100% ધનવાન બનાવશે આ ચમત્કારી ઉપાય, બસ કરવું પડશે આ કામ….

0
103

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સનાતન પરંપરામાં દેવી દેવતાઓના શૃંગાર, ભોગ વગેરે તમામ વસ્તુઓનો સંબંધ માનવ માત્રના કલ્યાણ સાથે જોડવામાં આવે છે. ઈશ્વરની પૂજામાં પ્રયોગમાં લાવવામાં આવેલ પાંદ ફક્ત પૂજાને સંપૂર્ણ નથી કરતુ પણ તમામ પરેશાનીઓને દુર કરે છે, તેમજ તમામ મનોકામના પૂર્ણ કરે છે. આજે આપણે જાણીશું પાંદના આવાજ કેટલાક ટોટકા જેનાથી ભાગ્ય ચમકશે.

ઘરમાં જો સતત તણાવ રહેતો હોય અને કોઈ કામમાં મન ન લાગતુ હોય ઘરનું કોઈને કોઈ સભ્ય બીમાર જ રહેતુ હોય પાંદનો આ પ્રયોગ તરત અસર બતાવશે. ઘરમાં સાફ-સફાઈ સાથે પ્રવેશ દ્વારને શુદ્ધ જળથી પવિત્ર કરી તેની પાસે આસોપાલવના પાંદ કે પીપળાના પાંદથી પૂજીને તોરણની જેમ પ્રવેશદ્વારે લટકાવી દો. નિશ્ચિત રીતે ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. શ્રીની વૃદ્ધિ થશે. આ પાંદને સમયે સમયે બદલતા રહો. કોઈ પણ પાંદ સુકાયેલુ ન હોય તે ખાસ ધ્યાન રાખો.

કેટલીક વાર તમામ સુખ સંપત્તિને ખરાબ નજર લાગી જાય છે. આનાથી અજાણતાજ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આને દૂર કરવા માટે આ પ્રયોગ કરી જુઓ. ઘરના મોભીને અથવાતો જેને નજર લાગી હોય તેવી વ્યક્તિને ખાવાના પાંદમા સાત પાંખડી ગુલાબની નાખીને ખવડાવવાથી નજર દોષ નિવારી શકાય છે.

ભગવાન ગણેશજી તમામ વિધ્નો દુર કરનાર છે. ગણપતિજીની પૂજામાં પાંદનો ખુબજ ઉપયોગ થાય છે. આ પ્રયોગથી તમામ પ્રકારની સિદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. જો તમને તમામ પ્રયત્નો પછી પણ સફળતા મળતી ન હોય તો તમારે બુધવારના દિવસે ગણેશજીના મંદિરે જઈને પાંદની સાથે સોપારી અને એલચી ચડાવવી જોઈએ.આનાથી નિશ્ચિત તમારી તમામ બાધાઓ દુર થશે અને કામ પૂરૂ થશે. વૈવાહિક જીવનમાં મિઠાસ લાવવા ગણપતિને પાંદ ચડાવવાથી ફાયદો થાય છે.

જો તમે દેવી ભગવતિના ઉપાસક છો અને શુક્રવારે માં જગદંબાના કોઈ પણ સ્વરૂપની સાધના આરાધના કરો છો તો તેમાં ખાસ પાંદનો ઉપયોગ કરશો તો મા ભગવતી પ્રસન્ન થશે. મા જગત જનનીને મીઠુ પાન અર્પિત કરવાથી તમામ કાર્યો પૂર્ણ થશે. સાત શુક્રવાર સુધી સતત આ પ્રયોગ કરવાથી આદ્યશક્તિ જરૂરથી પ્રસન્ન થશે. અને સાધકની તમામ મનોકામના પૂર્ણ કરશે. જીવનમાં મીઠા પાંદની જેમ મીઠાસ ભરી દેશે.

મિત્રો આ માટે આપણે માં મહાલક્ષ્મી ની મદદ લેવી પડશે. આપણે જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. જે માણસ માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય છે તેને ક્યારે પણ પૈસાની તકલીફ નથી થતી. બસ એ કારણ છે કે અમારો આ ઉપાય પણ લક્ષ્મીજીની ઉપર આધારિત છે. તો આવો જાણીએ છીએ કે લક્ષ્મીમાંને પ્રસન્ન કરવા માટે તમારે શું કરવું પડશે તો જીવનમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે નામ કમાઈ આદર પ્રાપ્ત કરે અને ઘણા પૈસા કમાય. પરંતુ ઘણી વખત સમ્માન તો વ્યક્તિ કમાઈ લે છે.

પણ પૈસા નથી કમાય શકતો આર્થિક મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરતો રહે છે. તમે આવી રીતે પણ અનુમાન લગાવી શકો છો કે માર્કેટમાં એક વસ્તુની ઘણી દુકાન છે, પરંતુ અડધાથી વધુ ગ્રાહકો માત્ર એક જ દુકાન પર ખરીદી કરે છે. ખરેખર તો આ બધું ભાગ્યની રમત છે. નસીબ: લાખો કરોડો લોકોમાંથી કોઈ એકનું નસીબ ચમકે છે અને તેને પુષ્કળ સંપત્તિ અને ખ્યાતિનો લાભ થાય છે. પરંતુ હિન્દુ ધર્મમાં કેટલીક યુક્તિઓ છે જેને અપનાવવાથી વ્યક્તિની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તેમની પર બની રહે છે.

મિત્રો જો તમને ધન પ્રાપ્તી ઇચ્છતા હોય તો પુષ્ય નક્ષત્રના દિવસે શંખપૂષ્પીનું મૂળ તમારા ઘરે લાવો અને દેવી-દેવીઓની જેમ તેમની પૂજા કરો. પૂજા પછી, શંખપુષ્પીના મૂળને ચાંદીના ડબ્બામાં બંધ કરો અને ત્યારબાદ તે ધન પેટીને સ્ટોર હાઉસ અથવા તિજોરીમાં રાખો અને દરેક ધર્મમાં દાન આપવાનું વિશેષ મહત્વ છે અને એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ દાન કરે છે તેની પર ભગવાનનો આશીર્વાદ રહે છે. શાસ્ત્રોમાં દાન વિશે ઘણું કહેવામાં આવ્યું છે તેમજ એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ જેટલું દાન કરે છે,તેને તેના જીવનમાં 10 ગણું પાછું મળે છે.

જો તમે આર્થિક સંકટ સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છો તો અસરકારક યુક્તિ વર્ણવવામાં આવી છે અને આ ઉપાય ના કહેવા મુજબ વ્યક્તિ ખાસ કરીને બહેડાના ઝાડની મૂળ અને પાંદડાની વિશેષ પૂજા કરવી જોઈએ અને ત્યારબાદ તેને લાલ કપડામાં બાંધીને તેમના લોકરમાં રાખવી જોઈએ તેમજ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને આ માટે સૌપ્રથમ તમારે શુક્રવારના દિવસે માર્કેટ માંથી એક ચાંદીનો સીક્કો ખરીદવાનો છે અને બાદમાં તમારે લક્ષ્મી માતાની સામે ઘીના ૨ દીવા પ્રગટાવો. તેની સાથે જ તેની સામે એક લાલ રંગનું કપડું ત્રણ વખત ફોલ્ડ કરીને પાથરી દો.

આ કપડાની ઉપર ઘઉંની ઢગલી બનાવો અને તેની ઉપર તાંબાના લોટમાં દૂધ ભરીને મૂકી દો અને હવે આ લોટામાં દૂધની અંદર ચાંદીનો સિક્કો નાખી દો.અને આ લોટની ઉપર નારીયેલ મૂકી દો અને હવે લક્ષ્મીજીની આરતી કરો અને જ્યારે આરતી સમાપ્ત થયા પછી પહેલા આરતી લક્ષ્મી માંને આપો અને બીજી આરતી આ તાંબાના લોટાને આપો અને છેલ્લે તમે પોતે પણ આરતી લઇ લો દોસ્તો બાદમાં તમારે લોટા માં જે દુધ છે અને જેની અંદર ચાંદીનો સિક્કો મુક્યો છે તમારા હાથે કાઢી લેવાનો છે. હવે કાઢેલા આ સિક્કાને ચરણામૃત ની મદદ થી ધોઈને સાફ કરી લેવાનો છે.

મિત્રો હવે તમને જણાવી દઇએ કે હવે આ સિક્કાને માતા લક્ષ્મી ના ચરણોમાં રાખી દો અને તેની ઉપર સિંદુર અને ચોખા લગાવીને પૂજા કરો. ત્યાર પછી તાંબાના લોટામાં જે દૂધ છે તે કોઈ જાનવરને પીવરાવી દો અને માતાના ચરણોમાં જે સિક્કો રાખ્યો છે તેને તમે રાત આખી ત્યાં રહેવા દો.

અને બીજા દિવસે એટલે શનિવારે આ સિક્કાને તમે તમારી તિજોરી કે કબાટમાં સાંચવીને રાખી દો અને આવું કરવાથી તમારા ઘરમાં રહેલી પૈસાની સમસ્યા સાદાઈ માટે દૂર થશે. સાથે જ ઘરમાં રાખેલા પૈસા ક્યારેય ખલાસ નહિ થાય. આવી રીતે તમે ઓછામાં ઓછું 50 વર્ષ સુધી ગરીબીનું મોઢું નહિ જુવો.