકી તેના પર દિવો પ્રગટાવવા મા આવે તો તમારી બધી જ ઈચ્છાઓ પુર્ણ થશે.આ ઉપરાંત જો તમે આ સ્વસ્તિક પર તમારા ઈષ્ટદેવ ની પ્રતિમા રાખી પુજન-અર્ચન કરો તો તેના થી દેવી-દેવતા રાજી થાય છે અને તમારુ મનગમતુ વરદાન તમને આપશે.

જો તમારા ઘર મા દરરોજ વાદ-વિવાદ થતો હોય તો તેના નિવારણ માટે ઘર ના ઉત્તર-પુર્વ દિશા મા દિવાલ પર હળદર નો સ્વસ્તિક બનાવવા મા આવે તો ઘર મા સુખ-શાંતિભર્યુ વાતાવરણ છવાઈ રહે છે તથા વાદ-વિવાદ નો અંત આવે છે.સ્વસ્તિક થી જોડાયેલા આ નાનો-મોટા ઉપાયો દ્વારા તમારા જીવન ના બધા જ સંકટો દુર થાય છે તથા તમારી આર્થિક પરિસ્થિતી પણ સધ્ધર બને છે. સ્વયં માતા લક્ષ્મિજી તમારા ઘર મા વાસ કરે છે. આ ઉપાયો અપનાવવા થી તમને અવશ્ય ફાયદાઓ પ્રાપ્ત થશે.

શાસ્ત્રો માં રાત્રી ના સમય દરમિયાન અમુક એવા કાર્યો વિષે પણ જણાવવા માં આવ્યું છે કે તે કરવાથી તમારા ઘર માં સુખ અને ધન ની વર્ષા થઈ શકે છે.દરિદ્રતા અને નકારાત્મકતા નો નાશ થાય છે અને તમે આ કામ ને તમારા દરરોજ ના કામો સાથે પણ કરી શકો છો.તો ચાલો આ લેખ ના માધ્યમ થી જાણીએ કે સુખ અને ધન ની પ્રાપ્તિ માટે શું ઉત્તમ છે.ચાલો જાણીએ કે રાતે ક્યાં ક્યાં કામ કરવા જોઈએ.

રાત ના સમયે તમારા પૂજા ઘર અથવા દેવ સ્થાને દીવો કરવાથી ઘર માં માતા લક્ષ્મી નો વાસ થાય છે અને ધન ની વૃદ્ધિ થાય છે.સાથે સાથે ધનની દેવી માતા લક્ષ્મી ની કૃપા સતત વરસતી રહે છે.જો તમારા ઘર માં પ્રેમની કમી રહેતી હોય અથવા ઘર માં તણાવ રહેતો હોય તો રાત ના સમયે ઘરના બેડરૂમ માં કપુર સળગાવવું એ ખુબ ફાયદાકારક રહે છે.આમ કરવાથી ઘરમાંની નકારાત્મક ઉર્જા નો નાશ થાય છે.ધન પ્રાપ્તિ માટેના અન્ય ઉપાય.

જો તમે તમારા ઘર ના વડીલો માતા પિતા ના સુઈ ગયા પછી સુઓ છો તો તમારા ઘર નું વાતાવરણ સારું રહે છે.એટલા માટે વડીલો સુઈ જાય પછી જ સુવાનું રાખવું.તમે તમારા ઘર માં રાત ના સમયે દક્ષિણ અથવા પશ્ચિમ ના ખૂણા માં દીપક અથવા બલ્બ સળગાવો તેના કારને તમારા પિતૃ પ્રસન્ન થાય છે.દરરોજ રાતે ઘી નો દીવો કરી ને માતા લક્ષ્મી ના નામ નો પાઠ કરી અને માતા ને ફૂલ ચઢાવવા થી માતા તમારા પર ખુબજ ખુશ થાય છે.